england

Vitality Blast T20: Live મેચમાં શખ્સે મહિલા સાથે કર્યું ખરાબ વર્તન, Video Viral થતાની સાથે હંગામો

ઈંગ્લેન્ડમાં તાજેતરમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ Vitality Blast રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં દુનિયાભરના ઘણા મોટા ખેલાડીઓ રમતા જોવા મળે છે. પરંતુ આ ટૂર્નામેન્ટનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ઘણી ચર્ચામાં રહ્યો છે

Jul 20, 2021, 09:53 PM IST

Team India નો ઈંગ્લેન્ડમાં ખરાબ રેકોર્ડ, 14 વર્ષથી જીતી શકી નથી ટેસ્ટ સિરીઝ

ટીમ ઈન્ડિયાને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમની સામે 14 વર્ષના દુકાળને ખતમ કરવાનો પડકાર છે. ભારતે છેલ્લે 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી.

Jul 16, 2021, 12:39 PM IST

ઈંગ્લેન્ડમાં રાત્રે શ્રીલંકાના ક્રિકેટરોની શરમજનક હરકત, Viral Video પર શરૂ થઈ બબાલ

શ્રીલંકાના બે ક્રિકેટરો ઈંગ્લેન્ડના પ્રવાસ પર બાબો-બબલના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા છે. વીડિયો વાયરલ થતાં શ્રીલંકા ક્રિકેટે તપાસના આદેશ આપ્યા છે.
 

Jun 28, 2021, 03:18 PM IST

ડ્રો તરફ આગળ વધી WTC Final, નિરાશ પીટરસને કહ્યુ- મહત્વની મેચોનું આયોજન ઈંગ્લેન્ડમાં ન કરવું જોઈએ

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં વરસાદના કહેરને જોતા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને કહ્યુ કે, ખુબ મહત્વની કોઈપણ ક્રિકેટ મેચ પોતાના અસ્થિર હવામાન માટે બદનામ બ્રિટનમાં આયોજીત ન કરવી જોઈએ.

Jun 21, 2021, 09:43 PM IST

PHOTOS: યુવતીએ Conditioner ની જગ્યાએ ભૂલથી લખ્યો એવો શબ્દ...પિતાએ પુત્રીને પ્રોસ્ટિટ્યૂટ સમજી લીધી

ક્યારેક લખવામાં એક નાનકડી ભૂલ કેટલી મોટી સમસ્યા સર્જી નાખે છે તે તમે જાણ્યું હશે. એક શબ્દની ભૂલ આખા વાક્યનો અર્થ બદલી નાખતો હોય છે. આવું જ કઈં ઈંગ્લેન્ડની એક હેર ડ્રેસર સાથે થયું.

Jun 21, 2021, 11:49 AM IST

James Anderson રચી શકે છે ઈતિહાસ, તોડી શકે છે સચિન અને કુંબલેનો મોટો રેકોર્ડ

160 ટેસ્ટ મેચમાં જેમ્સ એન્ડરસને 614 વિકેટ ઝડપી છે. તે તે ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે.

Jun 2, 2021, 10:01 AM IST

India Tour of England 2021: BCCI ની કોરોના પોલિસી, જો જીતા વહી સિકંદર

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમના ફીઝિયો યોગેશ પરમારે ખેલાડીઓને કડક ચેતવણી આપતા કહ્યુ કે, બધા ખેલાડી પોતાને આઇસોલેટ રાખે અને સાવચેતી રાખે. મહત્વનું છે કે ટીમ ઈન્ડિયા પહેલા 19 મેથી મુંબઈમાં થોડા દિવસ માટે ક્વોરન્ટાઇન રહેશે. 
 

May 11, 2021, 11:10 PM IST

ICC ODI Rankings: ન્યૂઝીલેન્ડ બની નંબર-1 ટીમ, ભારત, ઈંગ્લેન્ડને થયું મોટુ નુકસાન

આઈસીસીએ સોમવારે નવા વનડે રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં કેન વિલિયમસનની આગેવાનીવાળી કીવી ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

May 3, 2021, 03:00 PM IST

Ind Vs Eng: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં અનેક રેકોર્ડની લાગી વણઝાર

ભારતે ઈંગ્લેન્ડ સામે પુણેમાં થયેલી બીજી વન-ડે મેચમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા. ભારતે સતત પાંચમી વન-ડેમાં 300થી વધારે રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ બીજીવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. તેની પહેલાં 2017માં પણ ટીમ ઈન્ડિયાએ આ સિદ્ધિ મેળવી હતી.

Mar 26, 2021, 11:04 PM IST

ONE DAY CRICKET MATCHES ની કેવી રીતે થઈ હતી શરૂઆત? જાણો વરસાદ અને વન-ડે મેચના કનેક્શન વિશેનો રોચક કિસ્સો

50 વર્ષ પહેલાં જો આ મેચમાં વરસાદ ના વરસ્યો હોત તો કદાચ ONE DAY મેચનું કોઈ અસ્તિત્વ ના હોતઃ બંને દેશના ક્રિકેડ બોર્ડના સત્તાધીશોએ એક મોટા નિર્ણય લીધો. જે મેલર્બનના લોકોના મનોરંજનના હિતમાં પણ હતો અને બંને ટીમના ખેલાડીઓને આર્થિક નફો પણ આ મેચથી મળ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે અંતિમ દિવસે 40-40 ઓવરની (8 બોલની એક આવર) મેચ રમાશે. પણ આ મેચ માટે સ્પોન્સર શોધવું ખૂબ મુશ્કેલ હતું.

