dahod

AHMEDABAD: દાહોદથી આવીને મોટેભાગે મંદિરોને જ ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી લેવાઇ

* ધાડપાડુ ગેંગના સાગરીતો આવ્યા પોલીસ સકંજામાં 
* મંદિરોની દાનપેટી લૂંટવાની અનોખી મોડેશ ઑપરેન્ડી હતી આ ગેંગની
* સવારે મજૂરી કામ અને રાત્રે લૂંટની ઘટનાને અંજામ આપવાનું કરતા કામ
* પકડાયેલ ગેંગના સાગરીતો એક બીજાના પરિચિત અને સંબંધીઓ 
* તાજેતરમાં જ  સાણંદ ઉમિયા મંદિરમાં લૂંટના ગુનાંનો ભેદ ઉકેલતા અનેક ગુનાઓનો થયો પર્દાફાશ

Oct 16, 2021, 06:17 PM IST

દાહોદના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. રાહુલ લબાનાનું અકસ્માતે મોત, વરસાદને કારણે ગાડી ખાડામાં પડી

દાહોદ નજીક કતવારા ગામે ડોક્ટરની ગાડીને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર પાણીના કારણે ડોક્ટરે ગાડીના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દાહોદના ડો.રાહુલ લબાનાનું મોત નિપજ્યુ છે.

Oct 3, 2021, 10:56 AM IST

દાહોદમાં એક પછી એક 15 યુવકોએ યુવતી પર દુષ્કર્મ આચર્યું, આવુ અનેક દિવસો સુધી ચાલ્યું

શહેરમાં જ રહેતા 15 ઇસમો સામે એક સગીરા પર સામુહિક દુષ્કરમ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરી છે. 2 મહિલાઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. સગીરાને તેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. તો બીજી તરફ ઘટના વર્ષ 2019 માં બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યો છે. 

Sep 27, 2021, 12:25 AM IST

GUJARAT ના હજુરિયા ખજુરિયા કાંડ બાદ હવે દાહોદની ખજૂરીયા ગેંગનો પર્દાફાશ

રાજ્ય ભરમાં ઘરફોડ ચોરી અને દુકાનોના તાળા તોડી ચોરી કરનાર દાહોદ ખજુરીયાના કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગના ત્રણ આરોપીઓને મુદામાલ સહીત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ ગેંગ ખજુરીયા ગેંગ તરીકે પણ ઓળખાય છે. જૂનાગઢ જીલ્લાના કેશોદમાં ગત 16 સપ્ટેમ્બર રોજ 11 દુકાનોના એક્કી સાથે તાળા તોડીને 1.40 લાખની રોકડ સહીતની ચોરીની ઘટના બની હતી. દુકાનના શટર અને તાળા તોડી ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. વેપારીઓ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેઝના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. 

Sep 25, 2021, 06:58 PM IST

આને કહેવાય અંબાણી કરતા પણ ચમકતુ નસીબ, મોત એક ડગલુ પાછળુ હતું, છતા બચી ગયા

અકસ્માતમાં ભલભલાના રામ રમી જાય છે. રોડ પર ગાડી ચલાવતા સમયે મોત ક્યાંથી આવી ચઢે છે તે કોઈને ખબર હોતી નથી. પરંતુ ક્યારેક એવા ચમત્કારિક કિસ્સા પણ બનતા હોય છે, જેમાં મોત એક ડગલુ પાછળ હોય છતા લોકો બચી જાય છે. આને ચમકતુ નસીબ જ કહેવાય. આવામાં દાહોદના બે અલગ અલગ અકસ્માતના વીડિયો સામે આવ્યા છે. જેમાં ગજબનુ નસીબ લઈને પેદા થયા છે આ બંને ભાઈઓ, મોતને ઘડીના છઠ્ઠા ભાગમાં ભગાવી દીધું, અને રસ્તા પર ફરી ઉભા થયા હતા.  

Sep 15, 2021, 10:07 AM IST

ગુજરાતમાં પણ તાલીબાનો આવી પહોંચ્યા? કાચા પોચા હૃદયના લોકો ન જુએ આ વીડિયો

તાલીબાનોના કારણે હાલ અફઘાનિસ્તાનની સ્થિતિ ડામાડોળ બની છે ત્યારે દાહોદમાં તાલીબાની સજાનો વધારે એક વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે.

Aug 17, 2021, 09:04 PM IST

Limkheda અને GHOGHMBA BJP ના WhatsApp ગ્રુપમાં શેર કર્યા અશ્લીલ ફોટા, મહિલા હોદ્દેદારો ટપોટપ થયા લેફ્ટ

ગ્રુપના સભ્યોમાં અશ્લીલ ફોટો મુકવાની જાણે હોડ જામી હોય તેમ હાલ ગ્રુપમાં અશ્લિલ ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. પક્ષના હોદ્દેદારો અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ કેટલાક સરપંચોએ ગૃપમાં વારાફરતી અશ્લીલ ફોટો મુક્યા હતા.

Aug 8, 2021, 06:23 PM IST

પછાતપણાનું વિશેષણ દુર કરવું હશે તો શિક્ષણ લેવું જ પડશે: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

અંબાજી (Ambaji) થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં સરકારે ૧૮ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરી છે.

Jul 31, 2021, 02:28 PM IST

શું ગુજરાતના પુરુષો મિસોજીનેસ્ટિક બની રહ્યા છે? જે સ્ત્રીઓને મિલકત સમજીને તેમના પર અત્યાચાર કરે છે

  • સ્ત્રીઓને કોઈપણ રીતે તાબે રાખવાની વૃત્તિ એક પ્રકારની વ્યક્તિત્વ વિકૃતિ છે, જેને મિસોજીનેસ્ટિક વ્યક્તિત્વ કહેવાય છે
  • કોઈ સ્ત્રીના કપડાં ફાડી જાહેરમાં તેની આબરૂ લીલામ કરવાની વૃત્તિ એક વિકૃતિ જ છે
  • સ્ત્રીઓએ પણ હવે જાગૃતતા લાવવાની  જરૂર છે નહિતર દાહોદ જેવા કિસ્સાઓ વધતા વાર નહિ લાગે

Jul 17, 2021, 10:52 AM IST

દાહોદમાં નિલામ થઈ મહિલાની ઈજ્જત, પતિ-દિયરે મળીને જાહેરમાં નગ્ન કરી

  • ગુજરાતમાં મહિલા અત્યાચારના આવા દિવસો પણ જોવા મળી રહ્યાં
  • અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી 

Jul 14, 2021, 01:56 PM IST

DAHOD: નાનકડા ગામના અતિગરીબ આદિવાસી યુવકે IIT ખડગપુરમાં અભ્યાસ કરશે

એક યુવકથી અથાગ મહેનત રંગ લાવી છે. પુરૂષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે તે સુવાક્યને સાચુ કરી બતાવ્યું છે.દાહોદનાં ચાંદવણ ગામમાં રહેતા અને અમદાવાદમાં કડીયાકામ કરી પરિવારનું ગુજરાત ચલાવતા ગરીબ માતા પિતાના બાળકે આઇઆઇટી ખડકપુરમાં એડમીશન લીધું છે. ઝુંપડામાં રહીને સરકારી શાળાઓમાં અભ્યાસ કરી આ ગામના સુક્રમ બબેરિયાએ ગેટની પરીક્ષા પાસ કરીને ખડગપુર આઇઆઇટીમાં પ્રવેશ મેળવ્યો છે. 

