हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
74/ 0
(15.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bypolls
Bypolls News
gujarat
'સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો...', ઋષિકેશ પટેલ વિરોધીઓ પર વરસ્યા
ચિંતન શિબિરમાં આવેલા ભાજપના નેતા અને મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં લોકોનો વિશ્વાસ અમે જીત્યો છે, ગુજરાતમાં તો ભાજપની સરકાર છે જ પરંતુ હવે વાવના સ્વરૂપસિંહ વિધાનસભાના ધારાસભ્ય બની ચુક્યા છે.
Nov 23,2024, 16:48 PM IST
Congress
"કોંગ્રેસના ઉમેદવાર પણ વાવના નથી": બનાસકાંઠાના ડીસામાં હર્ષ સંઘવીએ કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર
Congress has to 'import' candidate for bypolls on Vav Assembly seat, says Gujarat HM Sanghavi
Nov 4,2024, 17:10 PM IST
dinesh patel
મહેસાણાની વિજાપુર વિધાનસભા ચૂંટણીમાં જંગ જામ્યો, કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે ફોર્મ ભર્યું
Dinesh Patel, Congress candidate for bypolls on Mehsana's Vijapur seat files candidature today
Apr 18,2024, 16:00 PM IST
election commission
આવતીકાલે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની જાહેરાત: ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની પણ કરાશે જાહેર
Election Commission to declare bypolls on vacant assembly seats of Gujarat tomorrow
Mar 15,2024, 16:00 PM IST
Bypolls Results 2022
સાત વિધાનસભા અને ત્રણ લોકસભા ચૂંટણીના સામે આવ્યા પરિણામ, જાણો કોની જીત-કોની હાર
Bypolls Results 2022: ચાર રાજ્યોની સાત વિધાનસભા બેઠક અને બે રાજ્યોની ત્રણ લોકસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા છે.
Jun 26,2022, 22:56 PM IST
કર્ણાટક
Karnataka bypolls results LIVE: ભાજપે 12 તો કોંગ્રેસે 2 બેઠક જીતી, JDS નું
કર્ણાટક વિધાનસભા પેટા ચૂંટણીમાં (karnataka assembly by election) ભાજપનો (BJP) દબદબો રહ્યો છે. કર્ણાટકમાં 15 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ આજે જાહેર થતાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. ભાજપે શાનદાર સફળતા મેળવી છે અને 12 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે. તો જેડીએસની સ્થિતિ કફોડી બની છે. એક પણ બેઠક મળી નથી.
Dec 9,2019, 14:47 PM IST
વિધાનસભા
વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે યોજાશે ચૂંટણી
રાજ્ય ચુંટણી આયોગે પેટા ચુંટણી લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોની આગામી ઓક્ટોબરમાં પેટા ચુંટણી યોજાઈ શકે છે. મોરવા હડફ, અમરાઈવાડી, થરાદ, ખેરાલુ, લુણાવાડા, રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીનો તખ્તો તૈયાર થઇ ગયો છે. આ વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ચુંટણી સંલગ્ન કામગીરીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓની બદલી કરવા સૂચના આપવામાં આવી છે. નાયબ મામલતદાર થી લઇને ડેપ્યુટી કલેકટર સુધીના આવા કર્મચારી અધિકારીઓની બદલી કરવામાં આવશે. પેટા ચુંટણી વાળી બેઠકનો વિસ્તાર વતનમાં આવતો હશે તો આવા કર્મચારીઓની પણ બદલી કરવામાં આવશે.
Aug 29,2019, 10:23 AM IST
જસદણનો જંગ
આજે જસદણનો જંગ કોણ જીતશે? કુંવરજી કે નાકિયા?
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ઈલેક્શનના પરિણામ બાદ હવે ગુજરાતમાં બંને પક્ષો માટે આજનો દિવસ કસોટીનો દિવસ છે. આજે જસદણની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે અને પછી પરિણામ આવશે. આ જનાદેશમાં ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ ફાવશે?
Dec 23,2018, 18:50 PM IST
Trending news
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!