हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
USA
113/ 3
(24.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Camel Milk Dairy
Camel milk dairy News
ગુજરાત
ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ થઇ ઊંટણીના દુધની ડેરી, બનાવાશે આઇસક્રીમ અને ચોકલેટ
કચ્છમાં ઊંટણીના દુધ માટે ગુજરાતની પ્રથમ સરહદ ડેરી શરૂ કરી રહી છે. ઊંટણીના દૂધનો ઉપયોગ પણ વધી રહ્યો છે જેમાંથી ઊંટની આઈસ્ક્રીમ,ચોકલેટ અને દૂધમાંથી સાબુ પણ બને છે તો સજીવ ખેતી માટે ઊંટના પેશાબ અને પોદરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણમાં પહેલા ઊંટને મહત્વ મળતું નહોતું. જેના લીધે આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધની ડેરી શરૂ થઇ રહી છે. સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિમાં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે.
Aug 2,2018, 13:02 PM IST
Trending news
Property News
ઘર લેવાનું હોય તો લઈ લો નહીં તો રહી જશો, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટ
siddhivinayak temple
તિરુપતિ મંદિર બાદ હવે સિદ્ધિવિનાયક મંદિર? પ્રસાદ પર ઉંદરના બચ્ચાનો Video વાયરલ
Rajkot
આ 30 શરતો પાળશો તો જ રાજકોટમાં નવરાત્રિ માટે મળશે પરમિશન
Gold rate
કૂદકેને ભૂસકે વધી રહ્યા છે સોનાના ભાવ, આજે જોરદાર ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી હોશ ઉડશે
Bank Holidays Octobel List
પૈસા માટે ભટકવું ના હોય તો નોંધી લો તારીખો! ઓક્ટોબરમાં 15-15 દિવસ બંધ રહેશે બેંકો
animal husbandry
લાખો રૂપિયા છે ગુજરાતના આ પશુધનની કિંમત! અંદાજો લગાવો શું હશે દૂધનો ભાવ
wedding
ભારતના આ ગામડામાં લગ્ન બાદ એક અઠવાડિયા સુધી દુલ્હન કપડાં પહેરતી નથી
Pandemic
નવા પ્રકારનો ડેન્ગ્યુ માર્કેટમાં આવ્યો, બે મહિનામાં ફરી તાવ આવે તો ચેતી જજો
side effects of tea
ચા અંગે ચોંકાવનારો રિપોર્ટ! તમારા 36 અંગોની પથારી ફેરવે છે ચા, થાય છે અનેક બીમારીઓ
Shani Gochar
મૂળ ત્રિકોણ રાશિમાંથી જતા જતા આ 3 રાશિને માલામાલ કરતા જશે શનિદેવ! અપાર ધનલાભના યોગ