cricket score

IPL 2021: પ્રથમ મેચ હાર્યા બાદ CSK ની જોરદાર વાપસી, પંજાબે 6 વિકેટથી આપી માત

આઇપીએલ 2021 ની (IPL 2021) 8 મી મેચમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે

Apr 16, 2021, 11:10 PM IST

IND vs AUS: જુઓ, ઉસ્માન ખ્વાજાએ પકડ્યો વિરાટ કોહલીનો શાનદાર કેચ

એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમની સ્થિતિ ખરાબ છે. ચાર વિકેટ ગુમાવ્યા બાદ રોહિત શર્મા અને પૂજારા ઓસ્ટ્રેલયન બોલર સામે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. 

Dec 6, 2018, 09:10 AM IST

શિખર અને ભુવનેશ્વરનાં આક્રમક પ્રદર્શનનાં પગલે ભારતનો 28 રનથી વિજય

3 મેચોની સીરીઝની પહેલા ટી20માં શિખર ધવન (72)ની તોફાની અર્ધસદી બાદ ભુવનેશ્વર કુમાર (24/5)નાં કેરિયરની બેસ્ટ બોલિંગનાં કારણે ભારતમાં સાઉથ આફ્રીકાને 28 રનોથી હરાવી દીધા હતા. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 203 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રીકાની ટીમે 9 વિકેટનાં નુકસાને 175 રન જ બનાવી શકી હતી. 

Feb 18, 2018, 10:48 PM IST