એક જ દિવસમાં પૈસા ડબલ! બજારમાં આવતાની સાથે આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ

Bajaj Housing Finance: રોકાણકારોએ બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓ અંગે ઘણો ઉત્સાહ દર્શાવ્યો હતો. એ જ ઉત્સાહ આજે લિસ્ટિંગ પર પણ લખાયો હતો. શેર દીઠ રૂ. 70ના ભાવે આ શેરના લિસ્ટિંગ પર રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા.

એક જ દિવસમાં પૈસા ડબલ! બજારમાં આવતાની સાથે આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ
Source: Bureau

About the Author