हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chandrayan-2
Chandrayan 2 0 News
પ્રયાગરાજ
પુલ પર ચઢ્યો યુવક, કહ્યું- લેન્ડરનો સંપર્ક નહી થયા તો નીચે નહીં ઉતરું
સોમવાર મોડી રાત્રે એક પાગલ યુવકનો હાઇ વોલ્ટેડ ડ્રામા જોવા મળ્યો હતો. યુવક હાથમાં ધ્વજ લઇને યમુના બ્રિજના પિલર પર ચઢી ગયો હતો. આ વાતની જાણ લોકોને થતા જ બ્રિજ પાસે લોકોની ભીડ જામવા લાગી હતી
Sep 17,2019, 15:37 PM IST
નમીરા સલીમ
પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષયાત્રીએ કરી 'ચંદ્રયાન-2' મિશનની પ્રશંસા
ચંદ્રયાન-2 મિશન અંગે નમીરા સલીમે જણાવ્યું કે, "હું ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગના ઐતિહાસિક પ્રયાસ માટે ઈસરો અને ભારતને અભિનંદન પાઠવું છું."
Sep 9,2019, 17:16 PM IST
ચંદ્રયાન-2
વિક્રમ લેન્ડરનો ચંદ્રથી 2.1 કિમી દૂર સંપર્ક તુટી ગયો
વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધતા કહ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. હું જોઈ રહ્યો હતો કે સંપર્ક તુટી ગયો હતો અને તમારા બધાના ચહેરા ઢીલા પડી ગયા હતા. તમે દેશની ઘણી મોટી સેવા કરી છે. તમે માનવજાતની ઘણી મોટી સેવા કરી છે. હું સંપૂર્ણપણે તમારી સાથે છું.
Sep 7,2019, 3:01 AM IST
ચંદ્રયાન-2
LIVE : ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનનો વિક્રમ લેન્ડર સાથેનો સંપ્રક તુટી ગયો
ચંદ્રયાન-2 આજે રાત્રે 1 કલાક અને 53 મિનિટે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. આ સોફ્ટ લેન્ડિંગનું દૂરદર્શન પર શુક્રવારે મોડી રાત્રે 1 કલાક 10 મિનિટથી સીધું પ્રસારણ કરવામાં આવશે
Sep 7,2019, 2:44 AM IST
ઈસરો
ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો
આજે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્વનો દિવસ છે, ભારતના ચંદ્રયાન મિશનનું વિક્રમ લેન્ડર આજે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવા જઈ રહ્યું છે ત્યારે આ અનોખી ક્ષણને જોવા માટે સમગ્ર વિશ્વ આતુર છે
Sep 6,2019, 21:01 PM IST
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2: અંતરિક્ષમાં મોકલવામાં આવતા ઉપકરણને શા માટે સોનાના પડમાં લપેટાય
ભારતે મોકલેલું ચંદ્રયાન-2 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આજે તેનું સૌથી મહત્વનું મિશન પાર પાડવામાં આવશે. જોકે, ચંદ્રયાન-2 સાથે મોકલવામાં આવેલા વિવિધ ઉપકરણો પર લાગેલા સોનાના પડ વિશે લોકોના મનમાં કુતુહલ જરુર છે કે આખરે અંતરિક્ષમાં મોકલવામાં આવતા સેટેલાઈટના ઉપકરણોને શા માટે સોનું મઢવામાં આવતું હોય છે? શું આ ખરેખર સોનું હોય છે કે પછી સોના જેવી કોઈ અન્ય ધાતુ છે? તેના ઉપયોગ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી બીજું કંઈ?
Sep 7,2019, 0:57 AM IST
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2 સાથે ગયેલા ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની વિશેષતાઓ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી આજે રાત્રે 1.30 કલાકે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે.
Sep 6,2019, 16:45 PM IST
ચંદ્રયાન-2
ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, ચોથી ભ્રમણકક્ષામાં કર્યો પ્રવેશ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) દ્વારા 30 ઓગસ્નટા રોજ વધુ સફળતા મેળવવામાં આવી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે.
Aug 30,2019, 23:58 PM IST
એપોલો-11
ચંદ્ર પર માનવઃ 50 વર્ષ પહેલા માનવીએ મુક્યો હતો પહેલો પગ, મિશન એપોલો-11
21 જુલાઈ. 1969ના રોજ બપોરે 2.56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે બજ આલ્ડ્રિન અને માઈક કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. જોકે, આ મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો.
Jul 22,2019, 23:36 PM IST
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2: જાણો સોનાના પડમાં શા માટે લપેટવામાં આવે છે સેટેલાઈટ ?
સોમવારે ઈસરોએ ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે અને તે હવે 48 દિવસની સફર પછી ચંદ્રની સપાટી પર પહોંચશે, પરંતુ ચંદ્રયાન પર લાગેલા સોનાના પડે લોકોના મનમાં કુતુહલ પેદા કરી દીધું છે કે આખરે શા માટે સોનું મઢવામાં આવ્યું હતું? શું આ ખરેખર સોનું છે કે પછી સોના જેવી કોઈ અન્ય ધાતુ છે? તેના ઉપયોગ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી બીજું કંઈ?
Jul 22,2019, 22:11 PM IST
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2 લોન્ચિંગ : સાત દિવસથી ઘરે ગઈ ન હતી ઈસરોની ટીમ
ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરીને ભારતે વિશ્વને અચંભિત કરી દીધું છે, પરંતુ તેની પાછળ ભારતીય વૈજ્ઞાનિકોની અપાર મહેનત છે
Jul 22,2019, 21:21 PM IST
ચંદ્રયાન-2
ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. એક હોલિવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ અત્યંત ઓછી કિંમત લગભગ રૂ.978 કરોડના ખર્ચે ચંદ્રયાન-2 તૈયાર કરવામાં આવ્યું છે
Jul 22,2019, 21:27 PM IST
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2: આવતીકાલે થશે લોન્ચ, આજે શરૂ થશે કાઉન્ટડાઉન, જાણો ISROની તૈયારી
ઈસરોના ચીફ સિવને રવિવારે જણાવ્યું કે, રવિવારે સાંજે ચંદ્રયાન-2ના પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લોન્ચિંગના સમયે ટેક્નિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળી દેવાયું હતું, આ ખામીને હવે દૂર કરી દેવાઈ છે
Jul 21,2019, 17:02 PM IST
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2: ISRO એ રિલીઝ કરી બેંગલુરુ સેન્ટર ખાતેથી પ્રથમ તસવીરો
ચંદ્રયાન-2ને 9થી 16 જુલાઈ, 2019 દરમિયાન લોન્ચ કરવાની ઈસરો તૈયારી કરી રહ્યું છે અને તે 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે
Jun 12,2019, 12:36 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય