Mercury Transit: મે મહિનામાં 2025 ના રોજ, બુધ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ મેષ રાશિમાં પ્રવેશવાને કારણે તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. જ્યોતિષમાં બુધનું વિશેષ સ્થાન છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવાન પગ વડે લોટ લૂંથી રહ્યો છે. તે લોટ પર કૂદી રહ્યો છે. લોટને કોઈ વાસણની જગ્યાએ સીધો જમીન પર જ પાથરી દેવાયો છે. સામાન્ય રીતે લોટને હાથ વડે ગૂંથવામાં આવે છે. વ્યાવસાયિક એકમોમાં લોટ ગૂંથવા ઈલેક્ટ્રીક મશીનોનો ઉપયોગ પણ થાય છે.