acid attack
ભત્રીજાએ કાકાના પરિવાર પર કર્યો એસિડ એટેક, ચાર લોકોના ચહેરા બગાડ્યા
- લક્ષ્મીબહેને કાકા સસરા મોહન દંતાણી પાસેથી 6 વર્ષ પહેલા એક મકાન ખરીદ્યું હતું
- તેમના પુત્ર અજય અને વિજય અવારનવાર આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા
ગુજરાતમાં એસિડ એટેક ! નિંદ્રાધીન મહિલા પર એસિડ એટેક થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
શહેરમાં વધુ એક એસિડ એટેકની ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડામાં પતિએ અડધી રાતે પત્ની પર એસિડ ફેકતા પત્ની અને ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે. એસિડ ફેંક્યા બાદ લોકો જાગી જતાં પતિ ફરાર થઈ ગયો છે. પતિ પત્ની વચ્ચેનાં ઘરેલુ હિંસાના બનાવો ક્યારેક એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જે સ્વપ્ને પણ વિચાર્યું ના હોય. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. 30 વર્ષના લગ્નજીવન બાદ પતિ અને પત્ની વચ્ચે વધી રહેલા ઝઘડાની અદાવત રાખીને પતિએ અડધી રાતે નિંદર માણી રહેલા પત્ની પર જ્વલનશીલ એસિડ જેવી પદાર્થ નાંખી ને પલાયન થઈ ગયો છે.
Oct 26, 2020, 09:15 PM ISTપ્રેમ બાદ પ્રોપર્ટી મુદ્દે પણ એસિડ એટેક ! સુરતમાં દબાણ હટાવવા ગયેલા કર્મચારી બન્યા ભોગ
મજુરા ગેટ ફાયર સ્ટેશ વિસ્તારમાં દબાણ હટાવવા માટે ગયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર એસિડ એટેક થતા ચકચાર મચી ગઇ હતી. જો કે એસિડ ખુબ જ સામાન્ય હોવાથી કોઇ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી નહોતી. આ મુદ્દે પાલિકાની ટીમ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
May 26, 2020, 06:43 PM ISTઅમદાવાદામાં યુવતી પર એસીડ ફેંકવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ
અમદાવાદામાં યુવતી પર એસીડ ફેંકવાની ધમકીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી યુવતી પર એક યુવાન દ્વારા એસીડ ફેંકવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
Jan 13, 2020, 03:55 PM ISTમારી સાથે ફોનમાં વાત નહી કરે તો એસિડ છાંટી દઇશ, ધમકી આપનારની ધરપકડ
હાલમાં ગુજરાતમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં દુષ્કર્મ અને છેડતીનાં કિસ્સાઓ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. શહેરનાં ગોતા વિસ્તારમાં રહેતી એક સગીરાને છેલબટાઉ યુવક દ્વારા વારંવાર એસિડ છાંટવાની ધમકીઓ આપવામાં આવતી હતી. ઉપરાંત હૈદરાબાદમાં ડોક્ટર યુવતી સાથે થયું તેવું કરવાની ધમકીઓ પણ આપી હતી. જેથી કંટાળેલી યુવતીએ આખરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા. ગુલાબસિંહ વાઘેલા નામનાં આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
Jan 3, 2020, 05:19 PM ISTતલાક આપ્યા પછી પતિએ બહાનાથી બોલાવી પત્નીને અને પછી કર્યું રાક્ષસી કૃત્ય
સુરત (Surat)ના ભાઠેના વિસ્તારમાં પુર્વ પતિ દ્વારા પત્ની પર એસિડ હુમલો (Acid attack) કરવાની ઘટનામાં સલાબતપુરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો છે.
Nov 24, 2019, 09:48 AM ISTસુરતના ભાઠેના વિસ્તારમાં મહિલા પર એસિડ એટેકની ઘટના, પતિ થયો ફરાર
સુરતના ભાઠેના વિસ્તારમાં મહિલા પર એસિડ એટેકની ઘટના, પતિ થયો ફરાર
Nov 22, 2019, 10:40 PM ISTએસિડ એટેકઃ સવા મહિના પહેલા તલાક આપેલી પત્ની પર પૂર્વ પતિનો હિચકારો હુમલો
સુરતઃ શહેરના ભાઠેના વિસ્તારમાં રહેતી એક મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો. શરીરના અનેક ભાગ પર ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પર પૂર્વ પતિના આવા હિચકારા હુમલાનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે હુમલો કરનારા પૂર્વ પતિ અને તેમાં સાથ આપનારા તેના મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Nov 22, 2019, 07:31 PM ISTકડીમાં નરાધમ પિતાએ જ કરી એસિડ નાખીને 8 માસની દિકરીની હત્યા
ડીવાયએસપી મનજીતા વણઝારાએ આ અંગે જણાવ્યું કે, "પડોશીની પત્ની સાથે આંખ મળી જતાં પિતાએ કાવતરું ઘડ્યું હતું. જે મુજબ નરાધમ પિતાએ પોતાની 8 માસની કુપોષિત દિકરીના ગળાના ભાગે એસિડ નાખી દીધો હતો અને પછી ફરાર થઈ ગયો હતો. ફરાર થઈને તેણે પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, તેની દિકરીની પડોશીએ એસિડ નાખીને હત્યા કરી છે."
Oct 10, 2019, 06:40 PM ISTસુરત: પતિએ કર્યો પત્ની, પુત્ર અને 2 પુત્રી પર એસિડ એટેક
સુરતમાં એક જ પરિવારના ચાર લોકો પર એસિડ એટેક કરાયો છે. આ હુમલો પરિવારના મોભી દ્વારા જ કરાયો હતો. પતિએ જ પત્ની, બે પુત્રી અને પુત્ર પર ઊંઘમાં એસિડ એટેક કર્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Aug 8, 2019, 11:20 AM ISTસુરતની ઘટના : બેકાર અને દારૂડિયા પતિએ પત્ની અને 3 સંતાનો પર એસિડ ફેંક્યુ
સુરતમાં એક જ પરિવારના ચાર લોકો પર એસિડ એટેક કરાયો છે. આ હુમલો પરિવારના મોભી દ્વારા જ કરાયો હતો. પતિએ જ પત્ની, બે પુત્રી અને પુત્ર પર ઊંઘમાં એસિડ એટેક કર્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Aug 8, 2019, 09:33 AM ISTસુરતમાં પારિવારિક ઝઘડામાં મહિલા પર એસિડ ફેંકાયો
સુરતના ભેસ્તાન ગોલ્ડન આવાસમાં પારિવારીક ઝઘડાના કારણે એક મહિલા પર એસિડ હુમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે મહિલાએ છુટ્ટી મારેલી એસિડની બોટલ પકડી લીધી હતી. આ બનાવમા પાડેસરા પોલીસે ત્રણ લોકો વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી
Jul 19, 2019, 02:29 PM ISTરાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક
ક્રાઈમ સિટી રાજકોટમાં ગઈકાલે મહિલાઓ સાથે બે વિચિત્ર બનાવ બન્યા હતા. બંને કિસ્સામાં મહિલાઓ પર હુમલા કરવામા આવ્યા છે, જે પરથી સમજી શકાય કે રાજકોટમાં મહિલા સલામતી નથી. આવી જ એક ઘટનામાં પૂર્વ પતિએ મહિલાના ચહેરા પર એસિડ એટેક કર્યો હતો.
Jul 11, 2019, 08:40 AM ISTપતિએ પત્ની પર કર્યો એસિડ એટેક
અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડાએ પોલીસને દોડતી કરી દીધી છે. અમરાઇવાડીમાં રહેતા દંપતિને ગત મોડી રાત્રે ઝઘડો થતાં જ પત્ની તેના બે બાળકો સાથે રાણીપમાં પિતાના ઘરે આવી ગઇ હતી. જો કે ગુસ્સે ભરાયેલા પતિએ આજે બપોરે રાણીપમાં મહિલાના પિતાના ઘરે આવીને તેની પર એસીડ ફેંક્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Apr 28, 2019, 12:00 PM ISTએમએસયુની વિદ્યાર્થિનીને મળી એસિડ એટેકની ધમકી
વડોદરાની એમ એસ યુનિવર્સિટી અવાર નવાર વિવાદોમાં રહે છે, ત્યારે યુનિવર્સિટીની વાઈસ પ્રેસિડન્ટ અને અન્ય વિદ્યાર્થીનીને યુનિવર્સિટીમાં ઘૂસી પઠાણ ગ્રુપના વિદ્યાર્થીઓએ એસિડ અટેકની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક આરોપી ઝુબેર સહિત 8 લોકોની ધરપકડ કરી છે.
Apr 27, 2019, 03:55 PM ISTશારીરિક અત્યાચારઃ 5 થી 10 લાખ સુધીનું વળતર આપવાનો સરકારનો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા શારીરિક અત્યાચાર અને અન્ય અપરાધોમાં બોગ બનનારી મહિલાઓ-અસરગ્રસ્તોને 'વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2018'માં અપાતી સહાયની રકમમાં ધરખમ વધારો કરાયો છે અને રૂ.5 થી 10 લાખ સુધીનું વળતર ચૂકવવાનો સરકારે નિર્ણય લીધો છે, અગાઉ આ યોજના હેઠળ રૂ. 50 હજારથી રૂ. 3 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવતું હતું
Feb 15, 2019, 10:26 PM ISTઅમદાવાદ: બુટલેગરે પૂર્વ પત્નીની ભાભી પર પ્રિપ્લાન યોજી કર્યો એસિડ એટેક
શહેરમાં ફરી એક વખત યુવતી પર એસિડ એટેકની ધટના બની છે. અમરાઈવાડી વિસ્તારના નાડિયાવાસ લાલ બંગ્લાના બુટલેગર પતિ હિરા નાડિયાએ નેશનલ પાર્કમાં રહેતા પૂર્વ પત્નીના 26 વર્ષીય ગર્ભવતિ ભાભી પર એસિડ હુમલો કર્યો છે.
Dec 20, 2018, 10:42 PM ISTબુલંદશહેરમાં ત્રિપલ તલાક પીડિતા પર એસિડ એટેક, પરિસ્થિતી ગંભીર
દિયર પાસે હલાલા કરાવવાની મનાઇ કરનાર મહિલા પર એસિડ એટેક, પરિસ્થિતી ગંભીર, પોલીસ ઘટના સ્થળ પર હાજર
Sep 13, 2018, 04:58 PM IST