हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
172/ 0
(57)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
communication
Communication News
Hotline
શું વિવિધ દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ મોબાઈલ વાપરતા હશે? આ હોટલાઈન શું હોય છે?
હૉટલાઈન એટલે પોઈન્ટ ટૂ પોઈન્ટ કમ્યુનિકેશેની તે લિંક જેના પર કોલ ઓટોમેટિકલી પહલાંથી ડાયરેક્ટ નંબર પર લાગી જાય છે. યૂઝરને વધારે કંઈ કરવું પડતું નથી. તેના માટે ફોન સંપૂર્ણ રીતે ડેડિકેટેડ હોય છે અને તેને કોઈપણ રોટરી ડાયલ કે કી-પેડની જરૂર પડતી નથી.
Oct 4,2023, 7:35 AM IST
Biparjoy Cyclone
વાવાઝોડાથી લાઈટ, મોબાઈલ, ઈન્ટરનેટ બધુ બંધ થઈ જશે ત્યારે પણ ચાલતો રહેશે અનોખો રેડિયો!
Biporjoy Cyclone: GSDMA ગાંધીનગર દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓને કોમ્યુનિકેશન માટે હેમ રેડિયો ટીમ ફાળવવામાં આવી છે. જેનાથી ગમે તે પરિસ્થિતિની અંદર સમાચારોનું આદાન પ્રદાન થઈ શકે છે. કુદરતી આપદામાં જ્યારે તમામ પ્રકારના સંદેશા માધ્યમો ખોરવાય છે ત્યારે કામ આવે છે હેમ રેડિયો સિસ્ટમ.
Jun 14,2023, 14:48 PM IST
Call Drop
સ્માર્ટફોન યૂઝર્સ આનંદો...કોલ ડ્રોપ થશે તો તમને મળશે આટલા રૂપિયા
અત્યારના સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે અને એક સ્માર્ટફોન યૂઝર હોવાના નાતે ક્યારેક ને ક્યારેક તેમણે કોલ ડ્રોપ સમસ્યાનો સામનો તો કર્યો જ હશે. જેમાં વાત કરતા કરતા અચાનક જ તમારો ફોન કટ થઈ જાય. જો તમે પણ કોલ ડ્રોપની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હોવ અને પરેશાન હોવ તો સંચાર મંત્રીએ આપેલું નિવેદન તમને રાહત આપી શકશે. જેમાં તેમણે કહ્યું છે કે કોલ ડ્રોપ થવા બદલ ટેલિકોમ ઓપરેટર્સે પોતાના ગ્રાહકોને પૈસા આપવા પડશે. વિગતવાર માહિતી જાણો...
Jul 20,2022, 13:55 PM IST
Chandrayaan 2
વિક્રમ લેન્ડરને શોધવામાં ઇસરો સાથે નાસા પણ જોડાયું, આશાઓ વધી
ચંદ્રની સપાટી પર વિક્રમના લેન્ડિંગ બાદથી અત્યાર સુધી 6 દિવસ પસાર થઇ ચુક્યા છે, જો કે હજી સુધી સંપર્ક સાધી શકાયો નથી
Sep 12,2019, 23:26 PM IST
cyclone
વાવાઝોડમાં કાર્યરત થયા હેમ રેડિયો, જેનો મોરબી હોનારતમાં મહત્વનો રોલ રહ્યો
ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ અમેચ્યોર રેડિયો (GIOAR) સંસ્થા ગાંધીનગર દ્વારા વાયુ વાવાઝોડા સંદર્ભમાં ઉભી થયેલ પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યમાં જામનગર પોરબંદર વેરાવળ અને રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે.
Jun 13,2019, 8:35 AM IST
Trending news
CR Patil
'મારી વિદાય વસમી નહીં, પણ...', ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા CR પાટીલનો મોટો સંકેત!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીની રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી, ભાઈની લીડનો રેકોર્ડ તોડીને મેળવી જીત
Maharashtra Assembly Elections 2024
હમેં તો અપનો ને લૂંટા... શરદ-ઉદ્ધવને મહાયુતિએ વિપક્ષી નેતા બનવા લાયક પણ ના છોડ્યા!
IPL Auction 2025
શું કેએલ રાહુલને ખરીદશે RCB? IPL ઓક્શનના 24 કલાક પહેલા આ પોસ્ટથી મચ્યો ખળભળાટ
Gautam Adani
જીવમાં જીવ આવ્યો... મહાયુતિની ભવ્ય જીત પર અદાણી કેમ ખુશ? થશે મોટું ટેન્શન દૂર..!
gujarat Assembly Election
વાવમાં કમળ! પાટીલની સેનાએ એવું શું કર્યુ કે માવજી પટેલ સહિત કોંગ્રેસનો ઉતરી ગયો પાવર
PM Modi reaction
જય મહારાષ્ટ્ર..ચૂંટણી પરિણામો પર PM મોદીનું મોટું નિવેદન,ઝારખંડની જનતાને શું કહ્યું?
gujarat Assembly Election
વાવમાં 7 વર્ષ બાદ લહેરાયો કેસરિયો, જાણો કેવી રીતે ભાજપે કોંગ્રેસના હાથમાં જીત છીનવી?
yogi modi strategy
મહારાષ્ટ્રમાં મહાયુતિનો જલવો! જાણો એવા કયા ફેક્ટર્સ રહ્યા? જેણે અપાવી બમ્પર જીત
Rajasthan Bypolls Result
રાજસ્થાન પેટાચૂંટણીમાં 7 માંથી કઈ 5 બેઠકો પર ભાજપે મારી બાજી, કોંગ્રેસના સુપડા સાફ