Jul 4, 2021, 06:01 PM IST

દીપડાની વસ્તી મામલે દાહોદ ગુજરાતમાં બીજા નંબર પર, 815 ચો. કિમીનો છે વનવિસ્તાર

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાની અમૂલ્ય સંપદા સમાન તેના વનવિસ્તારનો પરિચય મેળવીએ. સાથે જંગલ વિસ્તારની જાળવણી અને વૃદ્ધિ કરતાં વનવિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી પણ મેળવીએ

Jun 5, 2021, 08:59 PM IST

પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી, ભાણિયાએ કરી મામાની હત્યા

દાહોદમાં સંબંધોની હત્યા થયાનો કિસ્સો સામે આવ્યો છે. ભાણાએ ઘાતકી રીતે મામાની હત્યા કરી છે. પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી હતી. દાહોદમાં ભાણા અર્જુને મામા શ્યામ પારગીની હત્યા કરી છે. 

Jun 4, 2021, 03:22 PM IST

બે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયા, એલોપેથી દવા ઝડપાયો

ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના બોગસ તબીબો (Bogus Doctor) હાટડીઓ ખોલી બેસી જાય છે. કયારેય આવા તબીબોના ઉંટવૈધુ સમી સારવાર દર્દીઓ માટે જોખમી સાબિત થતી હોય છે.

May 30, 2021, 06:59 PM IST

DAHOD: ચાર વર્ષ સુધી યુવતીને પીંખી અને પછી કહ્યું બીજે લગ્ન કરવા હોય તો કરી લે નહી તો મરી જા અને...

શહેરમાં એક ચકચારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં પરણીત પુરૂષનાં પ્રેમમાં રહેલી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. લગ્નની લાલચ આપી અનેકવાર યુવતીનો દેહ ચુંથ્યા બાદ પુરૂષે તરછોડી દેતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્યાંતિક પગલું ભરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે. 

May 24, 2021, 10:59 PM IST

DAHOD: પત્ની સાથે આડા સંબંધનો વ્હેમ હોવાથી ભાઇએ પોતાના જ ભાઇની હત્યા કરી

કહેવત છે કે વહેમની કોઇ જ દવા નથી કોઇ વ્યક્તિનાં મગજમાં એકવાર શંકા પેદા ઘર કરી જાય તો તે પણ સમજતો નથી. આવી શંકા-કુશંકાની ઘટનામાં ભાઇઓએ જ ભાઇની હત્યા કરી દીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

May 22, 2021, 12:04 AM IST

દાહોદમાં પરિણીતાએ 2 સંતાનો સાથે કુવામાં કુદી મોતને વ્હાલું કર્યું, સાસરીયા વિરૂદ્ધ ગુનો દાખલ

દાહોદમાં એક મહિલાએ બે બાળકો સાથે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મહિલાએ બાળકો સાથે કુવામાં ઝંપલાવતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી

May 19, 2021, 11:48 PM IST

દાહોદ: દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં નોંધાયો અનોખો કિસ્સો, વિશ્વમાં સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલાની ડિલીવરી કરાઇ

વિશ્વમાં સૌથી ઓછી હાઇટ હોય તેવી ૧૦૮ સેન્ટીમીટરની મહિલાની ડિલીવરી નોંધવામાં આવી છે. જયારે આ મહિલાની હાઇટ ફક્ત ૧૨૦ સેન્ટીમિટર હતી એટલે કે ૩ ફૂટ ૯ ઇંચ.

May 13, 2021, 01:40 PM IST

Dahod : મધર્સ ડે ના દિવસે બે બાળકોની માતાએ ગુમાવ્યો પોતાનો જીવ

કોરોનાએ માઝા મુકી છે, સરકાર તમામ પ્રકારે કોરોનાને ડામવામાં નિષ્ફળ રહી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક પરિવારોનાં માળા આ કોરોનાને કારણે વિખેરાઇ ચુક્યા છે. જ્યારે આજે માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના બાળકોને માથેથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધું છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષનાં પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે હાજર સૌ કોઇ લોકોની આંખો ભિંજાઇ ગઇ હતી. 

May 9, 2021, 11:01 PM IST
Dahod: Vigilance in villages as corona infection increases PT1M33S

Dahod : કોરોનાનું સંક્રમણ વધતાં ગામડાઓમાં સતર્કતા

Dahod: Vigilance in villages as corona infection increases

May 1, 2021, 04:35 PM IST