हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
BRN
18/ 2
(3.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
brothers
Brothers News
ZEE 24 Kalak Original Video
સુરતની બજારોમાં રક્ષાબંધનના પર્વે અવનવી રાખડીઓની ડિમાન્ડ, અંતિમ ઘડીએ રાખડીઓની ખરીદી માટે બહેનોની ભીડ
Demand for modern rakhis in the markets of Surat on the eve of Raksha Bandhan, sisters crowd to buy rakhis at the last minute.
Aug 18,2024, 16:40 PM IST
gujarat
મામા-ફઈના ભાઈઓ વચ્ચે લોહિયાળ જંગ! 'તું મારા પર જાદુ ટોના કરાવે છે', કહીને હત્યા
અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રણ બગલા રેટીયાવાડીમાં અખ્તર શેખ અને સલીમ શેખનો પરિવાર આસપાસમાં રહે છે અને બંને મામા ફઈના ભાઈઓનો સંબંધ ધરાવે છે. આ બંને પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો
Jul 9,2024, 21:06 PM IST
couple
કપલના લગ્ન થયા, 2 બાળકો થયા, પછી અચાનક ખબર પડી કે બંને સગા ભાઈ-બહેન છે!
બન્યું એવું કે મહિલાને કોઈ બીમારી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. તેના પરિવારના સભ્યોએ ટેસ્ટ કરાવ્યા પરંતુ કિડની ડોનેશન માટે કોઈ મેચ ન હતી. જ્યારે પતિએ ટેસ્ટ કરાવ્યો તો ડોક્ટરો ચોંકી ગયા. ડોક્ટરોએ જણાવ્યું કે બંનેનું મેચિંગ ભાઈ અને બહેન જેવું છે.
Mar 17,2023, 22:26 PM IST
Homeguard
એક સોડા માટે હોમગાર્ડ તથા તેના ભાઇઓ અને મિત્રોએ દુકાનદારને ઢોરમાર માર્યો
શહેરમાં ગુંડાઓને પોલીસનો ખોફ ન હોય તેમ ખુલ્લેઆમ દુકાનદાર સાથે મારામારી કરી દુકાનમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હતો. દુકાનમાં ઠંડાપીણા પીવા આવેલા શખ્સોએ નાણાં બાબતે દુકાનદાર સાથે તકરાર કરી તોડફોડ કરતાં દુકાનદારોમાં ભય ઊભો થયો છે. વડોદરાના વાઘોડિયા રિંગ રોડ પર હોલીડે આઈસ્ક્રીમ પાર્લરમાં 13 મેના રોજ રાત્રીના સમયે અમુક શખ્સો કોલ્ડ્રિંગસ લેવા આવ્યા હતા. જેમાં દુકાનદારે કોલ્ડ્રિંગસના બજાર કિંમત મુજબ 40 રૂપિયા માંગ્યા, તો શખ્સોએ દુકાન માલિકને અપશબ્દો બોલવાના શરૂ કર્યા હતા.
May 15,2022, 18:03 PM IST
3 highly educated
રાજકોટમાં ઉચ્ચ અભ્યાસ કરાયેલા 3 ભાઇ બહેન 10 વર્ષથી એક જ રૂમમાં બંધ, બારણુ તોડી બહાર
શહેરના કિસાનપરા ચોકમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં પુરાઇને રહેતા બે ભાઇ અને એક બહેનને બહાર કાઢવામાં આવ્યા છે. LLB બીકોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચુકેલા બે ભાઇ અને એક બહેનની માનસિક સ્થિતી ખરાબ થઇ હતી. જેથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતી ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઇ-બહેને આ કૃત્ય આચર્યું હતું. જેથી સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડીને ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા.
Dec 27,2020, 18:34 PM IST
attack
સરદારનગરમાં અંગત અદાવતમાં બે ભાઇઓ પર હૂમલો, એકનું ઘટના સ્થળે જ મોત
શહેરના સરદારનગર વિસ્તાર સુદામા પાર્ક સોસાયટીમાં અંગત અદાવતમાં ત્રણ શખ્શોએ બે ભાઈઓ પર તીક્ષણ હથિયારના ઘા ઝીક્યા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું. અન્ય એક વ્યક્તિ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. સિવિલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર દેખાઈ રહેલી આ ભીડ પોતાના પરિવારના સભ્યના મૃતદેહને લેવા આવેલી ભીડ છે. અંગત અદાવત અને વ્યાજના રૂપિયાની મામલે માથાકૂટ થતા ત્રણ શખ્સોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. સરદારનગર વિસ્તારમાં આવેલા નોબલનગર પાસેની સુદામા પાર્ક સોસાયટીમાં આ ખૂની ખેલ ખેલાયો.
Jan 20,2020, 18:41 PM IST
Trending news
Dinga Dinga Virus
અત્યંત રહસ્યમય વાયરસ, દર્દી સતત ધ્રુજતા રહે છે, છોકરીઓ-મહિલાઓ આવે છે ઝપેટમાં
ટ્રેન કેન્સલ
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો
Rajasthan
અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ લાગી, 4 લોકોના મોત, 20થી વધુ લોકો ICUમાં દાખલ
skin care routine
હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે? ફોલો કરવા લાગો આ 4 સ્ટેપ સ્કિન કેર રુટીન
Parliament Scuffle
જાણો કઈ કલમો હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થઈ FIR, શું છે સજાની જોગવાઈ?
Gaurav Khanna
Gaurav Khanna: ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર
Shani Gochar
27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભ, અણધાર્યો ધન લાભ થવાના યોગ
Ravichandran Ashwin
'તેમને એકલા છોડી...'અશ્વિનના પિતાએ ખુલ્યું નિવૃતિનું મોટું રાજ,દિગ્ગજે તોડ્યું મૌન
woolen clothes for tree in korea
આ દેશના લોકો વૃક્ષો પર સુંદર ગરમ વસ્ત્રો કેમ લપેટી રહ્યા છે? ઈમોશનલ કરી દેશે કારણ