हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
81/ 6
(33.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
flawless skin
Flawless skin News
lifestyle
અનુષ્કા શર્માએ જણાવ્યુ તેનું બ્યુટી સિક્રેટ, જાણો કેવી રીતે મેળવવી ફ્લોલેસ ત્વચા
તમારે વાળ અને ત્વચા માટે હજારો ખર્ચ કરવાની જરૂર નથી. અભિનેત્રી અનુષ્કા શર્માએ એવી ટિપ્સ શેર કરી છે જે સસ્તી પણ છે અને અસરકારક પણ છે.
Nov 1,2024, 12:28 PM IST
home remedy
રસોડાની આ 5 વસ્તુઓ દુર કરે છે સ્કિન ટેનિંગ, 15 મિનિટમાં જ ત્વચા સુંદર દેખાવા લાગશે
Home Remedies For Tanning:સ્કિન ટેનિંગની સમસ્યાને દૂર કરવી હોય તો તમે ઘરેલુ ઉપાયની મદદ લઈ શકો છો. આજે તમને ઘરના રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી સ્કિન ટેનિંગ સરળતાથી દૂર થઈ જાય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી બેદાગ ત્વચા મળે છે.
Sep 5,2024, 12:30 PM IST
skin care
બટેટાના રસમાં આ વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર, ત્વચા પર 10 મિનિટમાં આવી જશે ગ્લો
Skin Care: ચહેરા પર નિખાર લાવવો હોય તો બટેટાના આ ફેસપેક તમારી મદદ કરી શકે છે. બટેટાનો ઉપયોગ કરીને આ ફેસપેક બનાવવામાં આવે છે જે ત્વચાને ડીપ મોસ્ચ્યુરાઈઝ કરે છે અને સાથે જ ત્વચા પર થતી ઉંમરની અસરને પણ ઘટાડે છે. તેનાથી આંખ નીચે થયેલા ડાર્ક સર્કલ અને ડાર્ક સ્પોટ પણ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ તમે બટેટાનો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરી શકો છો.
Oct 20,2023, 15:03 PM IST
Fenugreek
ચહેરાની ત્વચા 7 દિવસમાં બનશે સુંદર અને બેદાગ, ટ્રાય કરો મેથી પાવડરના આ હોમમેડ ફેસપેક
Fenugreek Powder Face Pack: મેથીના દાણા ત્વચાને પણ ફાયદો કરે છે. તેનો ઉપયોગ કરીને તમે ડાર્ક સર્કલ, ખીલ, ચહેરા પરના ડાઘ, કરચલી અને ફાઈન લાઇન્સ થી મુક્તિ મેળવી શકો છો. આજે તમને મેથીના દાણાથી બનતા કેટલાક એવા ફેસપેક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા તરોતાજા દેખાશે.
Oct 11,2023, 15:02 PM IST
flawless skin
સુંદર અને બેદાગ ત્વચા માટે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 5 માંથી કોઈ એક વસ્તુ
Flawless Skin: રાત્રે જ્યારે આપણે આરામ કરીએ છીએ ત્યારે ત્વચા પણ રીપેર થતી હોય છે. આવી સ્થિતિમાં રાત્રે સુતા પહેલા જો કેટલીક વસ્તુઓ ચહેરા પર અપ્લાય કરવામાં આવે તો ત્વચા પણ દમકી ઊઠે છે. આ ઘરેલુ ઉપાય કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી અને તેનું રિઝલ્ટ પણ એવું મળે છે કે ચાર લોકો તમને તમારી સુંદરતાનું સીક્રેટ પુછવા આવશે.
Sep 18,2023, 23:04 PM IST
Foundation
ફાઉન્ડેશનમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, પાર્લરમાં મેકઅપ કરાવ્યો હોય તેવો મળશે લુક
How to apply foundation: ફાઉન્ડેશન અપ્લાય કરવાની યોગ્ય રીત વિશે આજે તમને જણાવીએ. જો તમે ફાઉન્ડેશન અપ્લાય કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ચહેરાના ડાઘ ધબ્બા સરળતાથી છુપાઈ જશે અને તમને ફ્લોલેસ મેકઅપ લુક મળશે.
Sep 1,2023, 9:42 AM IST
Scar Removing Tips
ચહેરા પરના ડાઘ દૂર કરી બનાવી દેશે તમને સુપર મોડલ, બસ આ રીતે લગાવો
આ માટે એક બાઉલમાં એક ચમચી ચોખાનો લોટ, એક ટામેટાંનો રસ અને એક ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. ત્યારબાદ તૈયાર કરેલ ફેસ પેકનું જાડું લેયર બનાવી ચહેરા પર લગાવો. તમે તેને લગભગ 15 થી 20 મિનિટ પછી ધોઈ લો. આ તમારી ત્વચાને સરસ બનાવે છે.
Feb 4,2023, 15:27 PM IST
Trending news
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો