Get Rid of Pimples: ચહેરા પર વધેલા ખીટ મટાડવામાં આદુ અને લવિંગ મદદરુપ થઈ શકે છે. આદુ અને લવિંગનું પાણી બનાવીને પીવાથી ચહેરા પરથી ખીટ સાફ થઈ શકે છે અને સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.
Clove Face pack: જો તમારા ચહેરા પર ખીલ છે અને તમારે આ ખીલના ડાઘ ન રહે તે રીતે મટાડવા હોય અને સાથે જ સ્કિનની સુંદરતા પણ વધારવી હોય તો તેના લવિંગનો આ ફેસપેક ટ્રાય કરો, દેશી ઢબે બનતા આ ફેસપેકથી ખીલ મટી જશે અને સ્કિન પર ગ્લો પણ આવી જશે.
Clove Benefits: જમ્યા પછી લોકો અલગ અલગ પ્રકારના મુખવાસ ખાતા હોય છે. જો કે આ ફાયદા વિશે જાણ્યા પછી તમે મુખવાસમાં લવિંગ ખાવાનું શરુ કરી દેશો.
Right Way to Eat Clove: રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં આવતું લવિંગ સદીઓથી ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. પરંતુ મોટાભાગના લોકોને લવિંગ ખાવાની સાચી રીતે વિશે જાણકારી હોતી નથી. એટલે કે કઈ સમસ્યામાં લવિંગ કેવી રીતે ખાવું તે ખબર નથી. તો ચાલો આજે જાણીએ કે લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.
Radiant Skin: વર્તમાન સમયમાં યુવક-યુવતીઓમાં કોરિયન ગ્લાસ સ્કિનનો ટ્રેંડ વધ્યો છે. કોરિયન યુવક, યુવતીઓ જેવી રેડિયન્ટ સ્કિનની ઈચ્છા દરેકની હોય છે. આ ઈચ્છા પુરી કરવામાં તમને લવિંગ મદદ કરી શકે છે. લવિંગનો ઉપયોગ આ રીતે કરશો તો તમારી સ્કિન પર પણ ગ્લો વધવા લાગશે.
Ayurvedic Kadha For Cold and Cough: ભારતીય મસાલા શક્તિશાળી છે. શિયાળામાં જો આમાંથી કેટલાક મસાલાને નિયમિત ખાસ રીતે લેવામાં આવે તો શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યા દુર થઈ શકે છે. આજે તમને ઘરના રસોડાના મસાલામાંથી બનતા 5 કાઢા વિશે જણાવીએ જે શરદી, ઉધરસ, કફ, ગળામાં દુખાવો જેવી તકલીફમાં તુરંત રાહતનો અનુભવ કરાવશે.
Betel Leaf: ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે તમે નાગરવેલના પાન સાથે લવિંગ અને એલચી ખાવ તો તેનાથી શરીરને તો ફાયદા થાય જ છે પરંતુ આ 3 વસ્તુ વાળ અને સ્કિનની પણ કાયાપલટ કરી નાખે છે. જો તમને આ અંગે જાણકારી નથી તો ચાલો તમને પાનના ફાયદા અને ઉપયોગની રીત વિશે જણાવી દઈએ.
Clove Water Benefits: જો તમે રોજ સવારે 14 દિવસ સુધી લવિંગનું પાણી પીવો છો તો તેનાથી શરીરમાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે. આ ફેરફાર કયા છે ચાલો તમને જણાવીએ.
Clove Health Benefits: ભોજનમાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે મસાલા ઔષધિ સમાન ગુણ ધરાવે છે. પારંપરિક ઉપચારમાં આ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો તમને જણાવીએ આ મસાલા શરીરને કેવા ફાયદા કરે છે.
Natural Painkiller: આજે તમને એવી નેચરલ વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરના દુખાવા ઓછા કરવામાં મદદ કરે છે. આ વસ્તુઓ પેનકિલરની જેમ કામ કરે છે. તો ચાલો જાણીએ કયા દુખાવામાં કઈ વસ્તુ ખાવી જોઈએ. આ ઘરેલુ નુસખા શરીરના દુખાવા પણ ઓછા કરે છે અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
Clove Benefits: ડિપ્રેશન જેવી સમસ્યાથી લડવામાં રસોડામાં રહેલો મસાલો ઉપયોગી સાબિત થઈ શકે છે. આ મસાલો છે લવિંગ. લવિંગનો ઉપયોગ કરવાથી મગજ શાંત રહે છે. તો ચાલો જાણીએ લવિંગ કેવી રીતે મગજને શાંત કરે છે.
