data leak

COWIN App નો ડેટા થયો લીક, 20 હજાર લોકોના પર્સનલ ડેટાનો ખતરો

ભારતમાં હજારો લોકોનો અંગત ડેટા, જેમાં તેમના નામ, મોબાઈલ નંબર, સરનામાં અને કોવિડ ટેસ્ટના રિઝલ્ટ પણ સામેલ છે. આ જાણકારીને ઓનલાઇન સર્ચનો ઉપયોગ કરી એક્સેસ કરી શકાય છે. લીક થયેલા ડેટાને રેડ ફોરમ નામની વેબસાઈટ પર વેચાણ (Sale) માટે મૂકવામાં આવ્યો છે.

Jan 21, 2022, 09:17 PM IST

Data Leak: 1.5 અરબ ફેસબુક યૂઝર્સનો ડેટા થયો લીક, પર્સનલ ડિટેલ્સને ખુલ્લેઆમ વેચી રહી છે આ કંપની

રિસર્ચ ફર્મની રિપોર્ટના અનુસાર, તાજેતરમાં જ હેકર ફોરમ (Hacker Forum) પર નામ, ઇમેલ, સ્થળ, લિંગ, ફોન નંબર અને ફેસબુક યૂઝર્સ આઇડીની જાણકારી મળી હતી. 1.5 અરબ ફેસબુક યૂઝર્સની પબ્લિકલી ડેટા મળવો ચિંતાનો વિષય છે.

Oct 8, 2021, 09:40 PM IST

Android યૂઝર્સ છો તો સાવધાન! ફટાફટ તમારા ફોનમાંથી આ Apps કાઢી નાખો

. ચેક પોઈન્ટ રિસર્ચે તે એપ્સની યાદી બહાર પાડી છે જે યૂઝર્સનો પર્સનલ ડેટા ચોરી કરે છે. આવામાં જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરી રાખી છે તો તેને પળભરની વાર લગાડ્યા વગર ડિલિટ કરી નાખો.

May 26, 2021, 07:44 AM IST

LinkedIn વાપરનારા લોકો થઈ જાઓ સાવધાન...આવ્યા અત્યંત આઘાતજનક સમાચાર

હજુ તો ફેસબુક અને Mobikwik થી ડેટાલીક મામલો થાળે પડ્યો નથી ત્યાં તો વધુ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. માઈક્રોસોફ્ટના એક મોટા પ્લેટફોર્મથી અનેક લોકોના ખાનગી ડેટા લીક થયા હોવાના અહેવાલ છે. 

Apr 9, 2021, 12:06 PM IST

Facebook Data Leak: ફેસબુકની સુરક્ષામાં ગાબડું!, 50 કરોડથી વધુ યૂઝર્સનો ડેટા જોખમમાં

ફેસબુકની સુરક્ષામાં ફરીથી એકવાર ગાબડું પડ્યું હોય તેવું જણાય છે. ફેસબુકમાંથી ડેટા લીક થવાનો મામલે એકવાર ફરી ચર્ચામાં છે.

Apr 4, 2021, 11:07 AM IST

Data Leak: શું તમે પણ યૂઝ કરો છો Debit-Credit કાર્ડ? ખતરામાં છે તમારું એકાઉન્ટ

સમાચાર છે કે, 10 કરોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સનો ડેટા લીક થયો છે. જે લોકોનો ડેટા ચોરી થયો છે તેમને બેંક ખાતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

Jan 5, 2021, 04:15 PM IST

2.9 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક, નોકરી શોધનારાઓને કરાયા ટાર્ગેટ

ઈન્ટરનેટ (Internet) પર કામ કરવું જેટલું સરળ છે એટલું જ જોખમી પણ છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો પર હંમેશા સાયબર ક્રાઈમ (Cyber Crime) નો ભોગ બનાવાનું જોખમ તોળાયેલુ રહે છે. જો તમે પણ ઈન્ટરનેટ પર નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર  ખાસ તમારા કામના છે. શનિવારે એક ઓનલાઈન ઈન્ટેલિજન્સ ફર્મે મોટા સાઈબર ક્રાઈમનો ખુલાસો કર્યો. જેમાં 2.9 કરોડ ભારતીયોના વ્યક્તિગત ડેટા (personal data leak) ને ફ્રીમાં ડાર્ક વેબ પર લીક કરી દેવાયો છે. જ્યાંથી કોઈ પણ તેને એક્સેસ કે ડાઉનલોડ કરી શકે છે. 

