ghogha hazira ro pax ferry

PM મોદીએ દિવાળીએ ઉદઘાટન કર્યા બાદ ચારવાર બંધ પડી હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ

  • હજુ જહાજ દરિયામાં નીકળ્યું હતું, ત્યાં જ તેના સ્ટીયરિંગમાં ખામી સર્જાઈ હતી. સ્ટીયરિંગમાં ખામી હોવાથી જહાજને યોગ્ય દિશા મુજબ વાળવામાં તકલીફ પડી હતી

Jan 5, 2021, 04:57 PM IST

PM મોદીએ ઉદઘાટન કર્યાંના ત્રીજા દિવસે બંધ પડી હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ

  • મંગળવારે ઘોઘાથી હજીરા રોપેક્સ સર્વિસ ઘોઘા ખાતે અટવાઈ હતી.
  • પાવર કટ અને ટેક્નિકલ ક્ષતિના કારણે રોપેક્ષનો દરવાજો ખૂલ્યો જ ન હતો.
  • હવે 2 કે 3 દિવસ બાદ ફેરી શરૂ થાય તેવી સંભાવના છે, અને બુકિંગ કરાવનાર પેસેન્જર્સને આ વિશે જાણ કરાઈ

Nov 11, 2020, 11:18 AM IST

બદલાયું મિનિસ્ટ્રી ઓફ શિપિંગ વિભાગનું નામ, PM મોદીએ ગુજરાતીઓને સંબોધનમાં કરી જાહેરાત

  • હવે મિનીસ્ટ્રી ઓફ શિપિંગનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેને બદલે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝના નામથી ઓળખવામાં આવશે.
  • તેમણે કહ્યું કે, ગત 2 દાયકામાં પારંપારિક બંદર સંચાલનથી નીકળીને નવુ મોડલ ગુજરાતાં લાગુ કરાયું છે. આ મોડલ એક બેન્ચમાર્ક બન્યું છે

Nov 8, 2020, 12:57 PM IST

PM મોદીએ ગુજરાતીઓને આપી દિવાળી ભેટ, હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું

  • લોકાર્પણ પહેલા ફેરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રો રો ફેરી ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગ અને આસપાસના વિસ્તારોને ઝગમગ લાઈટીંગથી શણગારવામાં આવી હતી.
  • લોકાર્પણ કર્યા બાદ PMએ કહ્યું કે, આ સર્વિસથી વેપારમાં સુવિધા વધશે, લોકોની કામ કરવાની સ્પીડ વધશે. તમામ વર્ગના લોકોને સારી કનેક્ટિવિટીનો લાભ મળશે

Nov 8, 2020, 11:41 AM IST