हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
106/ 6
(40.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
COVID-19 positive
Covid 19 positive 0 News
COVID-19
Delhi-Mumbai માં કોરોના બેકાબૂ સ્પીડ, 8 મહિનાનો તૂટ્યો રેકોર્ડ
દેશભરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 17 હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોના કેસની સંખ્યા 20 હજારને વટાવી ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો છે.
Jan 7,2022, 22:46 PM IST
Covid Supermodel Panel
કોવિડ સુપરમોડલ સમિતિએ કોરોનાની ત્રીજી લહેરની ભવિષ્યવાણી કરી, જાણો વિગત
ભારતમાં હવે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Dec 18,2021, 18:16 PM IST
omicron in india
ઓમિક્રોનના ખતરા વચ્ચે મુંબઈમાં 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
Omicron in India: અધિકારીએ જાણકારી આપી કે તેમાંથી એક વિદ્યાર્થીના પિતા નવ ડિસેમ્બરે કતારથી પરત ફર્યા હતા. તેઓ ઘનસોલીના ગોથીવલીમાં પરિવાર સાથે રહે છે.
Dec 18,2021, 17:23 PM IST
Telangana
ઓમિક્રોનના ડર વચ્ચે તેલંગણામાં કોરોના વિસ્ફોટ, એક શાળાની 45 વિદ્યાર્થિનીઓને કોરોના
તેલંગણા સરકારે કહ્યું કે, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાને જોતા સર્વેલન્સને મજબૂત કરવામાં આવ્યું છે અને ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.
Nov 29,2021, 18:12 PM IST
Wakhede Stadium
IPL 2021 પર ખતરો? વાનખેડે સ્ટેડિયમમાં વધુ ત્રણ કોરોના કેસ નોંધાયા
Wandkhede Stadium Covid Positive: વાનખેડે સ્ટેડિયમમાં વધુ ત્રણ કોરોના કેસ મળ્યા છે. તેમાં બે મેદાનકર્મી અને પ્લંબર છે. મુંબઈમાં પ્રથમ મેચ 10 એપ્રિલે રમાવાની છે.
Apr 6,2021, 15:25 PM IST
IPL 2021
IPL 2021: આઈપીએલમાં કોરોનાની એન્ટ્રી, KKRના આ બેટ્સમેનનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
આઈપીએલની 14મી સીઝનનો પ્રારંભ 9 એપ્રિલે થવાનો છે. કોલકત્તાએ પોતાની પ્રથમ મેચ 11 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમવાની છે. એક અહેવાલ અનુસાર નીતીશ રાણા મુંબઈમાં હોટલમાં ક્વોરન્ટાઇન છે.
Apr 1,2021, 18:49 PM IST
US President
ટ્રમ્પની આસપાસ સતત મંડરાયા કરતી આ મહિલાનો થયો કોરોના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સિલર હોપ હિક્સે તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો
Oct 2,2020, 9:24 AM IST
એસપી બાલાસુબ્રમણ્યમ
ફેમસ સિંગર SP Balasubrahmanyam ICUમાં દાખલ, કોરોના સામે લડી રહ્યાં છે જંગ
બોલિવુડના ફેમસ સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ (SP Balasubrahmanyam)ની સ્થિતિ નાજુક છે. સ્વાસ્થ્ય ખરાબના કારણે તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પરંતુ હવે તેમની સ્થિતિ ગંભીર હોવાના સમાચાર સામે આવ્યા છે. 5 ઓગસ્ટના એસપી બાલાસુબ્રમણ્યમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
Aug 14,2020, 19:50 PM IST
કોરોના વાયરસ
પ્રણવ મુખર્જીની હાલત નાજુક, વેન્ટિલેટર સિસ્ટમ પર છે: આર્મી હોસ્પિટલ
સેનાના રિસર્ચ એન્ડ રેફરલ (આર એન્ડ આર)એ મંગળવારે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત નાજુક છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેનાથી એક દિવસ પહેલાં તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી (84)ના રોજ સોમવારે (10 ઓગસ્ટ)ના બપોરે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
Aug 11,2020, 20:36 PM IST
સીબીઆઇ
CBIમા પહેલીવાર કોરોના વાયરસના સંક્રમણના કેસ, બે અધિકારી પોઝિટિવ
સીબીઆઇ (CBI) મુખ્યાલયમાં તૈનાત બે અધિકારીઓના કોવિડ 19 (COVID-19) સંક્રમણાના કેસ સામે આવ્યા છે. સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે તપાસ એજન્સીમાં પહેલીવાર સંક્રમણના કેસ સામે આવ્યા છે.
Jun 2,2020, 7:40 AM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન