gigolo market

તમે મેડમને ખુશ કરો મેડમ તમને ખુશ કરશે વાળા મેડમ પકડાઇ ગયા, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

ન્યુઝ પેપર (News Paper) માં કોમલ બ્યુટી પાર્લર (Beauty parlor) નામથી જાહેરાત આપી યુવાવર્ગને ફ્રેન્ડશિપ (Friendship) અથવા તો ચેટિંગ કરવાની લોભામણી વાતો કરીને અલગ અલગ ચાર્જના નામે છેતરપીંડી (Fraud) કરનાર ગેંગને સુરત સાઇબર ક્રાઇમ (Cyber Crime) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના મુખ્ય સાગરિતના એકાઉન્ટમાંથી રૂપિયા એક કરોડ 67 લાખનુ ટ્રેન્જેકશન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તેમની પાસેથી અલગ અલગ કંપનીના 6 મોબાઇલ, 9 ચેકબુક તથા 5 એટીએમ કાર્ડ (ATM Card) કબ્જે કરવામા આવ્યા છે.

Jul 31, 2021, 01:34 AM IST

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

Gigolo Market: ગંદા હૈ પર ધંધા હૈ...અહીં મહિલાઓ લગાવે છે મર્દોની બોલી! યુવાનોને અપાય છે એક રાતના 15,000 થી 20,000 રૂપિયા કમાવવાની લાલચ. મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! હાઈપ્રોફાઈલ મહિલાને બહુ એકલું લાગે છે, તમારે ખાલી એની એકલતા દૂર કરવાની છે. મેડમમાં મોજમાં આવી જશે તો તમને મોં માંગ્યા પૈસા મળશે!

Jul 24, 2021, 04:11 PM IST

મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! સેક્સના શોખીનો સાવધાન, જુઓ આ Exclusive Report

Gigolo Market: ગંદા હૈ પર ધંધા હૈ...અહીં મહિલાઓ લગાવે છે મર્દોની બોલી! યુવાનોને અપાય છે એક રાતના 15,000 થી 20,000 રૂપિયા કમાવવાની લાલચ. મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! હાઈપ્રોફાઈલ મહિલાને બહુ એકલું લાગે છે, તમારે ખાલી એની એકલતા દૂર કરવાની છે. મેડમમાં મોજમાં આવી જશે તો તમને મોં માંગ્યા પૈસા મળશે!

Jun 25, 2021, 09:52 PM IST