us president

Joe Biden ની જેટલી કમાણી, તેનાથી વધારે તો ઈન્કમ ટેક્સ ભરે છે કમલા હેરિસ

રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમની પત્નીએ વર્ષ 2020માં જેટલી કમાણી કરી છે. કમલા હેરિસ અને તેમના પતિએ તેનાથી વધારે તો ટેક્સ આપ્યો છે. અમેરિકાના કાયદા પ્રમાણે ત્યાંના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિના પરિવારે પોતાની નાણાંકીય જાણકારી સાર્વજનિક કરવાની હોય છે.

May 19, 2021, 07:33 AM IST

Barack Obama આ કારણસર મિત્ર પર ખુબ ગુસ્સે થયા હતા, મુક્કો મારીને નાક તોડી નાખ્યું હતું

Barack Obama એ કહ્યું કે વંશીય (Racial slurs) ટિપ્પણી દ્વારા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરવી સારી વાત નથી.

Feb 24, 2021, 09:36 AM IST

Donald Trump ને ગુપ્ત જાણકારી આપવા ઈચ્છતા નથી Joe Biden, આ છે કારણ

જો બાઈડેને (Joe Biden) શુક્રવારે કહ્યુ કે, મને માત્ર લાગે છે કે તેમને (Donald Trump) ગુપ્ત જાણકારી આપવાની જરૂર નથી. 

Feb 6, 2021, 04:12 PM IST

Joe Biden પોતાની મનગમતી 'પેલોટોન' બાઈક White House લઈ જઈ શકશે નહીં, ખાસ જાણો કારણ

વાત જાણે એમ છે કે સુરક્ષા એજન્સીઓને ડર છે કે વ્હાઈટ હાઉસની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પડી શકે છે. 

Jan 21, 2021, 03:11 PM IST

Joe Biden પાસે અમેરિકાને ઘણી આશાઓ, તેમની સામે છે આ 5 મોટા પડકાર

Joe Biden પાસેથી અમેરિકન નાગરિકોને ઘણી આશાઓ છે. જેને પુરા કરવા માટે તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. આ પડકારોને તમે પાંચ પોઇન્ટમાં સમજો. 

Jan 21, 2021, 10:51 AM IST

અમેરિકામાં સત્તા પરિવર્તનથી ભારતીય શેર માર્કેટ ઝૂમી ઉઠ્યું, Sensex પહેલીવાર 50 હજારને પાર

મંગળવારે ડાડ અને એસએન્ડપી નવા શિખર પર બંધ થયો હતો. તેની અસર બુધવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. આજે બજારની શરૂઆત શાનદાર બઢત સાથે થઇ હતી. સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડબ્રેક ઉંચા પર કારોબાર કરતા જોવા મળ્યા હતા. 

Jan 21, 2021, 09:47 AM IST

Joe Biden ના શપથ ગ્રહણના દિવસે ધરતીની નજીકથી પસાર થશે 4 એસ્ટેરોયડ

NASA ના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસમાં કેટલાક એસ્ટેરોયડ પૃથ્વીની પાસે આવશે અને તેમાંથી 4 તો તે દિવસે આપણા ગ્રહ પરથી પસાર થશે જે દિવસે બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે. 

Jan 19, 2021, 09:36 PM IST

US Election:બાઇડેનનું તે સપનું જે 50 વર્ષ પછી થવા જઇ રહ્યું છે પુરૂ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને 'સ્લીપી જો  (Sleepy Joe) કહીને બોલાવે છે અને તેમણે એમ પણ કહ્યું હતું કે 77 વર્ષના વડીલના હાથમાં સત્તા સોંપવી અમેરિકા માટે ખતરનાક રહેશે.

