BSNL નો સુપર પ્લાન ફક્ત 230 રૂપિયા, 100 SMS સાથે મળશે 13 મહિનાની વેલિડિટી

BSNL's Super Plan: આ પ્લાનમાં ગ્રાહકોને 13 મહિનાની વેલિડિટી મળે છે. સરકારી ટેલિકોમ BSNL તેની 2,999ના પ્લાનમાં 395 દિવસની વેલિડિટી આપે છે. આમાં, ગ્રાહકોને દરરોજ 2 GB ડેટા મળે છે.

BSNL નો સુપર પ્લાન ફક્ત 230 રૂપિયા, 100 SMS સાથે મળશે 13 મહિનાની વેલિડિટી

BSNL Rupees 2999 Plan: દેશની સરકારી ટેલીકોમ કંપની BSNL પાસે અનેક એન્યુલ પ્લાન છે પરંતુ કેટલાક પ્લાન એક વર્ષથી વધુ વેલિડિટી આપે છે. આજે અમે BSNLના 2,999 રૂપિયાના પ્લાન વિશે વાત જણાવશું. 

આ પ્લાનમાં ગ્રાહકોને 13 મહિનાની વેલિડિટી મળે છે. સરકારી ટેલિકોમ BSNL તેની 2,999ના પ્લાનમાં 395 દિવસની વેલિડિટી આપે છે. આમાં, ગ્રાહકોને દરરોજ 2 GB ડેટા મળે છે. ઉપરાંત, 75GB વધારાનો ડેટા પણ ઉપલબ્ધ છે. એટલે કે, ગ્રાહકોને આ યોજનામાં 865 GB ડેટા મળે છે.

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે તમારી વાર્ષિક પ્લાનમાં વધુ ડેટા પ્લાન શોધી રહ્યા છો, તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ છે. આ સિવાય ગ્રાહકોને અનલિમિટેડ વોઈલ કોલિંગ મળે છે. સાથે જ દરરોજ 100 SMS ફ્રી મળે છે. આ પ્લાનમાં PRBT અને EROSનું મંથલી સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે.

આ સાથે આ પ્લાનમાં PRBT અને Eros Nowનું માસિક સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે. આ પ્લાન તેમના માટે બેસ્ટ છે, જેમને વધુ ડેટાની જરૂર છે તેમના માટે આ પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં તમને 13 મહિના માટે ઘણો ડેટા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news