हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhanvantari Hospital
Dhanvantari hospital News
breaking news
અમદાવાદના માથે 'કોરોનાની ત્રીજી ઘાત'; હજુ કડકાઈ વધશે!, DRDO ની હોસ્પિટલ સ્ટેન્ડ બાય
ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન સેન્ટર ખાતે બીજી લહેર વખતે ઉભી કરાયેલી ધન્વંતરિ હોસ્પિટલ ફરી ઉભી કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બીજી લહેર સમયે એપ્રિલ મહિનાના અંતમાં DRDO ના સહયોગથી શરૂ કરાયેલી હોસ્પિટલમાં 950 જેટલા બેડની સુવિધા છે.
Jan 20,2022, 17:52 PM IST
Ahmedabad
Ahmedabad ની ધનવંતરી હોસ્પિટલ બહાર બેડ ખાલીના માર્યા બોડ, ICU માં એક પણ બેડ નથી ખાલી
દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ હાલ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે DRDO ના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે
May 10,2021, 14:08 PM IST
armed forces
ગુજરાતની આ હોસ્પિટલમાં હવે INDIAN ARMY એ સંભાળી કમાન, કોરોનાની ખેર નથી
અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ICU અને નોન- ICU બંને પ્રકારાના દર્દીઓની અવિરત સંભાળ રાખવા માટે નોંધનીય સંખ્યામાં તબીબી સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે.
May 9,2021, 20:37 PM IST
Ahmedabad
AHMEDABAD: ધન્વન્તરી હોસ્પિટલમાં આવ્યા એવા ડોક્ટર જેને જોઇ, કોરોના ઉભી પુછડીએ ભાગશે
ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં ભારતીય નૌકાદળના 71 મેડિકલ ઓફિસર- પેરા-મેડિકલ સ્ટાફ દર્દીઓની સેવામાં જોડાઇ ચુક્યો છે. હાલ ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં 500થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાત સરકાર અને DRDOના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. દર્દીઓનો રિકવરી રેટ વધારવાની વ્યૂહરચના પર વિચાર-વિમર્શ : ‘કોવીડ સાથી'ની મદદથી દર્દીને સ્વજન સાથે ઈ-મુલાકાત કરાવાશે.
Apr 30,2021, 23:27 PM IST
Special arrangements
ધન્વન્તરિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અસુવિધા ન થાય તે માટે ખાસ આયોજન
યુઘ્ઘના ધોરણે કાર્યરત થયેલી આ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને દાખલ થતાં જ "કન્વીનીયન્સ કીટ" ની વહેંચણી કરવામાં આવી હતી. અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
Apr 26,2021, 19:52 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા