हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
MAW
18/ 3
(5.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Colors
Colors News
spiritual
Happy Holi: હોળીની રાત્રે આ મંત્રનો જાપ કરવાથી કષ્ટ કપાય છે, દૂર થાય છે બીમારી
Happy Holi: રંગો અને ખુશીઓ લાવનાર તહેવાર હોળીની રાહ સૌ કોઈને હોય છે. સૌને મળવાનો, મનનો મેલ દૂર કરવાનો અને ચટાકેદાર વાનગી ખાવાની સાથે જ્યોતિષ અને તંત્રની દ્રષ્ટિએ પણ આ તહેવાર ખૂબ જ મહત્વનો છે.
Mar 24,2024, 8:04 AM IST
Diwali 2022 Rangoli Design
દિવાળીના તહેવારમાં રંગોળીનું શું છે મહત્ત્વ? જાણો રંગબેરંગી રંગોળી પાછળ આ છે કારણ
Diwali 2022 Rangoli Design: હાલ દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. ચારે તરફ રોનક જોવા મળી રહી છે. દિવાળીના તહેવારમાં ઘરની સાફ સફાઈ, ફટાકડા અને નવા કપડાની ખરીદી સૌ કોઈ કરતાં હોય છે. દિવાળીના તહેવારમાં દિવડાઓની સાથે સાથે રંગોળીનું ખુબ જ મહત્વ રહેલું છે. દિવાળીમાં દરેક લોકોના ઘરે રંગોળી બનાવાઈ છે. ત્યારે રંગોળી પાછળ શું છે મહત્વ તે આજે અમે તમને જણાવીશું.
Oct 22,2022, 12:09 PM IST
Crowds from early morning at shops in Vadodara to buy syringes
Crowds from early morning at shops in Vadodara to buy syringes, colors
Crowds from early morning at shops in Vadodara to buy syringes, colors
Mar 17,2022, 16:55 PM IST
india
ઝાડ પર કેમ લગાવાય છે લાલ અને સફેદ રંગના પટ્ટા? જાણો તેની પાછળનું કારણ
તમે રસ્તા પર જતા હશો તો આજુ બાજુ ઘણા બધા વૃક્ષો જોવા મળશે. પરંતુ શહેરમાં અથવા કોઈ જાહેર સ્થળો પર ઝાડના થડના ખાસ પ્રકારના રંગથી રંગાયેલા જોવા મળે છે. જેની પાછળ પણ એક ખાસ કારણ રહેલું છે.
Jan 23,2022, 11:32 AM IST
Holi
Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો
ઝી બ્યૂરો, અમદાવાદઃ ધૂળેટી રંગોનો અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજા પર ગુલાલ અને રંગ લગાવે છે. પરંતુ શું તમારું ધ્યાન એ વાત પર ક્યારેય ગયું છે કે રંગના આ તહેવારના દિવસે બધા સફેદ રંગના કપડાં જ કેમ પહેરે છે?. ઘૂળેટી પર સફેદ કપડાં પહેરવાનો ટ્રેન્ડ શું છે?. આવો જાણીએ.
Mar 29,2021, 9:14 AM IST
Holi
Holi Special: કેમ હોળી પર ખવાય છે ધાણી, ખજૂર અને ચણા? જાણો આ છે કારણ
આપણી હિંદુ સંસ્કૃતિમાં વિવિધ તહેવારો-ઉત્સવોનું આગવુ મહત્વ હોય છે. તમામની પાછળ ધાર્મિક માન્યતાઓ રહેલી હોય છે. કેટલાક તહેવારોમાં ઉપવાસ રાખવાની પણ પરંપરા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તહેવારોના ઉપવાસ અને સ્વાસ્થ્યને સીધો સંબંધ રહેલો છે.
Mar 28,2021, 10:05 AM IST
Bridal Wear
Bridal Wear માં હવે દુલ્હનો કરી રહી છે આ રંગની પસંદગી
લગ્નમાં સૌથી મોટો પ્રશ્ન એ જ સતાવે છે કે કેવા કપડા પહેરવા અને તે પણ કયા રંગના પહેરવા. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં હંમેશા લાલ, મરુન, લીલા કે ગુલાબી રંગને જ વધુ મહત્વ અપાય છે. તેમાં પણ લાલ રંગ લગભગ લગ્નમાં દરેકની પહેલી પસંદ હોય છે. જો કે સમય સાથે બધુ જ બદલાતું રહે છે અને એટલે જ હવે લોકોની ચોઈઝ પણ બદલાય ગઈ છે. લોકો લાલ રંગ છોડી લઈટ રંગ વધુ પસંદ કરે છે. ખાસ કરીને મેરેજમાં બ્રાઈડલ હવે લાઈટ રંગ પહેરવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ હાલ તો વ્હાઈટ રંગનો ક્રેઝ વધી ગયો છે. દુલ્હનોમાં વ્હાઈટ રંગ પહેલી પસંદ બની ગયો છે. જો તમે પણ વ્હાઈટ રંગ પહેરવા માગો છો તો લઈ લો આ ટિપ્સ.
Feb 2,2021, 17:29 PM IST
હોળી
ગુજરાતના યુવાનો હોળીના રંગમાં અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા
ધૂળેટીના પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના વિવિધ પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીનું હર્ષોલ્લાસ સાથે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું. જેમાં ટોમેટીનો હોળી, ઇકોફ્રન્ડલી રંગો, રેન ડાન્સ સાથે ડીજીને તાલે લોકો ઝૂમ્યા હતા. તો બીજી બાજૂ યુવાના ઇકોફ્રેન્ડલી રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તો આ સાથે જ ડીજ પર હો... રંગ બરસે ભીગે ચુનરવાલી... રંગ બરસે..., હોલિયાં મેં ઉડે રે ગુલાલ..., બલમ પીચકારી... જો તુને મુઝે મારી.. જેવા હિન્દી સોન્ગ યુવાધન રેઇન ડાન્સની મોજ માણી રહ્યાં છે.
Mar 21,2019, 15:05 PM IST
હોળી
અમદાવાદના યુવાનો ધૂળેટીના રંગમાં થયા ઘેલા, જુઓ વીડિયો...
ધૂળેટીના પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીનું હર્ષોલ્લાસ સાથે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું. જેમાં ટોમેટીનો હોળી, ઇકોફ્રન્ડલી રંગો, રેન ડાન્સ સાથે ડીજીને તાલે લોકો ઝૂમ્યા હતા. શહેરમાં ટોમેટીનો ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોએ એકબીજા પર ટામેટા મારી સેલિબ્રેશન કર્યું હતું. તો બીજી બાજૂ યુવાના ઇકોફ્રેન્ડલી રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તો આ સાથે જ ડીજ પર હો... રંગ બરસે ભીગે ચુનરવાલી... રંગ બરસે..., હોલિયાં મેં ઉડે રે ગુલાલ..., બલમ પીચકારી... જો તુને મુઝે મારી.. જેવા હિન્દી સોન્ગ યુવાધન રેઇન ડાન્સની મોજ માણી રહ્યાં છે. યુવાનો તેમના ગ્રુર સાથે રંગો સાથે ધૂળેટીનું સેલિબ્રેશન કરતા જોવા મળ્યાં હતા. તો શહેરના પાર્ટી પ્લોટ્સ ઉપરાંત શહેરની પોળો, સોસાયટીઓ, રોડ-રસ્તાઓ પર પણ કલર ફૂલ રંગોની રંગત જોવા મળી હતી. લોકો એકબીજા પર રંગો નાંખતાં જોવા મળ્યા હતા.
Mar 21,2019, 14:40 PM IST
Trending news
gold
ગજબ કરી રહ્યું છે સોનું! ભાવમાં આજે ફરીથી કડાકો, ભાવ કેટલો થયો તે ખાસ જાણો
Floot Alert
જુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલ
Petrol Car
નવી પેટ્રોલ કાર માટેના 6 બેસ્ટ ઓપ્શન, કિંમત 6 લાખથી ઓછી, 25 KM સુધી મળે છે માઈલેજ
Worlds Remotest Island
પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!
Guest Etiquette
કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન
monsoon
Monsoon Health Tips: ચોમાસામાં ઈમ્યુનિટીને બુસ્ટ કરશે આ મસાલા, બીમારીઓ રહેશે દુર
કપાસની ખેતી
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત
New Criminal Laws
સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ...જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશે
Ahmedabad
જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ
Ambalal Patel
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી