asaram bapu

Asaram Bapu ની તબિયત લથડી, કોરોના સંક્રમિત થયા બાદ ICU માં દાખલ

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને આઈસીયુમાં દાખલ કરાયા છે. આસારામ કોરોના સંક્રમિત થયા હતા હતા ત્યારબાદ તેમની તબિયત બગડવા લાગી.

May 6, 2021, 08:06 AM IST

દીપેશ અભિષેક હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, આસારામ આશ્રમ જવાબદાર

વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને ત્યારે આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. આસારામ આશ્રમની નિષ્કાળજીના કારણે બે બાળકો ગુમ થયા હતા.

Jul 26, 2019, 11:31 AM IST

નારાયણને થયેલી સજાથી મને ખુબ જ સંતોષ છે અને ખુશી મળી છેઃ પીડિતા

નારાયણ સાંઈને પહેલા જેલના સળિયા પાછળ અને હવે આજીવન કેદની સજા સુધી લઈ જનારી પીડિતાએ પત્રકારોને જણાવ્યું કે, બંને પિતા-પુત્ર ખરાબ માનસિક્તા ધરાવતા હતા અને વિવિધ સભાઓમાં શિકાર શોધતા રહેતા હતા 
 

Apr 30, 2019, 08:27 PM IST
Victim's First Reaction After Narayan Sai's Punishment PT7M16S

નારાયણ સાંઈની સજા બાદ પિડિતાની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

સાધિકા પર બળાત્કાર કેસમાં દોષિત નારાયણ સાંઈને આજીવન કેદની સજા, સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ફટકારી સજા સાથે 1 લાખનો ફટકાર્યો દંડ

Apr 30, 2019, 08:20 PM IST
Narayan Sai's Wife Talk With Zee 24 Kalak PT2M41S

નારાયણ સાંઈની પત્નીએ ઝી 24 કલાક સાથે કરી વાતચીત, જુઓ શું કહ્યું

સાધિકા પર બળાત્કાર કેસમાં દોષિત નારાયણ સાંઈને આજીવન કેદની સજા, સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ફટકારી સજા સાથે 1 લાખનો ફટકાર્યો દંડ

Apr 30, 2019, 08:15 PM IST
Disscusion On Narayan Sai's Life Imprisonment PT52M23S

બળાત્કાર મામલે નારાયણ સાંઇને આજીવન કેદની સજા મુદ્દે ખાસ ચર્ચા

સાધિકા પર બળાત્કાર કેસમાં દોષિત નારાયણ સાંઈને આજીવન કેદની સજા, સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ફટકારી સજા સાથે 1 લાખનો ફટકાર્યો દંડ

Apr 30, 2019, 08:00 PM IST
Narayan Sai, son of Asaram Bapu, gets life imprisonment for rape PT30M15S

સાધિકા પર બળાત્કાર મામલે નારાયણ સાંઇને આજીવન કેદની સજા

સાધિકા પર બળાત્કાર કેસમાં દોષિત નારાયણ સાંઈને આજીવન કેદની સજા, સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ફટકારી સજા સાથે 1 લાખનો ફટકાર્યો દંડ

Apr 30, 2019, 06:30 PM IST

બળાત્કારી નારાયણ સાંઈને થઈ આજીવન કેદ, સુરત કોર્ટે આપ્યો ઐતિહાસિક ચૂકાદો

નારાયણ સાંઇને આજીવન કેદ: સગીરાના યૌન શોષણના મામલે સજા કાપી રહેલા અને પોતાને સ્વંય ભૂ બાબા તરીકે ઓળખાવતા આસારામના લંપટ પુત્ર નારાયણ સાંઈને આજે સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારાઈ છે. 

Apr 30, 2019, 05:26 PM IST

દીકરાની લાલચમાં નારાયણ સાંઈએ ખાસ સાધ્વી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

બે બહેનો સાથે દુષ્કર્મના કેસમાં આસારામના દીકરા નારાયણ સાંઈને આજે સજાની જાહેરાત થવાની છે. બે બહેનોએ નારાયણ સાંઈ પર કરેલા કેસ બાદ નારાયણ સાંઈની અનેક કરતૂતો પરથી પર્દાફાશ થયો હતો. 

Apr 30, 2019, 02:45 PM IST
Discussion On Narayan Sai's sentencing to be held today PT49M57S

કલંક પર ચૂકાદો: આજે સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઇને સંભળાવશે સજા

આસારામના પુત્ર નારાયણ સાંઈ સામેના દુષ્કર્મ કેસમાં આજે સજાની જાહેરાત થવાની છે. થોડા દિવસો પહેલાં કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે સાંઈને દોષિત જાહેર કર્યો છે. નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધિકા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીનો આરોપ હતો કે નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 20002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું.

Apr 30, 2019, 01:10 PM IST

આસારામ નારાયણ સાંઈની લાલ ટોપી અને કાજળ પાછળ છુપાયું છે તંત્રમંત્રનું મોટું રહસ્ય

આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ પર તંત્ર મંત્રી કરવાનો આરોપ પહેલેથી જ લાગતો રહ્યો છે. પરંતુ તેના એક પૂર્વ સેવાદાર અને અંગત સચિવ બંનેના તંત્રમંત્રની ગુપ્ત માહિતી જાહેર કરી હતી. જે તેમની લાલ ટોપી સાથે જોડાયેલી છે.

Apr 30, 2019, 12:34 PM IST

આસારામ નારાયણ સાંઈનું કરોડોનું છે સામ્રાજ્ય, પણ બાપ-દીકરા બંને જેલમાં

લંપટ નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. ત્યારે તેનો પિતા આસારામ પણ રાજસ્થાનની જેલમાં કેદ છે. ભક્તોને પોતાની માયાજાળમાં ફસાવીને બંને બાપ-બેટાએ કરોડોનું સામ્રાજ્ય બનાવ્યું હતું. 2013માં પોતાની મહિલા ભક્ત સાથે જ દુષ્કર્મ કરવાના મામલે આજે નારાયણ સાંઈને સજા થઈ છે. 

Apr 30, 2019, 12:08 PM IST

બળાત્કારી નારાયણ સાંઈ ને સુરત કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

નારાયણ સાંઇને આજીવન કેદ: બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા લંપટ નારાયણ સાંઈ અને અન્ય આરોપીઓને આજે સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી છે. કોર્ટે નારાયણ સાંઈને 26 એપ્રિલના રોજ દોષિત ઠેરવ્યો હતો. એડિશનલ સેસન્સ જજ પી.એસ. ગઢવીએ નારાયણ સાંઇને આજીવન કેદની સજાનું એલાન કર્યું છે. સુરત સેશન્સ કોર્ટ આજે નારાયણ સાંઈ સહિત પાંચને સજા ફટકારી છે. જેમાં ગંગા, જમના, હનુમાન, રમેશ નામના આરોપીઓ પણ સામેલ છે. 

Apr 30, 2019, 10:30 AM IST
Narayan Sai's sentencing to be held today PT11M32S

કલંક પર ચૂકાદો: આજે સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઇને સંભળાવશે સજા

આસારામના પુત્ર નારાયણ સાંઈ સામેના દુષ્કર્મ કેસમાં આજે સજાની જાહેરાત થવાની છે. થોડા દિવસો પહેલાં કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે સાંઈને દોષિત જાહેર કર્યો છે. નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધિકા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીનો આરોપ હતો કે નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 20002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું.

Apr 30, 2019, 09:25 AM IST

રાજસ્થાનઃ આસારામે રાજ્યપાલને મોકલી દયા અરજી, ઉંમરને હવાલો આપી સજા ઓછી કરવાની કરી માંગ

સજામાં ઘટાડો કરવા માટે આસારામે 2 જૂલાઈએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેની અરજી પર સુનાવણી થઈ નથી. 

Sep 11, 2018, 05:06 PM IST

બળાત્કાર માટેના 7 કોડવર્ડથી ખેલાતો હતો આબરૂનો નગ્ન ખેલ

આસારામ આશ્રમમાં જાણે ભક્તિની આડમાં રીતસરનું અંડરવર્લ્ડ જેવું જ નેટવર્ક ચાલતું હતું. આશ્રમમાં છોકરીઓના શિકાર માટે પ્લાનિંગ સાથે પાસા ફેંકાતા હતા અને એ માટે પણ હતા અલગ કોડવર્ડ, જાણી તમે પણ નવાઇ પામશો. 

Apr 26, 2018, 12:18 PM IST

આસારામની સાથે પીએમ મોદીનો વીડિયો શેર કરીને ICCએ લખ્યું 'નારાયણ-નારાયણ', માગી માફી

25 એપ્રિલે જોધપુરની એક કોર્ટે આસારામ પર ચુકાદો સંભળાવતા તેને આજીવન કેદની સજા સંભળાવી. 

Apr 25, 2018, 06:19 PM IST

આ 5 મજબૂત કારણોના લીધે આસારામ સાબિત થયા દોષી!

પોક્સો એક્તમાં ફેરફાર બાદ બુધવારે (25 એપ્રિલ)ના રોજ જોધપુર કોર્ટ આસારામના વિરૂદ્ધ સગીરા સાથે જાતિય શોષણના મામલે ચૂકાદો સંભળાવી દીધો છે. વિશેષ ન્યાયાધીશે મધુસૂધન શર્માના મામલે સુનાવણી કરતાં આસારામને દોષી ગણાવ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

Apr 25, 2018, 01:43 PM IST

આસારામ રેપ કેસનો નિર્ણય આજે, થોડા સમયમાં શરૂ થશે સુનાવણી

જોધપુર શહેર ભારે સુરક્ષા વ્યવસ્થાને પગલે કિલ્લામાં ફેરવાઈ ગયું છે

Apr 25, 2018, 08:24 AM IST