हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
body massage
Body massage News
massage
Massage: રાત્રે સૂતા પહેલા પગના તળીયામાં માલિશ કરવાથી આ 5 સમસ્યા દવા વિના થાય છે દુર
Massage: પગના તળિયાની માલિશ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને આખા દિવસનો થાક પણ દૂર થઈ જાય છે. માલિશથી સૌથી વધુ ફાયદો મેળવવો હોય તો રોજ રાત્રે પગના તળિયાની 10 મિનિટ માલિશ કરવી જોઈએ. કોઈપણ તેલથી તમે માલિશ કરી શકો છો. જો તમે પગના તળિયાની માલિશ કરો છો તો તેનાથી 5 સમસ્યાથી મુક્તિ મળી જાય છે.
May 14,2024, 11:43 AM IST
massage parlour
ગ્રાહકો કહે છે એકસ્ટ્રા સર્વિસનો કેટલો ચાર્જ લેશો મેડમ : મસાજ કરતાં ડર રહે છે કે...
Massage Therapist: 21 વર્ષની મહિમા કહે છે કે, 'મને ભણવાનું મન થતું ન હતું. પપ્પાએ જલ્દી લગ્ન કરી લીધા. મારા સાસરિયાંઓ ગાઝિયાબાદમાં છે, પરંતુ હું મારા પતિ સાથે નોઈડામાં ભાડાના મકાનમાં રહું છું. પતિ દાગીનાની દુકાનમાં કામ કરે છે.
Feb 23,2023, 17:29 PM IST
Winter
Winter Health Care: શિયાળામાં આ રીતે કરો માલિશ, દુઃખાવો થશે ગાયબ અને ઉઠી જશે ઠંડી!
શિયાળો આવતા જ શરીર ઠુઠવાઈ જાય છે. ઘણીવાર ઘરની બહાર નીકળવાનું પણ મન નથી થતું. કારણકે, શિયાળા દરમિયાન શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રમાણમાં મંદ પડી જાય છે. લોહી ગંઠાઈ જતું હોય છે. જેને કારણે શરીર એક પ્રકારે જકડાઈ જાય છે. આ તકલીફ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે તો હાર્ડ અટેક પણ આવતો હોય છે. હરવા ફરવાનં કે ચાલવાનું મન ઓછું થાય છે. મોટી ઉંમરના લોકોમાં આ તકલીફો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે એક ઉપાય તમને આ તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવી શકે છે.
Dec 31,2022, 10:04 AM IST
Spa
SPA ની મજા માણવાનું તમને પડી શકે છે ભારે, અમદાવાદમાં સામે આવ્યાં ચોંકાવનારા કિસ્સા
સ્પાની આડમાં ચાલતો ગોરધંધો હવે કોઈનાથી છૂપાયેલી વાત નથી. જેમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ મળે છે. એજ રીતે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર હવે જાહેર થઈ ચૂક્યાં છે. જેને કારણે પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે.
May 28,2021, 17:03 PM IST
છેતરપિંડી
કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઈ
બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા 18 મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઈ-મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે
Sep 19,2020, 9:56 AM IST
Trending news
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત