हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
family missing
Family missing News
Jamnagar
જામનગરમાં એક પરિવારના 5 સભ્યો લાપતા, ગુમ થયાનું કારણ અકબંધ; પોલીસે તપાસ હાથ ધરી
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો એક સાથે લાપતા થયો છે. જો કે, હોટલના ધંધા સાથે સંકળાયેલો એક વ્યક્તિ પરિવારના અન્ય ચાર સભ્યો સાથે ગુમ થયો હોવાની જાણ થતા જામનગર સીટી સી ડિવિઝનમાં પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે
Mar 21,2022, 10:43 AM IST
Vadodara
ફરવા ગયેલો હસતો રમતો પરિવાર આખરે મળી ગયો માટીમાં, પરિવારે લીધો મોટો નિર્ણય
ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી.
Mar 6,2020, 12:01 PM IST
statue of unity
વડોદરાના મિસિંગ પરિવારનો હજુ મિસિંગ, પરિવારજનોએ પરત લાવવા કરી અપીલ
વડોદરાના નવાપુરા વિસ્તારમા રહેતો પરમાર પરીવાર 1લી માર્ચ રવિવારના દિવસે કેવાડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) નિહાળવા ગયો હતો. એ બાદ ચાર દિવસથી આખો પરિવાર ગુમ (family missing) થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. વડોદરાના નવાપુરા વિસ્તારના એસઆરપી ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની કારમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા ગત તારીખ 1 માર્ચ ના રોજ ગયા હતા. સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોર કર્યા બાદ તેઓ વડોદરા જવા પરત નીકળ્યા હતા.
Mar 4,2020, 16:50 PM IST
statue of unity
વડોદરાના મિસિંગ પરિવારના સદસ્યોનો આક્રંદ, ગમે તેમ કરીને અમારો પરિવાર શોધી આપો....
વડોદરાના નવાપુરા વિસ્તારમા રહેતો પરમાર પરીવાર 1લી માર્ચ રવિવારના દિવસે કેવાડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) નિહાળવા ગયો હતો. એ બાદ ચાર દિવસથી આખો પરિવાર ગુમ (family missing) થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. વડોદરાના નવાપુરા વિસ્તારના એસઆરપી ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની કારમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા ગત તારીખ 1 માર્ચ ના રોજ ગયા હતા. સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોર કર્યા બાદ તેઓ વડોદરા જવા પરત નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાના પગલે કેવડીયા પોલીસને સાથે રાખીને નવાપુરા પોલીસે cctv કેમરા ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે ચાર દિવસથી પરિવાર ન મળતા પરિવારજનો ચિંતામા મૂકાયા છે. કલ્પેશભાઈના પરિવારજનો વિલાપ કરી રહ્યાં છે અને વહેલામાં વહેલી તકે કલ્પેશભાઈ તેમજ તેમના પરિવારજનોને પરત લાવવા અપીલ કરી રહ્યાં છે.
Mar 4,2020, 14:12 PM IST
Trending news
Controvesry
માર્કેટમાં ફરતા થયા ગોંડલના નકલી રાજા, અસલી રાજાએ કર્યો ધડાકો
October 2024
ઓક્ટોબર મહિનામાં 4 ગ્રહો કરશે ગોચર, જાણો કોના માટે સમય શુભ અને કોણે રહેવું સંભાળીને
Navsari
પ્રખ્યાત જૈનમુનિ આચાર્ય હેમસુરી મહારાજ કાળ ધર્મ પામ્યા, જૈન સમાજમાં શોકનો માહોલ
Diabetes
સવારથી રાત સુધીમાં આ 3 વસ્તુ ખાઈ લેવી, શુગર, કોલેસ્ટ્રોલ દવા વિના રહેશે કંટ્રોલમાં
extramarital affair
પતિને જો ગમી જાય પાડોશણ તો શું કરવું? પત્નીએ અજમાવવા જેવી છે આ ટિપ્સ
breaking news
નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, મોટી જાહેરાત
Rudraksha
આ વાતનું ધ્યાન રાખી શકો તો જ પહેરવો રુદ્રાક્ષ, નહીં તો ધનોતપનોત નીકળી જશે
Navratari 2024
નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ ચોંકાવ્યા
White Hair
White Hair: બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાવી લો સફેદ વાળમાં, વાળ મૂળમાંથી થઈ જશે કાળા
Sarfaraz Khan
ટેસ્ટ સિરીઝ વચ્ચે મળ્યા આઘાતજનક સમાચાર, યુવા ક્રિકેટર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