delete

Mobile માં આવો મેસેજ આવે તો તરત કરી દેજો Delete, નહીં તો Bank Account થઈ જશે તળિયા ઝાટક

ઓનલાઈન છેતરપિંડીના કેસો ઝડપથી વધી રહ્યા છે કારણ કે મોટાભાગના વપરાશકર્તાઓ રોગચાળાને કારણે ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા છે. આવી ઓનલાઇન પદ્ધતિઓ સુવિધા સાથે અનેક ઓનલાઇન કૌભાંડોને જન્મ આપે છે. એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે તાજેતરમાં ટેલિકોમ ગ્રાહકોને સાયબર ફ્રોડથી સાવધ રહેવાની ચેતવણી આપી હતી, જેમાં  કહ્યું  છે કે હેકર્સ યુઝર્સ પાસેથી છેતરપિંડી કરવા માટે ઓટીપી લે છે. તો ચાલો જાણીએ આ બાબત શું છે...

Jul 30, 2021, 11:24 AM IST

WhatsApp પરનો અગત્યનો મેસેજ Delete થઈ ગયો છે? તો ફિકર નોટ, આ Trickથી ફરી વાંચી શકાશે Delete મેસેજ

WhatsApp એક એવું ચેટિંગ પ્લેટફોર્મ છે, જેનાથી મેસેજ અને ચેટિંગમાં સરળતાથી વાચચીત થઈ શકે છે. જોકે, હજુ સુધી તેમાં એવું કોઈ ફીચર નહોંતુકે, જેનાથી આપણે એકવાર ડિલીટ કરેલો મેસેજ પણ બીજીવાર ફરી પરત મેળવીને વાંચી શકીએ. જોકે, આજે અમે આપને એક નવી Trick બતાવીશું, જેનાથી તમે ડિલીટ થયેલો WhatsApp મેસેજ પણ ફી વાંચી શકશો.

Jan 3, 2021, 12:41 PM IST

આનંદો ! લોકડાઉન નહી વધે આગળ, PM સાથે મીટિંગ બાદ CMએ ટ્વીટ કરી ડિલીટ કર્યું

 કોરોના વાયરસનાં ખતરાને કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન મુદ્દે ગુરૂવારે મોટા સમાચાર આવ્યા. વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ અંગે ચર્ચા કર્યા બાદ અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રી પેમાખાંડુએ દાવો કર્યો કે લોકડાઉન 15 એપ્રીલ પરત ખેંચી લેવામાં આવી શકે છે. જો કે ટ્વીટ કર્યાની મિનિટોમાં તેમણે આ ટ્વીટ હટાવી દીધું હતું, અને પછી સ્પષ્ટતા કરી હતી. 

Apr 2, 2020, 04:56 PM IST

ફેસબુક વાપરનારાઓ સાવધાન, આજે જ હટાવો આ 5 જાણકારીઓ, નહીં તો........

પાંચ કરોડ ડેટા લીક થવાના મામલે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે ભૂલ સ્વીકારતા કહ્યું કે ફેસબુક યૂઝર્સની નિશ્ચિત રીતે માહિતી લીક થઈ છે. આ સાથે જ તેમણે કહ્યું કે યૂઝર્સના ડેટાની સુરક્ષાની કરવી એ અમારી જવાબદારી છે. તેમણે સ્પષ્ટપણે એ પણ કહ્યું કે ડેટા લીક થવો એ વિશ્વાસ તૂટવા જેવું છે. ઝકરબર્ગે કહ્યું કે ડેટા લીક કેવી રીતે થયો તે સમજવાની કોશિશ કરી રહ્યો છું.

Mar 22, 2018, 02:55 PM IST

ચાયવાલા વિવાદ : BJP નેતા પરેશ રાવલે ડિલીટ કરી ટ્વીટ

પરેશ રાવલે લખ્યું કે, ‘અમારા ચાવાળા તમારા બારવાળા કરતા કોઈપણ દિવસે બહેતર છે.’

Nov 22, 2017, 01:16 PM IST