Dussehra 2018 News

રવીનાએ ઉજવ્યો ઈકો ફ્રેન્ડલી દશેરા, ખાસ છે તેનો આ રાવણ
Oct 20,2018, 10:35 AM IST
આ ગામના જમાઈ હતા રાવણ, અહીં એવો દશેરા ઉજવાય છે કે આખી દુનિયા યાદ રાખે
 સામાન્ય લોકોમાં રાવણ ભલે બુરાઈનું પ્રતિક માનવામાં આવતું હોય અને દશેરા પર તેના પૂતળાનું દહન કરવામાં આવતું હોય. પરંતુ મધ્યપ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં આ પૌરાણિક પાત્રને અલગ અલગ રૂપોમાં પૂજવાની પરંપરા છે અને આ રિવાજ નવા વિસ્તારોમાં ફેલાતી દેખાઈ રહી છે. રાવણ ભક્તોના ઈન્દોર સ્થિત સંગઠન જય લંકેશ મિત્ર મંડળના અધ્યક્ષ મહેશ ગૌહરે મંગળવારે ન્યૂજ એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, અમે લગભગ પાંચ દાયકાથી દશેરાને રાવણ મોક્ષ દિવસ રૂપે ઉજવતા આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દશેરાએ રાવણની પૂજા કરીશું, અને લોકોને અપીલ કરીશું, કે તેઓ અમારી આસ્થાને ધ્યાનમાં રાખઈને અમારા આરાધ્યના પૂતળાનું દહન ન કરે. 
Oct 17,2018, 11:33 AM IST

Trending news