Health Benefits Of Clove: વિવિધ પ્રકારના ગરમ મસાલામાંથી એક લવિંગ ઔષધી પણ છે. ખાસ તો ચોમાસામાં થતા વિવિધ સંક્રમણથી લવિંગ બચાવે છે. આજે તમને લવિંગનો ઉપયોગ કરી માથાનો દુખાવો કેવી રીતે મટાડવો તે જણાવીએ.
Clove Water With Lemon Benefits: લવિંગનું પાણી અને લીંબુનો રસ એક સાથે આ રીતે લેવાથી શરીરમાં જબરદસ્ત ફાયદા જોવા મળી શકે છે. લીંબુ અને લવિંગ શરીરને કેવા લાભ કરે અને તેનું સેવન કઈ રીતે કરવું ચાલો જાણીએ વિસ્તારપૂર્વક
Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રીમાં માતાજીનું ભક્તિભાવથી ભજન કરવામાં આવે છે. નવરાત્રીની પૂજા દરમિયાન જો લવિંગનો ઉપયોગ આ રીતે કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે અને જીવનના કષ્ટ દુર કરી દે છે.
Clove Milk Benefits: લવિંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે, લવિંગ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. લવિંગનું સેવન કરવાથી ખાંસી અને દાંતનો દુખાવો ઓછો થાય છે. શું તમે જાણો છો કે, દૂધમાં લવિંગ નાખીને પીવાથી પુરુષોની આ 4 સમસ્યા દૂર થઈ શકે છે. આયુર્વેદ ડોક્ટર આદિત્ય લોહાની પાસેથી જાણો લવિંગવાળું દૂધ પીવાના ફાયદા.
લવિંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લવિંગ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. લવિંગનું સેવન કરવાથી ખાંસી અને દાંતનો દુખાવો ઓછો થાય છે. શું તમે જાણો છો કે લવિંગ મિક્ષ કરીને દૂધ પીવાથી પુરુષોની 4 સમસ્યાઓ દૂર થઈ શકે છે. આયુર્વેદ ડોક્ટર આદિત્ય લોહાની પાસેથી જાણો લવિંગનું દૂધ પીવાના ફાયદા.
Clove Benefits: આયુર્વેદમાં લવિંગને ગુણોનો ખજાનો કહ્યો છે. લવિંગ નિયમિત રીતે ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. આજે તમને લવિંગથી થતા લાભ વિશે જણાવીએ.
Jaggery With Clove: શિયાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યાને દવા વિના મટાડવી હોય તો ગોળ સાથે એક વસ્તુ ખાવાનું શરુ કરી દો. આ વસ્તુ શરદી, ઉધરસને છુમંતર કરી દેશે.
Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ વધી ન જાય તે વાતનું ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસ હોય તેમને આ ચિંતા સતત સતાવતી હોય છે. પરંતુ બ્લડ સુગર વધી જવાને ચિંતાથી મુક્ત થવું હોય તો રાત્રે સૂતા પહેલા આ હેલ્ધી ડ્રિન્ક પીવાનું શરૂ કરો. આ વસ્તુ રાત્રે પી લેવાથી આખો દિવસ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
Hair Fall: વાળની સમસ્યાઓથી કાયમી મુક્તિ જોતી હોય તો લવિંગના તેલનો ઉપયોગ કરો. લવિંગનું તેલ વાળને ચમકદાર અને ઘટ્ટ બનાવે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.
Clove: લવિંગ ભોજનમાં સ્વાદ વધારવામાં ઉપયોગી છે. અલગ અલગ વસ્તુઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે લવિંગને તમે એક વસ્તુ સાથે મિક્સ કરીને સતત 3 દિવસ સુધી ખાવ છો તો તે દવા જેવું કામ કરે છે.?
Cardamom Water: દરેક ઘરના રસોડામાં એલચી હોય છે. નાનકડી દેખાતી એલચી ભોજનનો સ્વાદ વધારવાની સાથે સુગંધ પણ વધારે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એલચી લાભકારક માનવામાં આવે છે. એલચી જેટલા ફાયદા કરે છે તેનાથી વધુ ફાયદા તેનું પાણી કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ એલચીનું પાણી સવારે પીવાથી શરીરને કયા કયા ફાયદા થાય છે.