coronavirus in punjab

Punjab: કોરોનાના વધતા જતા કેસ વચ્ચે તમામ સ્કૂલ બંધ, 8 જિલ્લામાં લાગ્યો Night Curfew

કોરોના વાયરસ (Coronavirus) ના વધતા જતા કેસએ ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્ર અને કેરલ પછી પંજાબ એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન પંજાબ સરકારે શુક્રવારથી ચાર અને જિલ્લામાં રાત્રિ કરર્ફ્યું (Night Curfew) લગાવવા અને તમામ સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

Mar 12, 2021, 11:35 PM IST