Mar 24, 2021, 01:41 PM IST

IND vs ENG : મેદાનમાં ક્રુણાલ પંડ્યા ઈંગ્લિશ બોલર પર બરાબર ભડકી ગયો, શું આ હતું કારણ?

ભારતની ઈનિંગ દરમિયાન જો કે એક પળ એવી પણ આવી કે જ્યારે ક્રુણાલ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કુરન વચ્ચે ખુબ ચકમક ઝરી. 

Mar 24, 2021, 11:20 AM IST

IND vs ENG : મેચમાં દરેક પળે ક્રુણાલ યાદ કરતો હતો પપ્પાને, જાણો શું કહ્યું? 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણીની પહેલી મેચમાં 31 બોલમાં શાનદાર 58 રનની અણનમ ઈનિંગ રમ્યા બાદ ક્રુણાલ પંડ્યા ભાવુક થઈ ગયો હતો. મંગળવારે પુણેમાં રમાયેલી મેચ બાદ પંડ્યાએ કહ્યું કે તેને આશા છે કે તેના દિવંગત પિતા તેના પ્રદર્શનથી ખુબ ખુશ હશે.

Mar 24, 2021, 09:48 AM IST

Mr, Mrs, Miss જેવા શબ્દોની જગ્યાએ હવે આ દેશમાં આ એક જ શબ્દ વપરાશે!

આ પગલું જેન્ડર ન્યૂટ્રિલિટીને લઈને ઉઠાવવામાં આવ્યું છે. જો કે હજુ તો આ નિર્ણય પર મતદાન થશે, ત્યારબાદ જ આ નિર્ણય અમલમાં આવશે. 

Mar 21, 2021, 11:00 AM IST

Ind vs Eng: મેચમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ જોતા વિરાટે તાબડતોબ લીધો હતો એક નિર્ણય, જે બન્યો 'ગેમચેન્જર'

ટીમ ઈન્ડિયાએ શનિવારે રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં 36 રનથી માત આપીને 5 મેચોની ટી20 સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી. ભારતે પહેલા બેટિંગ કરતા બે વિકેટ પર 224 રનનો વિશાળ સ્કોર કર્યો અને પછી ઈંગ્લેન્ડને 20 ઓવરમાં આઠ વિકેટ પર 188 રન પર સમેટી લીધું. 

Mar 21, 2021, 10:01 AM IST

અમદાવાદમાં આજે T20 સીરીઝની ફાઇનલ, આ 2 ખેલાડીઓ થઇ શકે છે બહાર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે એટલે કે શનિવારે સાંજે 7 વાગે અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 સીરીઝમાં હાલ બંને ટીમો 2-2ની બરાબરી પર છે. 

Mar 20, 2021, 09:20 AM IST

Ind vs Eng: જીતના બાદ ભારત માટે ખરાબ સમાચાર, Team India પર કરી મોટી કાર્યવાહી

ICC એ રવિવારે મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી-20 મેચમાં સ્લો ઓવર રેટને લઇને ટીમ ઈન્ડિયા પર 20 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે.

Mar 15, 2021, 08:44 PM IST

ENG vs IND Test: જાણો કેવી હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની 'પિચ', આઈસીસીએ આપ્યું રેટિંગ

Narendra Modi Stadium: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ બાદ પિચને લઈને વિવાદ થયો હતો. હવે આઈસીસીએ આ પિચ પર પોતાનું રેટિંગ આપ્યું છે. 

Mar 14, 2021, 08:01 PM IST

Women Accidentally Sent Nude Photo: મહિલાની ન્યૂડ તસવીર પહોંચી ગઈ ભાવિ સસરા પાસે અને પછી જે થયું...

સેલ્ફી લેવી અને દરેક નાની મોટી વાતો કેમેરામાં કેદ કરીને વીડિયો બનાવવો એ આપણી આદત બની ગઈ હોય તેવું લાગે છે. પરંતુ આ આદત એક મહિલાને ભારે પડી ગઈ.

Mar 14, 2021, 11:11 AM IST

IND VS ENG: અક્ષર બાદ અશ્વિનનો પણ પંજો, ભારતે 3-1 થી જીતી સિરીઝ

ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 365 રન બનાવ્યા છે. પ્રથમ ઇનિંગમાં હવે ભારત પાસે 160 રનની લીડ છે. બારત તરફથી ઋષભ પંતે સૌથી વધુ 101 રન બનાવ્યા છે. પંત ઉપરાંત વોશિંગટન સુંદરે નોટઆઉટ 96 રનની ઇનિંગ રમી

Mar 6, 2021, 12:39 PM IST

Ind vs Eng: આ 3 બોલરોથી બચીને રહે વિરાટ સેના નહી હારી જશે Day-Night Test

ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે રમવામાં નિષ્ફળ રહ્યાં હતા.

Feb 24, 2021, 07:21 PM IST