हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
300/ 6
(82.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gonda
Gonda News
UTTAR PRADESH
ગોંડામાં મોટો ટ્રેન અકસ્માત, ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, 4ના મોત
Chandigarh-Dibrugarh train accident: ઉત્તર પ્રદેશના ગૌંડામાં ગુરુવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં ગોરખપુર થઈને ચંડીગઢથી અસમ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.અકસ્માત બાદ ટ્રેનોની અવરજવર પર અસર પડી છે.
Jul 18,2024, 17:16 PM IST
asaram bapu
આસારામ બાપુના આશ્રમમાં કારમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, 4 દિવસથી હતી ગુમ
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર સિવાય આખા આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો મામલો હોવાનું જણાય છે. ઘટના નગર કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં સ્થિત આસારામ બાપુના આશ્રમની છે, જ્યાં આ કાર છેલ્લા ઘણા દિવસોથી પાર્ક હતી.
Apr 8,2022, 10:06 AM IST
Gonda
ભોજન બનાવતી વખતે અચાનક થયો સિલિન્ડર બ્લાસ્ટ, બે મકાન ધરાશાયી, 8 લોકોના મોત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગોંડામાં ગત રાતે એક સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ બે મકાન કડડડભૂસ થયા જેમાં 8 લોકોએ જીવ ગૂમાવ્યા. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે નજીક નજીક આવેલા બે મકાનો તૂટી પડ્યા અને કાટમાળમાં 15 લોકો દટાઈ ગયા.
Jun 2,2021, 8:52 AM IST
અનુસૂચિત જાતિની યુવતીઓ પર એસિડ હુમલો
ગોન્ડા: ઘરમાં સૂઈ રહેલી 3 બહેનો પર થયો એસિડ એટેક, એકની હાલત ગંભીર
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગોન્ડામાં ત્રણ અનુસૂચિત જાતિની યુવતીઓ પર એસિડ ફેંકવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના સોમવાર રાતની છે. ત્રણેય બહેનો સગીર વયની છે અને હાલ સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કહેવાય છે કે ત્રણેય બહેનો જ્યારે ઘરમાં સૂતી હતી ત્યારે તેમના પર એસિડ હુમલો થયો.
Oct 13,2020, 12:48 PM IST
ગોન્ડામાં પૂજારી પર જીવલેણ હુમલો
રાજસ્થાન બાદ હવે UPના ગોન્ડામાં મંદિરના પૂજારી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર
રાજસ્થાન (Rajasthan) બાદ હવે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગોન્ડા (Gonda) જિલ્લામાં પૂજારી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. પૂજારીને ગંભીર હાલતમાં લખનઉ રેફર કરાયા છે.
Oct 11,2020, 10:49 AM IST
akhilesh yadav
SC-ST એક્ટ મુદ્દે અખિલેશ: કોઇ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય તે અયોગ્ય
સંશોધિત એસસી-એસટી એક્ટ મુદ્દે સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે કોઇની સાથે અન્યાય ન થવો જોઇએ
Sep 8,2018, 19:27 PM IST
Trending news
gujarat
કાતિલ દોરીથી બચાવવા મહેસાણાના યુવાનની પ્રેરણાદાઈ પહેલ! ઉત્તરાયણ પહેલા 3 ઘાયલ, 1 મોત
raw turmeric
Raw Turmeric: પેટની ચરબી ઝડપથી ઘટાડી શકે છે કાચી હળદરનું પાણી, જાણો બનાવવાની રીત
gujarat
બાથરૂમમાં ન્હાવા ગયેલી 13 વર્ષીય યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત! દરવાજો તોડી બહાર...
Riya sen
ઈન્ટીમેટ Video વાઈરલ થયો અને આ અભિનેત્રીનું કરિયર બરબાદ થયું, OTT પર પણ રહી નિષ્ફળ
Ahmedabad
હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 2નાં મોત
breaking news
13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખુલાસો
Navi Mumbai Car Accident
કારમાં બાળકને આગળ બેસાડતા હોવ તો ચેતજો, માસૂમનો જીવ ગયો, એરબેગ વિશે આ માહિતી જાણો
Gujartat
વર્ષ 2024 ગુજરાત સરકાર માટે કેવું રહ્યું? આ કૌભાંડો-કાંડોને લીધે વહોરવી પડી બદનામી!
Vashi
સાવધાન...કાર અથડાતા અચાનક એરબેગ ખુલી ગઈ અને બાળકને લાગ્યો જીવલેણ ઝટકો
plane crash
Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો હચમચાવી દે તેવો વીડિયો