हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
demolish
Demolish News
Mishri Chand Gupta
એ એ એ.... 5 સેકન્ડમાં 5 માળની નેતાજીની ઇમારત ધડામ : ડાઇનામાઇટ લગાવીને ઉડાવી દીધી
મધ્ય પ્રદેશના સાગરમાં જગદીશ હત્યાકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં ગુંજી રહ્યા છે... આ વચ્ચે સાગર જિલ્લા પ્રશાસને ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નેતા મિશ્રી ચંદ ગુપ્તાની 5 માળની આલિશાન ગેરકાનૂની હોટલ પાંચ સેકન્ડમાં જ ધ્વસ્ત કરી... ભાજપના સસ્પેન્ડેડ નેતા પર 22 ડિસેમ્બરે પોતાની એસયૂવી કારથી જગદીશ યાદવને કચડીને હત્યા કરી હોવાનો આરોપ છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Jan 4,2023, 17:04 PM IST
acid attack
પ્રેમ બાદ પ્રોપર્ટી મુદ્દે એસિડ એટેક ! સુરતમાં દબાણ હટાવવા ગયેલા કર્મચારી બન્યા ભોગ
મજુરા ગેટ ફાયર સ્ટેશ વિસ્તારમાં દબાણ હટાવવા માટે ગયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર એસિડ એટેક થતા ચકચાર મચી ગઇ હતી. જો કે એસિડ ખુબ જ સામાન્ય હોવાથી કોઇ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી નહોતી. આ મુદ્દે પાલિકાની ટીમ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
May 26,2020, 18:44 PM IST
Ahmedabad
અમદાવાદમાં વીએસ હોસ્પિટલ તોડવા સામે સ્ટે, હાઇકોર્ટનો મૌખિક આદેશ
અમદાવાદની જુની વીએસ હોસ્પિટલ વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મૌખિક આદેશ આપ્યો. આગામી આદેશ સુધી ડોકટર્સ કવોટર સિવાય જૂની હોસ્પિટલમાં ન તોડવાનો મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
Dec 16,2019, 17:29 PM IST
Trending news
Jamaica
ભારે પડ્યો વિદેશનો મોહ! US જવાનું સપનું તૂટ્યું, જમૈકામાં 150થી વધુ ભારતીયો પકડાયા
Bike Theft
વલસાડમાંથી બાઈક ચોરીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, અલગ-અલગ શહેરમાં ગુનાને આપતો અંજામ
IPL 2024
હેડ અને અભિષેક શર્માની ધૂંઆધાર બેટિંગ, હૈદરાબાદે 58 બોલમાં ચેઝ કર્યો 166નો ટાર્ગેટ
surat
સુરતમાં નશાના સોદાગરો સકંજામાં, 1 કરોડના ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
Chanakya Niti
જે સ્ત્રીમાં હોય આ 3 ગુણ, તેનો પતિ ખુબ ભાગ્યશાળી, પરિવારની સાથે પેઢીઓ તરી જાય
Loksabha election 2024
લોકશાહીની હત્યા! પોલીસવડા અને કલેક્ટરની કોઈ જવાબદારી નહીં, પંચ શું ફરી મતદાન કરાવશે?
Lok Sabha Election 2024
પોતાના મતવિસ્તારમાં કેબિનેટ મંત્રી ઉણા ઉતર્યા? રૂપાલા માટે ન કરાવી શક્યા જંગી મતદાન
Loksabha election 2024
લોકશાહીનું ચિરહરણ : મુકપ્રેક્ષક બનીને જાબાંઝ પોલીસ તથા ચૂંટણીનું તંત્ર જોતું રહ્યું
Loksabha election 2024
ફાઈનલ આંકડા જાહેર, 3 સીટ પર 10 લાખથી ઓછું મતદાન, ભાજપ-કોંગ્રેસના ગણિતો બગાડશે
Self Healing Roads
દેશમાં હવે બનશે 'જાદુઈ' રસ્તા! જો ખાડા પડશે તો આપોઆપ ભરાઈ જશે, ખાસ જાણો