Gajalakshmi Rajyoga: જ્યોતિષ શાસ્ત્રમાં, જ્યારે સુખ અને સમૃદ્ધિનો દાતા શુક્ર અને સૌભાગ્યનો દેવ ગુરુ ગ્રહ ભેગા થાય છે, ત્યારે ગજલક્ષ્મી રાજયોગ રચાય છે. આ દુર્લભ સંયોજન નાણાકીય સમૃદ્ધિ, સન્માન અને કારકિર્દીમાં સફળતા પ્રદાન કરે છે. તે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે.
Shukra Guru Yuti 2026 effect on Rashi: ગુરૂ-શુક્રની યુતિથી અતિ શુભ ગજલક્ષ્મી રાજયોગ બનવાનો છે. મિથુન રાશિમાં બનવા જઈ રહેલા આ રાજયોગથી વૃષભ સહિત 4 રાશિઓના જાતકોને પૈસા, પદ, પ્રેમ અને સન્માન મળશે. જાણો શું તમારી રાશિ તેમાં સામેલ છે.
Gajlaxmi Rajyog: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર અને ગુરુની યુતિથી બનતા યોગનું વિશેષ મહત્વ છે. શુક્ર અને ગુરુની યુતિથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થાય છે. જ્યારે આ યોગ બને છે ત્યારે જાતકોને ધન, વૈભવ, પ્રેમ, સમૃદ્ધિ બધું જ મળવા લાગે છે.
Gajlaxmi Rajyog 2025: થોડા જ દિવસોમાં નવા વર્ષની એટલે કે વર્ષ 2025 ની શરૂઆત થશે. નવું વર્ષ લોકો માટે નવી ખુશીઓ લઈને આવશે. જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 ગ્રહગોચર ની દ્રષ્ટિએ ખાસ રહેવાનું છે. કારણકે નવા વર્ષની શરૂઆતથી જ અત્યંત શુભ રાજયોગ બનવા લાગશે. વર્ષ 2025 ની શરૂઆતમાં ગજલક્ષ્મી રાજયોગ બનશે. વર્ષ 2025 માં ગુરુ અને શુક્રની યુતી સર્જાશે. આ બે ગ્રહોના કારણે શુભ યોગનું નિર્માણ થશે જેનો લાભ 4 રાશીના લોકોને મળશે.
Malavya Rajyog in Taurus: વૃષભ રાશિમાં પહેલાંથી ગુરૂ બિરાજમાન છે. શુક્રના પ્રવેશ કર્યા બાદ વૃષભ રાશિમાં ગુરૂ અને શુક્રનું મિલન થશે જેથી માલવ્ય રાજયોગ અને ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ 3 રાશિઓ માટે ખૂબ શુભ ગણવામાં આવે છે.
Gajlaxmi Rajyog: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની ચાલ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. દરેક ગ્રહની ચાલ પરિવર્તનનો પ્રભાવ 12 રાશિઓ પર પડે છે. જોકે કોઇ રાશિ પર પરિણામ શુભ થાય છે તો કોઇનું અશુભ. જ્યોતિષ ગણતરી અનુસાર 1 મેના રૂજ ગુરૂ વૃષભ રાશિમાં પ્રવેશ અક્રશે અને પછી 19 મેના રોજ વૃષભ રાશિમાં જ શુક્ર દેવ પ્રવેશ કરશે. તેનાથી વૃષભ રાશિમાં ગુરૂ અને શુક્રની યુતિ થશે જેનાથી ગજલક્ષ્મી યોગનું નિર્માણ થશે.
Gajlaxmi Rajyog Lucky Zodiac: આ રાજયોગના નિર્માણથી આર્થિક સંકટનો અંત આવે છે અને આર્થિક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત થાય છે. તે જ સમયે, જીવનમાં સુખ, શાંતિ, સુવિધાઓ અને ભાગ્ય તમારો સાથ આપે છે. 12 વર્ષ પછી ગજલક્ષ્મી રાજયોગની રચનાની અસર ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Chandra Grahan 2023: 22 એપ્રિલે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે પણ રાહુલ અને ગુરૂ ગ્રહ કોઈ રાશિમાં મળે છે તો ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થાય છે. 5 મેએ બુદ્ધ પૂર્ણિમા પણ છે. આ દિવસે ચંદ્ર ગ્રહણના સમયે પણ ગજલક્ષ્મી રાજયોગની અસર પડશે.
Gajalakshmi Raja Yoga 2023 Benefits: દેવગુરુ બૃહસ્પતિ વર્ષમાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. આવામાં તેમને કોઈ એક રાશિમાં પાછા ફરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી જાય છે. તેમણે હાલમાં જ 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં ગોચર કર્યું છે. આણ તો તેમનું ગોચર અનેક રીતે મહત્વનું છે અને તમામ 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડશે.
Gajlaxmi Rajyog After Holi: રંગોનો તહેવાર હોળી આવવાનો છે. સનાતન ધર્મમાં હોળી એક ખુબ મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે હોળી દહન 7 માર્ચના રોજ થશે અને 8મી માર્ચે ધૂળેટીનો તહેવાર ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્રીઓનું કહેવું છે કે હોળી બાદ ગ્રહોની ચાલ એક ખુબ જ શુભ રાજયોગનું નિર્માણ કરશે.