corona in gujarat

Gujarat Corona Update: ગુજરાતમાં 2270 નવા કેસ, 8ના મોત, રિકવરી રેટ ઘટ્યો

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2270 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1605 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,84,846 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.68 ટકા પર પહોંચી ચુક્યો છે. 

Mar 28, 2021, 07:33 PM IST
What is the status of Corona in Gujarat, see LIVE PT8M41S

Gujarat માં કોરોનાની શું છે સ્થિતિ, જુઓ LIVE

What is the status of Corona in Gujarat, see LIVE

Mar 18, 2021, 04:35 PM IST

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો વધારો, આંકડો 700ને પાર

ગુજરાતમાં કોરોના ફરી બેકાબુ બની રહ્યો છે. ખાસ કરીને મહાનગરોમાં જે પ્રમાણે કેસ વધી રહ્યાં છે તે ચિંતાજનક બાબત છે. 

Mar 11, 2021, 07:19 PM IST

Corona: રાજ્યમાં કોરોના બેકાબૂ, આશરે ત્રણ મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તો દિવસેને દિવસે કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. 
 

Mar 10, 2021, 08:01 PM IST

Gujarat Corona Update: કોરોના દબાતા પગલે ફરી વિકરાળ બની રહ્યો છે, ગુજરાતમાં ફરી એકવાર ચિંતાજનક સ્થિતી

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 555 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 482 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જો કે, રાજ્યમાં કુલ 2,66,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.22 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 1,08,226 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 

Mar 8, 2021, 07:38 PM IST

Gujarat Corona Update: 451 નવા કેસ, 328 દર્દી સાજા થયા, પાંચ જિલ્લાઓમાં એક પણ કેસ નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થઇ ચુક્યા છે. 

Feb 27, 2021, 07:46 PM IST

Corona Update: રાજ્યમાં ફરી વધી રહ્યો છે કોરોના, સતત ત્રીજા દિવસે 300થી વધુ કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યાં છે. ખાસ કરીને જે મહાનગરોમાં ચૂંટણી સમાપ્ત થઈ છે ત્યાં કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. 
 

Feb 24, 2021, 07:24 PM IST

Gujarat Corona Update: નવા 263 કેસ, 270 દર્દી રિકવર થયા, 06 જિલ્લામાં એક પણ કેસ નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 263 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 270 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,60,198 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 336 કેન્દ્રો પર 3028 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 8,08,658 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

Feb 18, 2021, 07:44 PM IST

Corona News: ખુશીના સમાચાર, કોરોના સામે જંગ જીતી રહ્યું છે ગુજરાત, 18 જિલ્લામાં એકપણ કેસ નહીં

સૌથી ખુશીની વાત છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 જિલ્લા અને એક મહાનગર પાલિકામાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ 97.43 ટકાએ પહોંચી ગયો છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 2,63,443 થઈ ગઈ છે. 

Feb 7, 2021, 07:41 PM IST

Gujarat Corona Update: નવા 252 કેસ, 425 દર્દી રિકવર થયા, 10 જિલ્લામાં એક પણ કેસ નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 252 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 401 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,56,315 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 1207 કેન્દ્રો પર 51,362 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 5,41,554 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી.

Feb 6, 2021, 07:46 PM IST

Corona News: ગુજરાત માટે રાહતના સમાચાર, ત્રણ જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય, છેલ્લા 24 કલાકમાં માત્ર 283 કેસ

ગુજરાત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. તો મૃત્યુઆંક પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર બે દર્દીઓના મૃત્યુ થયા છે. 

Feb 3, 2021, 07:39 PM IST

Gujarat Corona Update: નવા 323 કેસ, 441 રિકવર થયા, 2 લોકોના કોરોના કારણે મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 323 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 441 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,53,368 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Jan 30, 2021, 07:58 PM IST
Watch all important news of the state in Speed News PT8M20S

Corona virus: ગુજરાત માટે સારા સમાચાર, છેલ્લા 8 મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે સાથે મૃત્યુઆંક પણ નીચો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં છેલ્લા આઠ મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. તો માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. 

Jan 27, 2021, 07:30 PM IST

Gujarat Corona Update: નવા 410 કેસ, 704 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 410 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 704 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,50,056 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Jan 24, 2021, 07:38 PM IST
Watch all important news of the state in Speed News PT3M42S

Corona News: કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 583 નવા કેસ

નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 49 હજાર 390 થઈ ગઈ છે. તો અત્યાર સુધી 4354 દર્દીઓના મૃત્યુ થયા છે. 
 

Jan 13, 2021, 07:51 PM IST

Gujarat Corona Update : 602 નવા દર્દી 755 સાજા થયા 03 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 602 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 755 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,41,372 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Jan 12, 2021, 07:29 PM IST