Nov 7, 2020, 04:06 PM IST

US Elections: ટ્રમ્પના રાજમાં દુ:ખી PAK બિડેનના રાષ્ટ્રપતિ બનતા થશે ખુશ, જાણો શું છે કારણ

દુનિયાભરના લોકો આ સમયે અમેરિકાના રાષ્ટ્રપિત ચૂંટણી ના ફાઇનલ રિઝલ્ટની રાહ જોઈ રહ્યાં છે. આમ તો રુઝાનને જોતા લાગી રહ્યું છે કે, જો બ્રિડેન રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાની ખુબજ નજીક છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ જોવા મળી રહ્યાં છે

Nov 6, 2020, 08:31 PM IST

ટ્રમ્પની આસપાસ સતત મંડરાયા કરતી આ મહિલાનો થયો કોરોના

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સિલર હોપ હિક્સે તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો

Oct 2, 2020, 09:24 AM IST

અમેરિકામાં કેવી રીતે બેકાબૂ થયો જીવલેણ કોરોના વાયરસ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો જવાબ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં વધારા માટે 'બ્લેક લાઈવ્સ મેટર' પ્રદર્શનને જવાબદાર ઠેરવ્યું છે. 25મી મેના રોજ એક અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ સમગ્ર અમેરિકામાં 'બ્લેક લાઈવ્સ મેટર' હેઠળ વિરોધ પ્રદર્શન થયા. 

Jul 24, 2020, 07:20 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને સંબંધો ખતમ કરવાની ધમકી, મળ્યા આ બે જવાબ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસ સંકટની વચ્ચે ચીનની સાથે સંબંધને ખતમ કરવાની ધમકી આપ્યાના એક દિવસ પછી, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન અને અમેરિકાને મહામારી સામે  સહયોગ વધુ મજબૂત બનાવવો જોઇએ, મહામારીને વહેલી તકે હરાવી જોઇએ, દર્દીઓની સારવાર કરવી અને અર્થવ્યવસ્થાના ઉત્પાદનને પુનર્સ્થાપિત કરવું જોઈએ."

May 15, 2020, 08:32 PM IST

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જીવલેણ કોરોનાની નાગચૂડમાં સપડાયા?

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના અહેવાલો આવી રહ્યાં છે. અમેરિકી રિપોર્ટ મુજબ નોર્થ કોરિયાના તાનાશાહની સર્જરી થઈ છે. પરંતુ કોરોના સંકટમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે કિમ જોંગ કોરોનાનો ભોગ બન્યા છે. આવામાં કિમનું કોરોના કનેક્શન સમજવું ખુબ સરળ છે. કારણ કે નોર્થ કોરિયા ચીનનું પાડોશી છે. નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાંગ અને વુહાન વચ્ચે લગભગ 1500 કિમીનું અંતર છે. 

Apr 22, 2020, 11:56 AM IST
american president donald trump remember gujarat visit in election speech PT1M55S

ગુજરાતને નથી ભૂલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા જઈને યાદ કરી આ બાબત

24 તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ સુધી આ ત્રણ કલાકની ગુજરાતની મુલાકાત ભૂલી શક્યા નથી. અમેરિકામાં યોજાયેલી ચૂંટણી સભામાં ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમને યાદ કર્યું હતું. તેઓએ નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં આવેલી ભીડ અંગે સંબોધનમાં વાત કરી હતી. ગુજરાતમાં મળેલા લોકોના પ્રેમથી ટ્રમ્પ ભારે અભિભૂત થયા હતા.

Mar 1, 2020, 11:15 AM IST
the chief minister clarification about US President Donald Trump gujarat visit cost PT1M23S

ટ્રમ્પ મુલાકાતમાં ખર્ચ મુદ્દે CM બોલ્યા, સો કરોડનો આંકડો જ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી

અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસના ખર્ચ ઉપર પ્રથમવાર મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમેરિકાના પ્રમુખના ગુજરાત સ્વાગતમાં રાજ્ય સરકારે આઠ કરોડ રૂપિયા મંજૂર કર્યાં હતા. જ્યારે કે, અમદાવાદ કોર્પોરેશન તરફથી સાડા ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. સો કરોડનો આંકડો જ ક્યાંથી આવે છે એ જ ખબર પડતી નથી. સો કરોડ ની વાતો માત્ર હવામાં છે.

