daniil medvedev

વર્લ્ડ નંબર 1 ખેલાડીનું સપનું તૂટ્યું, ડેનિલ મેદવેદેવે જીત્યો US Open નો ખિતાબ

રશિયાના ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવે દુનિયાના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4, 6-4, 6-4 થી હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીતી લીધો છે.

Sep 13, 2021, 08:25 AM IST

Tokyo Olympics: ભારતને મોટો ઝટકો, મેદવેદેવ સામે ભારતના સુમિત નાગલની હાર

ભારતના સુમિત નાગલને ટોક્યો ઓલિમ્પિક્સના ટેનિસ ઇવેન્ટની પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડની મેચમાં  આરઓસીના ડેનીલ મેદવેદેવ સામે હારનો સામનો કરવો પડ્યો છે

Jul 26, 2021, 02:36 PM IST

રૂસી ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવના ફેન બન્યા મોદી, પ્રશંસામાં કહી આ વાત

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં (Mann Ki Baat) રૂસી ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવની (Daniil Medvedev) સરળતાની પ્રશંસા કરી હતી.
 

Sep 29, 2019, 03:49 PM IST

US Open: રાફેલ નડાલે રચ્યો ઇતિહાસ, રશિયાના મેદવેદેવને હરાવી જીત્યો ચોથો ખિતાબ

સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ એ ચૌથી વખત યૂએસ ઓપન ખિતાબ જીત્યો છે. તેણે રવિવારે થયેલી ફાઇનલ મેચમાં રશિયાના દાનિલ મેદવેદેવને ટક્કર આપતા 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવ્યો હતો. આ નડાલનો 19મો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ છે

Sep 9, 2019, 10:11 AM IST