Budhaditya yog Lakshmi Narayan yog 2025: વૃશ્ચિક રાશિમાં ત્રણ ગ્રહો એકબીજા સાથે યુતિ કરીને બે રાજયોગ બનાવી રહ્યા છે. ચાલો જોઈએ કે, કયા ગ્રહો આ યોગો બનાવી રહ્યા છે અને તેમની રાશિઓ પર શું અસર પડશે.
Budhaditya Yog 2025: સૂર્યનું રાશિ પરિવર્તન ઓક્ટોબર મહિનામાં તુલા રાશિમાં થશે. આ સમય 3 રાશિ માટે યાદગાર બની જશે કારણ કે ઓકટોબર મહિનામાં આ રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે. તેમને એવા એવા લાભ થશે જેની કલ્પના પણ તેમણે નહીં કરી હોય.
Budhaditya Yog 2025: ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિનામાં શનિ દેવની રાશિ કુંભમાં સૂર્ય અને બુધનું મિલન થશે. કુંભ રાશિમાં બુધાદિત્ય યોગ સર્જાશે જેના પ્રભાવથી 3 રાશિઓને વેપાર અને નોકરીમાં અપાર ધન લાભ થઈ શકે છે.
Surya Budh Yuti 2025: આજે વર્ષ 2025નું પ્રથમ ગોચર છે. ગ્રહોના રાજકુમાર બુધ અને રાજા સૂર્ય આજે એક સાથે ધનુરાશિમાં પહોંચ્યા છે, જેના કારણે બુધાદિત્ય યોગ રચાયો છે. આ સાથે 4 રાશિઓનું નસીબ આજથી ઉંચુ થઈ ગયું છે. તેઓ આગામી 10 દિવસ સુધી શાહી આનંદ માણશે.