Feb 29, 2020, 12:10 PM IST

લાખ પ્રયાસો છતાં આખરે ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વચ્ચે આવી ગયું હતું કૂતરું... પછી તો....

સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતના મોંઘેરા મહેમાન બન્યા હતા. આ મોંઘેરા મહેમાનને ફુલગુલાબી ગુજરાતના વિકાસના પડદા પાછળની હકીકત ન દેખાય તે માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે જગ્યાઓથી ગુજરાતની પ્રતિષ્ઠા ઝાંખી પડે તે તમામ જગ્યાઓ ઢાંકવામાં આવી હતી. તેમ છતાં એક ઘટના એવી બની જેનો વીડિયો (video) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીના રૂટમાં એક કૂતરું આવી ચઢ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે.  

Feb 26, 2020, 10:39 AM IST
US President Donald Trump Arrives At Rashtrapati Bhavan PT5M56S

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ જાહેરાત કરી હતી કે ભારત-અમેરિકા વચ્ચે 3 બિલિયન ડોલરની ડિફેન્સ ડીલ કરી છે. તો અમેરિકી દૂતાવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્ની મેલાનિયાની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરમાં પહોંચ્યા છે.

Feb 25, 2020, 10:20 PM IST
10 Big Talks Of PM Modi PT3M36S

PM મોદીની 10 મોટી વાતો, જાણવા માટે જુઓ Video

ટ્રંપના સંબોધન બાદ પીએમ મોદીએ પ્રેસિડન્ટ ટ્રમ્પનો આભાર માનતા કહ્યું હતું કે, તમે ભારત માટે જે કહ્યું, ભારતના લોકોને યાદ કર્યા, ભારતની સંસ્કૃતિ વિશે કહ્યું, મારા વિશે પણ ઘણું કહ્યું, તે માટે દરેક ભારતવાસી તરફથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. તેઓએ ન માત્ર ભારતનું ગૌરવ વધાર્યું છે, પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયોને સન્માન આપ્યું છે. તમે જ્યાંથી ભારતીયોને સંબોધન કર્યું છે તે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે.

Feb 24, 2020, 11:05 PM IST
EDITOR'S POINT: India US Friendship Strengthened Under Trump's Leadership PT23M37S

EDITOR'S POINT: ‘ટ્રંપના નેતૃત્વમાં ભારત-અમેરિકાની દોસ્તી મજબૂત’

24 ફેબ્રુઆરીનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક બની ગયો. અમેરિકાના રાષ્ટ્રપતિ પદે હોય એવા કોઈ પહેલા પ્રમુખ- ગુજરાતની મુલાકાતે આવ્યા અને એ પણ સીધા જ અમેરિકાથી અમદાવાદ. હકડેઠઠ જનમેદની વચ્ચે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં બે ગ્લોબલ લીડર ગળે મળ્યા. 22 કિલોમીટર લાંબો રોડ શો થયો અને લાખોની જનમેદનીએ નજરે જોયું બે મહાશક્તિઓનું મહામિલન. દુનિયાભરમાં એક જ ચર્ચા છે અને તે છે ભારત-અમેરિકાની દોસ્તી.

Feb 24, 2020, 10:55 PM IST
Special Discussion On 10 Points OF Trump And Modi Visit PT50M25S

ટ્રંપ-મોદીની મુલાકાતને લઇ ખાસ 10 મુદ્દાઓ પર ચર્ચા, જુઓ Video

મોટેરા સ્ટેડિયમ પરથી સંબોધન કરીને અમેરિકન પ્રમુખ એક તરફ દિલ ખોલીને પીએમ મોદીના વખાણ કર્યાં, તો બીજી તરફ ગુજરાતની ધરતી પરથી સીધુ જ પાકિસ્તાન પર નિશાન તાક્યું હતું. હાલ વૈશ્વિક મીડિયામાં પણ ટ્રમ્પ પરિવારની ગુજરાત પ્રવાસની મુલાકાત ચર્ચાઈ રહી છે.

Feb 24, 2020, 10:05 PM IST