આજના સમયમાં અનેક લોકો ઓનલાઈન ડેટિંગ એપનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઓનલાઈન ડેટિંગ એપ પર અજાણ્યા લોકો સામે મિત્રતા ભારે પડે છે. અમદાવાદમાં એક યુવકને ડેટિંગ એપની મિત્રતા ભારે પડી છે.
Women Monitoring Partners: એક એવું શહેર છે જ્યાં મહિલાઓ તેમના પાર્ટનરની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર સૌથી વધુ નજર રાખે છે. ટેક્નોલોજીએ પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલી નાખી છે, પરંતુ સવાલ એ થાય છે કે શું આ બદલાવથી વિશ્વાસ પણ નબળો પડ્યો છે?
Open Marriage in India: ભારતમાં ઓપન મેરેજનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. તે ઘણા ભારતીયોની પહેલી પસંદ બની ગઈ છે. તો ચાલો જાણીએ શું છે ઓપન મેરેજ અને કેટલા ચોંકાવનારા છે તેના આંકડા.
Dating app fraud: ઑનલાઇન પ્રેમ શોધવાની ફિરાકમાં તમે મૂર્ખ ન બની જાઓ. તમને જણાવી દઈએ કે આજકાલ ડેટિંગ સાઈટ પર ઘણી છેતરપિંડી થઈ રહી છે. બમ્બલ જેવી ડેટિંગ એપ પર ઘણી મહિલાઓ આ છેતરપિંડી કરી રહી છે.
Dating app fraud: જો તમે ડેટિંગ એપ્સનો ઉપયોગ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. એમાંયે જો સામેથી છોકરી વાત કરીને લલચાવતી હોય તો બેસ્ટ ઓપ્શન છે કે ફોન કાપી નાખો.
Online Boyfriend: ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો ગણાય છે. યુગલો આ મહિનાની અલગ-અલગ તારીખોને અલગ-અલગ રીતે ઉજવે છે. તે જ સમયે, કેટલાક લોકો પ્રેમની શોધમાં ડેટિંગ એપ પર પાર્ટનરને શોધે છે. તેમના માટે આ એક સારો વિકલ્પ છે. જો કે, કેટલાક લોકો આ મામલે છેતરપિંડીનો શિકાર પણ બને છે.
ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓના લગ્નમાં 77 ટકા બેવફાઈનું કારણ એકલતા છે. અંગ્રેજી શબ્દ Boredomનો હિન્દી અર્થ કાઢવામાં આવે તો બોરિયત, નીરસતા, ડિસઇન્ટરેસ્ટ જેવા શબ્દો સામે આવે છે.