हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
eductaion
Eductaion News
gujarat news
'કેવી રીતે છોકરીઓને ફસાવાતી હતી, મારી પાસે પૂરાવા છે' ભાજપના મહિલા અગ્રણીનો ઘટસ્ફોટ
ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજકોટના આટકોટના પટેલ કન્યા છાત્રાલયની દુષ્કર્મની ઘટનામાં નવો જ વળાંક સામે આવ્યો છે. સમગ્ર મામલે ભાજપના મહિલા અગ્રણીએ ઘટસ્ફોટ. વિદ્યાસંકુલમાં એક નહીં છ-છ છાત્રાઓ દુષ્કર્મનો ભોગ બની ચુકી હોવાનો ભાજપના મહિલા અગ્રણીએ ઘટસ્ફોટ કરીને હડકંપ મચાવી દીધો છે.
Jul 30,2024, 10:24 AM IST
vadodra city
આંગણવાડી, શાળા-કોલેજ, બધુ જ બંધ! ગુજરાતના આ 3 જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Weather Update: હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરશે તેવા સંકેત મળી રહ્યાં છે.
Jul 25,2024, 11:40 AM IST
Gujarat Sarkar
સરકારના આ વિભાગમાં વર્ગ 1 થી 4 માં ઢગલો જગ્યાઓ પર કરાશે ભરતી, મંત્રીની મોટી જાહેરાત
Government Job: ગુજરાતની 16 સરકારી ઇજનેરી કોલેજમાં પ્રાધ્યાપકો સહિત અલગ-અલગ વર્ગમાં ઢગલાબંધ લોકોની જગ્યાઓ ખાલી હોવાની વિધાનસભામાં સરકારની કબુલાત. જાણો સાથે જ સરકારે પોતાના જવાબમાં કહ્યુંકે, ક્યારે ભરવામાં આવશે ખાલી જગ્યાઓ...જાણો ક્યારે કરાશે ભરતી...
Mar 1,2024, 14:27 PM IST
gujarat news
Pharmacy Admission 2023: શું તમે પણ ફાર્મસીમાં એડમિશન લેવા માંગો છો? જાણી લો આ વિગતો
Pharmacy Admission 2023: ફાર્મસીમાં એડમિશન માટે આ તારીખથી શરૂ થશે પ્રોસેસ, જાણી લો સંપૂર્ણ વિગતો માત્ર એક જ ક્લિકમાં. 9 હજાર બેઠકો માટે થશે કાર્યવાહી...
May 4,2023, 15:37 PM IST
students write essay
ટીચરે 'સેક્સ્યુઅલ ફૅન્ટેસી' પર નિબંધ લખાવ્યો! બાળકોએ તો ઘરે માતા-પિતાને જોઈને...
સમગ્ર વિશ્વમાં લૈંગિક શિક્ષણ વિશે ઘણી ચર્ચાઓ છે. જો કે આ અંગે ઘણા દેશોમાં પહેલ પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકાની એક શાળામાંથી એક ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે જ્યારે એક શાળાના શિક્ષકે બાળકોને તેમની 'સેક્સ્યુઅલ ફેન્ટસી' પર નિબંધ લખવાનું કહ્યું હતું.
Mar 19,2023, 13:08 PM IST
Gujarat Sarkar
નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારે લીધા આ નિર્ણયો, જાણી લેજો બાળકના ભવિષ્યને કરશે અસર
શિક્ષણ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશને પ્રવેશ માટે તેમની વય નીતિમાં જરૂરી ફેરફારો કરવા અને છ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો છે.
Feb 23,2023, 10:45 AM IST
gujarat news
Paper Leak News: ગુજરાતના પેપરલીક કાંડનો કાળો ઈતિહાસ, જાણો ક્યારે કયું પેપર ફૂટ્યું
ગુજરાત સરકારે ભરતી પરીક્ષાઓમાં બનતાં પેપર લીકના કિસ્સાને ડામવા માટે બિલ તૈયાર કર્યું છે. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. તેના અમલીકરણથી ભવિષ્યમાં પેપરલીકની ઘટના સાથે સંકળાયેલાં વિવિધ તત્ત્વો સામે કડકમાં કડક જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની કેદની સજાની જોગવાઈ કરાઈ છે. જ્યારે પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરાઈ છે. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.
Feb 16,2023, 16:21 PM IST
gujarat news
રાજકોટના કોર્પોરેટરની જ કોલેજમાંથી ફૂટ્યું હતું BBA, B,Comનું પેપર...આરોપીની અટકાયત
પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવ્યા હતા . 13 ઓક્ટોબરે લેવાનારી બંને પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે મીડિયા પાસે પહોંચી હતી. તો અમુક ખાનગી કોલેજોના સંચાલકો રાત્રે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવી લેતા હોવાની ચર્ચા વહેતી થઈ હતી.
Feb 2,2023, 12:04 PM IST
Trending news
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર