हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Homeguard
Homeguard News
Homeguard
એક સોડા માટે હોમગાર્ડ તથા તેના ભાઇઓ અને મિત્રોએ દુકાનદારને ઢોરમાર માર્યો
શહેરમાં ગુંડાઓને પોલીસનો ખોફ ન હોય તેમ ખુલ્લેઆમ દુકાનદાર સાથે મારામારી કરી દુકાનમાં તોડફોડ કરી ઉત્પાત મચાવ્યો હતો. દુકાનમાં ઠંડાપીણા પીવા આવેલા શખ્સોએ નાણાં બાબતે દુકાનદાર સાથે તકરાર કરી તોડફોડ કરતાં દુકાનદારોમાં ભય ઊભો થયો છે. વડોદરાના વાઘોડિયા રિંગ રોડ પર હોલીડે આઈસ્ક્રીમ પાર્લરમાં 13 મેના રોજ રાત્રીના સમયે અમુક શખ્સો કોલ્ડ્રિંગસ લેવા આવ્યા હતા. જેમાં દુકાનદારે કોલ્ડ્રિંગસના બજાર કિંમત મુજબ 40 રૂપિયા માંગ્યા, તો શખ્સોએ દુકાન માલિકને અપશબ્દો બોલવાના શરૂ કર્યા હતા.
May 15,2022, 18:03 PM IST
Homeguard
SURAT માં હોમગાર્ડ કંપની કમાન્ડર એક તરુણીનું અપહરણ કર્યું અને પછી તેની સાથે...
શહેરમાં હોમગાર્ડ કંપની કમાન્ડરની ખુબ જ ચોંકાવનારી બાબત સામે આવી છે. હોમગાર્ડના કંપની કમાન્ડરે પોતાનાં હાથ નીચે કામ કરતા હોમગાર્ડની દીકરીનું અપહરણ કર્યું હતું અને તેને નર્મદા જિલ્લામા લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ ગુના સંદર્ભે દીકરીના પિતાએ હોમગાર્ડ કંપની કમાન્ડર સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ કરી પુત્રીને શોધી કાઢી હતી ને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Apr 29,2021, 0:20 AM IST
Bullying
સુરતમાં હોમગાર્ડ જવાનોની ગુંડાગર્દી
સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે.કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. મારનો ભોગ બનેલા યુવકને સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી અંગે ફરિયાદ કરવા ગયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી તગેડી મૂકવામાં આવ્યો હોવાના આરોપ પણ થયા છે..આ ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,જેમાં હોમગાર્ડ ના જવાનો યુવકને ફટકારતા નજરે પડે પડે છે.
Jan 25,2020, 20:15 PM IST
Homeguard
સુરત: પોલીસ બાદ હોમગાર્ડની પણ દાદાગીરી સામે આવી, યુવકને ઢોર માર માર્યો
સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે. કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. મારનો ભોગ બનેલા યુવકને સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે હોમગાર્ડ જવાનોની ગુંડાગર્દી અંગે ફરિયાદ કરવા ગયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી તગેડી મૂકવામાં આવ્યો હોવાના આરોપ પણ થયા છે. આ ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,જેમાં હોમગાર્ડ ના જવાનો યુવકને ફટકારતા નજરે પડે પડે છે.
Jan 25,2020, 17:11 PM IST
bootlegger
બુટલેગરે પૈસાની લેતીદેતીમાં હોમગાર્ડનાં જવાનની છરીના ઘા મારીને હત્યા કરી
Jan 4,2020, 16:24 PM IST
અમદાવાદ
ખાખીની આબરૂ લજવાઇ: પ્રેમી યુગલ પાસે વર્ધીધારીએ માગ્યા 5 હજાર રૂપિયા
અમદાવાદમાં ખાખી વર્દીની આન-બાન અને શાનને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નવરંગપુરા પોલીસે બે હોમગાર્ડના જવાનોની ધરપકડ કરી લીધી છે. આ બંને હોમગાર્ડ જવાનો એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ બંન્ને જવાનો પ્રેમી યુગલ પાસે આઇ.કાર્ડની માગણી કરીને તેમની પાસે તોડ કર્યો હતો.
May 17,2019, 17:21 PM IST
Trending news
Surya Nakshatra Gochar
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે લાભ
bollywood
મોટો ખુલાસો! આ અભિનેત્રીનું બન્યું હતું રેટકાર્ડ, 'કામ' માટે ક્રૂઝમાં જવા થઈ હતી ઓફર
gujarat
શું ગુજરાતમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ? હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી ચોરીનો પ્રયાસ
lifestyle
મેનફોર્સથી લઈને ગોદરેજ! આ છે દેશની ટોચની કોન્ડોમ બનાવતી 5 કંપનીઓ, જાણો કઈ છે નંબર વન
jaipur court
જજે કહ્યું- આવી પત્ની ભરણપોષણની હકદાર નથી, જયપુરનો છે જબરદસ્ત કેસ
bollywood
શૈલેષ લોઢા, જેનિફર બાદ હવે આ અભિનેત્રીએ નિર્માતા પર લગાવ્યા ગંભીર આરોપો
mukesh ambani
Mukesh Ambani:અંબાણીના ઘરે જે ગાયનું દૂધ આવે છે એ ગાયોને પણ જલસા છે, આવી મળે સુવિધાઓ
breaking news
UNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થન
Shocking Report About Marriage Trend
Shocking Report: વર્ષ 2100 સુધી ખતમ થઈ જશે લગ્નની પ્રથા! પછી કોઈ નહીં કરે Marriage
Bhool Bhulaiyaa 3
Teaser: જોરદાર છે ભુલ ભુલૈયા 3 ફિલ્મનું ટીઝર, જોઈ લો ફટાફટ મંજુલિકા અને રુહ બાબાને