Gold Astrology: સોનાના ઘરેણા દ્વારા જીવનમાં આવનાર અશુભ સમયના સંકેતો પણ મળી શકે છે. તો ચાલો જણાવીએ સોનાના દાગીના સંબંધિત અશુભ સંકેતો વિશે વિસ્તારપૂર્વક.
Gold Astrology: મહિલાઓને સોનાના ઘરેણાં પહેરવાનો શોખ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સોનું પહેરવાના કેટલાક નિયમ હોય છે ? શરીરના દરેક અંગ પર સોનું ધારણ ન કરી શકાય. જેમકે પગમાં સોનાના ઘરેણા ન પહેરી શકાય. આવું શા માટે છે અને આમ કરવાથી શું થાય ચાલો તમને જણાવીએ.
Gold Astrology: ઘણા લોકોને સોનાના ઘરેણા પહેરવાનો શોખ હોય છે. ખાસ તો લોકો હાથની બધી જ આંગળીઓમાં સોનાની વીંટી પહેરતા હોય છે. પરંતુ શાસ્ત્રો અનુસાર એક આંગળી એવી છે જેમાં સોનાની વીંટી પહેરવી અશુભ છે. તેથી આ ભુલ કરવાથી બચવું જોઈએ.
Gold Astrology: સોનું ખરીદતી વખતે શુભ મુહૂર્ત જોવાની સાથે દિવસનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સપ્તાહના કેટલાક દિવસે સોનું ખરીદવું અશુભ છે. હિંદૂ ધર્મમાં સોનું ખરીદવા માટે કયો દિવસ શુભ છે અને કયો દિવસ અશુભ તે જણાવેલું છે.
Gold Astrology: 5 રાશિના લોકો જો સોનું પહેરે તો તેમનું ભાગ્ય અને જીવન બદલી જાય છે. કારણ કે આ રાશિઓ માટે સોનું સફળતા, સુખ અને શાંતિ વધારનાર છે. આજે તમને જણાવીએ સોનું કઈ કઈ રાશિઓનું ભાગ્ય બદલવાની ક્ષમતા રાખે છે.
Gold For Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્રમાં સોના વિશે ખાસ જાણકારી આપેલી છે. સોનું પાવરફુલ ધાતુ છે અને તે રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. એટલે કે કેટલીક રાશિઓ માટે સોનું શુભ સાબિત થાય છે તો કેટલીક રાશિને નુકસાન કરાવે છે.
Gold Astrology: સોનું એ દરેક વ્યક્તિને આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે જો તમે પણ સોનાના શોખિન હો અને તમારી આ રાશી હોય તો તમારે ટાળવું જોઈએ કારણ કે સોનું આ રાશિના લોકો માટે ખોટનો સોદો સાબિત થાય છે. આવો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોના માટે સોનું પહેરવું શુભ સાબિત થાય છે અને કોના માટે અશુભ...
gold advantages and disadvantages: ઉદાહરણ તરીકે, ગળામાં સોનું પહેરવાથી, ગુરુ ગ્રહ કુંડળીના ચડતા ગૃહમાં તેની અસર દર્શાવે છે. જો કુંડળીમાં ગુરુ ધન અને ઉચ્ચ હોય તો વ્યક્તિ સોનું ધારણ કરી શકે છે. તેમજ જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો પણ વ્યક્તિ સોનું ધારણ કરી શકે છે.
gold advantages and disadvantages: ઉદાહરણ તરીકે, ગળામાં સોનું પહેરવાથી, ગુરુ ગ્રહ કુંડળીના ચડતા ગૃહમાં તેની અસર દર્શાવે છે. જો કુંડળીમાં ગુરુ ધન અને ઉચ્ચ હોય તો વ્યક્તિ સોનું ધારણ કરી શકે છે. તેમજ જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો પણ વ્યક્તિ સોનું ધારણ કરી શકે છે.
Gold Astrology:સોનું પહેરવાથી તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આવો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોના માટે સોનું પહેરવું શુભ સાબિત થાય છે અને કોના માટે અશુભ...
Gemology: તમને જણાવી દઈએ કે ચાંદીને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. સોનાને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તમે જોયું હશે કે લોકો તેમના શોખમાં તેમના શરીર પર ઘણું સોનું પહેરે છે, જે ખોટું છે.
Gold Advantages and Disadvantages: જો તમે તમારા હાથમાં સોનાની વીંટી પહેરો છો, તો તમારે લોખંડની વીંટી અથવા અન્ય ધાતુ પહેરવાનું ટાળવું જોઈએ. સોનાની વીંટી ગુમાવવી એ અશુભતાનો સંકેત માનવામાં આવે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા તેના વિશે સાવચેત રહેવું જોઈએ.
તમને જણાવી દઈએ કે ચાંદીને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. સોનાને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તમે જોયું હશે કે લોકો તેમના શોખમાં તેમના શરીર પર ઘણું સોનું પહેરે છે, જે ખોટું છે.