हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CoWin Portal
Cowin portal News
CoWIN
COWIN App નો ડેટા થયો લીક, 20 હજાર લોકોના પર્સનલ ડેટાનો ખતરો
ભારતમાં હજારો લોકોનો અંગત ડેટા, જેમાં તેમના નામ, મોબાઈલ નંબર, સરનામાં અને કોવિડ ટેસ્ટના રિઝલ્ટ પણ સામેલ છે. આ જાણકારીને ઓનલાઇન સર્ચનો ઉપયોગ કરી એક્સેસ કરી શકાય છે. લીક થયેલા ડેટાને રેડ ફોરમ નામની વેબસાઈટ પર વેચાણ (Sale) માટે મૂકવામાં આવ્યો છે.
Jan 21,2022, 21:39 PM IST
Children Vaccination
15-18 વર્ષના બાળકોને આપવામાં આવશે Covaxin, જાણો શું હશે નિયમ
1 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકો પોતાના આઈડી કાર્ડથી રજીસ્ટ્રેશન કરી Cowin એપ પર પોતાનો સ્લોટ બુક કરાવી શકશે.
Dec 27,2021, 20:07 PM IST
Children Vaccination
1 જાન્યુઆરીથી બાળકોની વેક્સીનેશનનું રજીસ્ટ્રેશન શરૂ થશે, જાણો સમગ્ર પ્રક્રિયા
Corona Vaccination Process for Childrens: કેન્દ્ર સરકારે આ નિર્ણય તે સમયે લીધો છે, જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તમામ નિષ્ણાંતોએ પણ બાળકોનું રસીકરણ કરવાની સલાહ આપી છે. હવે ભારતમાં 3 જાન્યુઆરીથી 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની રસી મળશે.
Dec 27,2021, 15:33 PM IST
Ahmedabad
અમદાવાદ-સુરતમાં વેક્સીનેશન માટે વહેલી સવારથી લોકોની લાઇન યથાવત
સોમવારે સવારથી જ અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) ના રસીકરણ કેન્દ્રો પર રસી લેવા લોકોની ભીડ જામી હતી. સોમવારે વહેલી સવારથી જ લોકો રસી લેવા માટે ઉમટી પડ્યા હતા.
Jul 19,2021, 11:17 AM IST
CoWIN Global E-Conclave
ભારતે વિશ્વને કોરોના મહામારીથી બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા: PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- ભારતીય સભ્યતા દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. આ મહામારી દરમિયાન લોકોએ તેનો અનુભવ પણ કર્યો હશે. તેથી કોવિડ વેક્સિનેશન માટે અમારા ટેક્નીકલ પ્લેટફોર્મ CoWIN ને ઓપન સોર્સ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
Jul 5,2021, 15:57 PM IST
CoWin Portal
CoWIN Portal માં થયો મોટો ફેરફાર, હવે આ એક વસ્તુ વગર નહીં થાય રસીકરણ
સરકારે એક મેથી 18+ વાળા માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ત્યારથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળી છે.
May 8,2021, 11:20 AM IST
Coronavirus
CoWin પર એક જ દિવસમાં એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન, 1 મેથી 18+ લોકોને મળશે રસી
ભારતમાં કોરોના (Corona Virus) મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધસ્તરે પ્રયત્નો ચાલુ છે. આ જ સંલગ્ને સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની જાહેરાત કરી છે. જેના માટે બુધવારથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ. રસી માટે Cowin અને Aarogya Setu એપ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જેના પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
Apr 29,2021, 6:31 AM IST
Covid vaccine
Covid Vaccine લેવા માટે કઈ રીતે કરાવશો રજીસ્ટ્રેશન? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
કોરોના સંક્રમણ (Corona virus) પર લગામ લગાવવા માટે દેશમાં રસીકરણ અભિયાન હેઠળ સામાન્ય લોકોને કોવિડ વેક્સિન લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, કોઈપણ પાત્ર વ્યક્તિ રસી લગાવવા માટે ગમે ત્યાંથી અને કોઈપણ સમયે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
Feb 28,2021, 23:01 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો