हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
28/ 1
(6.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dimond workers
Dimond workers News
Coronavirus
આજ સાંજથી રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર જઈ શકશે, ફિક્સ ભાડુ વસૂલાશે
આજથી વતન જવા માગતા સુરતના રત્નકલાકારોની ઓનલાઇન નોંધણી શરૂ થવાની છે, ત્યારે સુરત (surat) માં લકઝરી બસ એસોસિએશને પોતાના ભાવ જાહેર કર્યા છે. જેના માટે આજે ઓનલાઇન અરજી કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને જે તે જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ બસોને આવતીકાલથી રવાના કરવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માગતા રત્નકલાકારો માટે સરકારે ગઇકાલે આ નિર્ણય કર્યો હતો, જેની શરૂઆત આજથી થશે. સૌરાષ્ટ્ર જવા માટે ભાવ બહાર પાડવામાં આવ્યા છે. સુરત લકઝરી બસ એસોસિયેશન દ્વારા વસૂલવાનો ચાર્જ જાહેર કરાયો છે, જેનાથી એક રૂપિયો પણ વધુ રૂપિયો વસૂલી શકાશે નહિ. કિલોમીટર પ્રમાણે ભાવ જાહેર કર્યા છે.
May 6,2020, 14:01 PM IST
Coronavirus
ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે.
May 5,2020, 14:43 PM IST
Coronavirus
સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
સુરતના રત્ન કલાકારો માટે પણ સારા સમાચાર આવ્યા છે. રત્ન કલાકારો (dimond workers) ને સૌરાષ્ટ્ર મોકલવા મુદ્દે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત (Surat) માં ફસાયેલા રત્ન કલાકારોને કઈ રીતે સૌરાષ્ટ્ર મોકલી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારે બેઠકમાં નિર્ણય લેવાયો કે, આવતીકાલથી રત્ન કલાકારોને સુરત મોકલવા માટે રજિસ્ટ્રેશન કરાશે. તેમજ પરમ દિવસથી બસોને રવાના કરાશે. ગુરુવારથી લકઝરી બસો દ્વારા રત્ન કલાકારોને લઈ જવાશે. જે માટે આવતીકાલે રજિસ્ટ્રેશન કરાશે, કલેક્ટરની મંજૂરી બાદ જ રત્ન કલાકારો વતન જઈ શકશે. જે-તે ગામમાં મજૂરોનું લિસ્ટ તૈયાર કરાશે. આ લિસ્ટ ગ્રામ પંચાયત બાદ તાલુકામાં મોકલાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કામ કરતા મોટાભાગના રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના રહેવાસી છે, જેઓએ પોતાના વતન જવા માટે માંગ કરી હતી.
May 5,2020, 12:23 PM IST
Coronavirus
પરપ્રાંતિયોને લઈને આજે સુરતથી 9 ટ્રેનો દોડશે
સુરતમાં કોરોના (Coronavirus) ના કેસનો આંકડો 706 પર પહોંચી ગયો છે. પરંતુ હાલ સુરત (Surat) માં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોની હાલત સૌથી વધુ કફોડી બની છે. સુરતમાંથી પરપ્રાંતિયો (migrants) ને પોતાના વતન પરત મોકલવા માટે ખાસ ટ્રેન દોડાવાઈ રહી છે, તો બસોનું પણ આયોજન કરાયું છે. ત્યારે આજે સુરતથી સૌથી વધુ 9 ટ્રેન પરપ્રાંતિયોને લઈને વિવિધ રાજ્યોમાં જવા રવાના થશે. આજે ઊત્તરપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ રાજ્યોમાં જવા માટે કુલ 9 ટ્રેન નીકળશે.
May 5,2020, 12:32 PM IST
Dimond workers
બજેટથી નિરાશ થયેલા સુરતના રત્ન કલાકારોએ કરી હડતાળની જાહેરાત
રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ રદ કરવા સહિત વિવિધ માંગણીઓને લઈ આગામી ત્રણ દિવસ માટે સુરત રત્નકલાકાર સંઘ પ્રતિક ઉપવાસ, ધરણાં સહિત એક દિવસની હડતાળ પાડવા માટે જઈ રહ્યું છે. રાજ્ય સરકારમાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ રત્ન કલાકારોની માંગણીને ધ્યાનમાં લેવાઈ નથી. આ કારણે સુરત રત્નકલાકાર સંઘ દ્વારા હડતાળ આ અંગે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે.
Feb 28,2020, 15:02 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી