हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhaiya
Dhaiya News
Shani Vakri 2024
શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી, ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ
Shani Vakri 2024: શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.
Jun 9,2024, 7:36 AM IST
Shanidev
શનિદેવના રાશિ પરિવર્તનથી 3 રાશિઓ પર આવશે ઉપાધિના પોટલા, શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ હાલ શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. પરંતુ વર્ષ 2025માં 29 માર્ચના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવના ગોચર કરવાની સાથે જ કેટલીક રાશિઓ પર સાડા સાતી અને ઢૈય્યાની અસર પડશે. કેટલાક રાશિવાળાની સાડા સાતી શરૂ થઈ જશે.
Apr 18,2024, 9:50 AM IST
shani upay
Shani Upay: સુતા ભાગ્યને જગાડશે આ 1 ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ થશે ઓછો
Shani Upay: શનિના ખરાબ પ્રભાવને ઘટાડવા માટે શિવજી અને હનુમાનજીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય અન્ય કેટલાક ઉપાય પણ છે જેને કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય. આજે તમને આવો જ એક ચમત્કારી અને તુરંત ફળ આપતા ઉપાય વિશે જણાવીએ. જેને કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો થઈ શકે છે.
Dec 8,2023, 17:32 PM IST
Shanidev
શનિનો પ્રકોપ ઝેલી રહ્યા હોવ તો આ મંદિરોમાં જઈને કરો દર્શન, શનિદોષથી મળશે મુક્તિ
Shani Mandir: શનિ દોષોથી મુક્તિ માટે ઉપાયોની સાથે સાથે તમે આ ખાસ મંદિરોની મુલાકાત પણ લઈ શકો છો. એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં દર્શન માત્રથી શનિ દોષોમાંથી છૂટકારો મળી જાય છે.
Nov 16,2023, 22:54 PM IST
Trending news
bsnl Recharge plan
BSNLની નવી ઓફરથી જિયો-એરટેલ યૂઝર્સની આંખો પહોળી થઈ! 84 દિવસ સુધી રોજ 3GB ડેટા
Cracked Heels
5 ઘરેલુ ઉપાયથી 7 દિવસમાં ફાટેલી એડીની તકલીફ થશે દૂર, આખો શિયાળો નહીં ફાટે એડી
breaking news
ખેતી થી ખેતી અને ખેતી થી બિન ખેતી ના હેતુફેર ના કિસ્સામાં સરકારનો સૌથી મોટો નિર્ણય
Winter
Light Bill: લાઈટ બિલ અડધું થઈ જશે, શિયાળામાં ફ્રીજ વાપરતી વખતે આ ટીપ્સ ફોલો કરજો
crime news
પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરની ધરપકડ! આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો
Gold rate
જલદી કરો...સોનાના ભાવમાં રાતોરાત તોતિંગ ઘટાડો, ચાંદી પણ જબ્બર ગગડી, ફટાફટ જાણો રેટ
Kala Tika
કોઈને ખબર ન પડે એમ ઘરની આ જગ્યાએ કરી દો કાળું ટપકું, દિવસ રાત વધશે ઘરની સમૃદ્ધિ
entertainment
પોતાનાથી 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે બોલીવુડની આ ગુજરાતી હીરોઈન!
manipur violence
રેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોક્યો, પછી જીવતી બાળી મૂકી...મણિપુરમાં મહિલા સાથે હેવાનિયત
Under 19 Asia Cup
ટીમ ઈન્ડિયામાં 13 વર્ષના ખેલાડીની એન્ટ્રી, BCCI એ અચાનક ભાગ્ય ચમકાવી દીધું