हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Cracked Heels
Cracked heels News
Cracked Heels
ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડી લો ફાટેલી એડી પર, શિયાળા માટે રામબાણ છે આ ઉપાય
Cracked Heels Home Remedies: જો તમે પણ શિયાળામાં ફાટેલી એડીથી પરેશાન છો તો આજે તમને શિયાળાનો રામબાણ નુસખો જણાવી દઈએ. આ વસ્તુ એડી પર લગાડવાથી એડીની ફાટેલી ત્વચાથી છુટકારો મળી શકે છે.
Nov 19,2025, 8:22 AM IST
Cracked Heels
શિયાળામાં ફાટવા લાગી છે એડીઓ, મોંઘી ક્રીમ નહીં આ ઘરેલું નુસ્ખા અજમાવો
Home remedies for cracked heels: શિયાળામાં સ્કિન ફાટવાની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકોના પગની એડીઓ એટલી ફાટી જાય છે કે ચાલવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે અમે તમને કેટલાક ઘરેલું નુસ્ખા જણાવી રહ્યાં છીએ..
Nov 10,2025, 10:32 AM IST
Cracked Heels
પગના વાઢિયા મટાડવા અનાનસની છાલનો આ રીતે કરો ઉપયોગ, રુ જેવી સોફ્ટ થઈ જશે ફાટેલી ત્વચા
Cracked Heels Remedies: ઠંડીની શરુઆત થાય એટલે પગની એડીઓ ફાટવા લાગે છે. જો શરુઆતમાં ફાટેલી એડીનો ઈલાજ કરવામાં ન આવે તો પગમાં મોટા વાઢિયા પડી જાય છે અને પછી તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આ સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો શિયાળાની શરુઆતથી જ આ કામ કરવા લાગજો.
Oct 30,2025, 8:58 AM IST
Cracked Heels
ફાટેલી એડી માટે રામબાણ છે આ 5 ઘરેલુ નુસખા, કોઈપણ 1 કરશો તો પણ તુરંત આરામ મળશે
Cracked Heels Remedies: વરસાદી વાતાવરણમાં ઘણા લોકોની એડી ફાટે છે. આ સમસ્યાથી બચવા માટે 5 ઘરેલુ ઉપાય કામ આવી શકે છે. આ ઉપાય ફાટેલી એડીની સમસ્યામાં તુરંત રાહત કરે છે.
Aug 31,2025, 16:57 PM IST
Cracked Heels
ડ્રાય અને ફાટેલી એડી 7 દિવસમાં થઈ જશે ઠીક, રોજ રાત્રે ઘરે બનાવેલું આ તેલ લગાડવું
Home Remedy For Cracked Heels: આજે તમને એક એવું તેલ બનાવવાની રીત જણાવીએ જે ફાટેલી એડી માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ તેલ એડી પર લગાડવાથી ગણતરીના દિવસોમાં ડ્રાય સ્કિન અને ફાટેલી સ્કિનની સમસ્યા દુર થઈ જશે.
Aug 14,2025, 13:08 PM IST
Foot Care
Foot Care: ચહેરાની જેમ પગની માવજત પણ જરુરી, સપ્તાહમાં એકવાર ઘરે આ રીતે કરો ફુટ કેર
Foot Care Routine: સપ્તાહમાં એકવાર સમય કાઢી પગની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. પગની સફાઈ તમારી પર્સનાલિટી સાથે હાઈજીન માટે પણ જરૂરી છે. આજે તમને પગની સફાઈ વીકમાં એકવાર ઘરે કેવી રીતે કરવી તેના સરળ સ્ટેપ્સ જણાવીએ.
Aug 13,2025, 8:15 AM IST
Cracked Heels
5 ઘરેલુ ઉપાયથી 7 દિવસમાં ફાટેલી એડીની તકલીફ થશે દૂર, આખો શિયાળો નહીં ફાટે એડી
Cracked Heels: શિયાળામાં જ્યારે એડી ફાટે છે ત્યારે સૌથી વધારે તકલીફ થાય છે. આ સમસ્યા મહિલાઓને સૌથી વધારે સતાવે છે. કેટલીક વખત તો સ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે એડીમાંથી લોહી નીકળવા લાગે છે. તેના કારણે ચાલવામાં પણ તકલીફ થાય છે. જો આ શિયાળામાં તમારે આ તકલીફથી બચવું હોય તો અત્યારથી જ અહીં દર્શાવેલા પાંચ ઘરેલુ ઉપાય અપનાવી લેજો.
Nov 14,2024, 12:57 PM IST
Home Remedies
ફાટેલી એડીને 7 દિવસમાં બનાવો સોફ્ટ અને સુંદર, અજમાવો આ 5 માંથી કોઈ એક ઘરેલુ ઉપાય
Home Remedies: શિયાળામાં શરીરની સાથે પગની પણ ખાસ કાળજી લેવી જોઈએ. ખાસ કરીને જેમને એડી ફાટવાની સમસ્યા હોય તેમણે પગની માવજત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને ફાટેલી એડીને 7 દિવસમાં સોફ્ટ અને સુંદર બનાવી શકો છો.
Dec 16,2023, 13:15 PM IST
Cracked Heels
શિયાળામાં પગની એડીઓને મુલાયમ બનાવવી છે તો આ ઘરેલું ઉપાયો અજમાવો, મળશે ફાયદો
Cracked Heels Home Remedies: શિયાળાની સીઝનમાં એડી ફાટવી એક સામાન્ય ઘટના છે. આ સમસ્યાથી ડરવાની જગ્યાએ તમે ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો.
Feb 3,2023, 21:05 PM IST
Trending news
vaibhav suryavanshi
14 વર્ષના વૈભવ સૂર્યવંશીનો જલવો, આ મામલે વિરાટ-રોહિત સહિત બધા ખેલાડીઓને છોડ્યા પાછળ
MLA Gopal Italia
આ કારણથી ગોપાલ ઈટાલીયા કર્યો હતો હુમલો, જૂતું ફેંકનાર વ્યક્તિનું પહેલું નિવેદન, જાણો
breaking news
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં ગભરાટ! ટ્રમ્પે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો
palash muchhal
લગ્ન પોસ્ટપોન કર્યા પછી સ્મૃતિ મંધાનાએ શેર કરી પહેલી પોસ્ટ, ચાહકોએ નોટિસ કરી આ વાત
IndiGo flight cancellations
IndiGo તરફથી મુસાફરોને રાહત! આ તારીખ સુધી Ticket Cancel કરવા પર નહીં લાગે કોઈ ચાર્જ
Vladimir Putin
કારમાંથી ઉતરતાની સાથે જ પુતિને આ વ્યક્તિ સાથે મિલાવ્યો હાથ! Video વાયરલ, જાણો
who will be captain of rajasthan royals 4 top contenders have emerged riyan parag ravindra jadeja
કોણ બનશે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન? સામે આવ્યા 4 મોટા દાવેદારોના નામ
MLA Gopal Italia
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર હુમલો, કાર્યકર્તાઓએ શખ્સને ચખાડ્યો મેથીપાક
indigo
ઇન્ડિગોની આ ભૂલથી દેશભરમાં મચી ગયો હાહાકાર, સેવાઓ ક્યારે થશે સામાન્ય ? જાણો
Relationship Tips
ઝઘડો થયા પછી અલગ અલગ રુમમાં સુવાની ભુલ ન કરવી, જાણો ઝઘડો થયા પછી શું ન કરવું ?