May 24, 2020, 08:43 AM IST

77 કરોડ યુઝર્સના ઈ-મેલ અને પાસવર્ડ હેક, લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ

વર્ષ 2018માં સૌથી મોટા ડાટા લીક કેસની ઘટના થયા બાદ હવે 2019ના નવા વર્ષની શરૂઆત સાથે જ આ વર્ષનો સૌથી મોટો ડાટા લીક બહાર આવ્યો છે. આ ડાટા લીકનો ખુલાસો રિસર્ચર ટ્રોય હન્ટ (troyhunt.com) દ્વારા કરવામાં આવ્યો છે

Jan 17, 2019, 07:32 PM IST

હવે ફેસબુક વાપરવા માટે ચુકવવા પડશે નાણા, જાણો ઝકરબર્ગે શું નિર્ણય લીધો ?

યુઝર્સ નાણા ચુકવીને સંપુર્ણ સુરક્ષીત અેડ રહિત ફેસબુકનું સુરક્ષીત વર્ઝન પણ વાપરી શકશે

May 5, 2018, 06:41 PM IST

PF ડેટા લીક થયાની આશંકા, તમારા બેંક એકાઉન્ટમાંથી ઉપડી શકે છે પૈસા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની વેબસાઇટ પરથી પીએફધારકોના ડેટા ચોરી થયો હોવાના સમાચાર આવ્યા છે. જોકે, સંગઠન આ વાતને નકારી રહી છે કે કોઇ ડેટા લીક થયો હોય. બે દિવસમાં બે વાર ઇપીએફઓ આ મામલે સ્પષ્ટતા આપી ચૂકી છે. 

May 3, 2018, 10:34 AM IST

ભારતમાં થનારી ચૂંટણી અંગે FBના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

ડેટા લીક મામલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકી સેનેટમાં માફી માંગી. તેમણે કહ્યું કે જે કઈ થયું તેના માટે ફક્ત તેઓ જ જવાબદાર છે.

Apr 11, 2018, 09:35 AM IST

15 દિવસમાં બદલી જશે Facebook, ઝુકરબર્ગે કરી મોટી જાહેરાત

તમારૂ ફેસબુક પહેલા જેવું નહી રહે,ટુંકમાં જ એવા ફેરફારો કરાશે જેની સીધી જ અસર યુઝર પર પડશે

Apr 8, 2018, 05:38 PM IST

ફેસબુક જ નહી Google પણ વેચે છે તમારી જાણકારીઓ, થાય છે કરોડોની કમાણી

'બ્રાંડ ગૂગલ'ની ચમત્કારિક સફળતાની કહાણી કૈલીફોર્નિયાની સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા સાથે શરૂ થઇ. શરૂઆતમાં આ બંને મિત્રોએ ગૂગલને એક કાર ગેરેજમાં શરૂ કર્યું હતું, જે આજે ખૂબ જ લોકપ્રિય બની ચૂકી છે. 

Apr 1, 2018, 03:22 PM IST

ફેસબુક ડેટા લીક : માર્ક ઝુકરબર્ગે 8 વર્ષમાં કરેલી કમાણી માત્ર 5 દિવસમાં ગુમાવી

2012માં માર્કની નેટવર્થ આશરે 53 હજાર કરોડ રૂપિયા પહોંચી હતી,જો કે ડેટા લીકનાં કારણે ફેસબુકની 52 હજાર કરોડનું નુકસાન થયું હતું

Mar 23, 2018, 04:57 PM IST

ડેટા લીકઃ કોંગ્રેસે કહ્યું - અમે ક્યારેય નથી લીધી કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે ભાજપ અને તેની સહયોગી જનતા દળ (યૂનાઇટેડ)એ વર્ષ 2010માં કેમ્બ્રિજ એનાલિટિકાની સેવા લીધી હતી. 

Mar 21, 2018, 09:01 PM IST