हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gotri
Gotri News
Vadodara
વડોદરાઃ મોંઘીદાટ હોટલમાં કડવો અનુભવ, ભોજનમાંથી વંદો નીકળ્યાની ફરિયાદ
Vadodara: Bitter experience as customer finds cockroach in food served by famous restaurant in Gotri
Apr 18,2024, 16:00 PM IST
breaking news
ગોત્રીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાતનો ફિયાસ્કો! 3 વર્ષ પહેલાં કરાયેલી જોગવાઈ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવાની હતી. જો કે હકીકત એ જ છે, જે ત્રણ વર્ષ પહેલાં મનપાના બજેટમાં કરાયેલી જાહેરાત વખતે હતી. સત્તાધીશોએ ગોત્રી વિસ્તારમાં ગ્રાઉન્ડ બનાવવાની જાહેરાત કરીને સંતોષ માની લીધો.
Nov 24,2023, 23:05 PM IST
gujarat
આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સાથે ક્રૂર મજાક, ઓપરેશન વિના ખુલ્લેઆમ તડપી રહ્યા છે દર્દીઓ
સરકારી હોસ્પિટલ ને મંદિર અને તેમાં કામ કરતા તબીબ તેમજ કર્મચારીઓને ભગવાન માનનારા ગરીબ દર્દીઓ ના જીવની જાણે કોઈ કિંમત ના હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલમાં થયું છે.
May 16,2023, 17:50 PM IST
Vadodara
આરોપી રાજુ ભટ્ટના કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, રાજુ ભટ્ટે કોર્ટમાં કહી આ વાત
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ આરોપીને હવે સાથે રાખી પોલીસ વિવિધ મુદ્દાઓ પર તપાસ કરશે.
Sep 30,2021, 23:47 PM IST
Vadodara
એનેસ્થીસિયા આપવો શક્ય ન હતો તો ર્દીની સભાન અવસ્થામાં લગભગ સાડા ત્રણ કલાક કરી સર્જરી
દર્દીની કિડની (Kidney) માં પથરીને લીધે ક્રિએટ માત્ર ત્રણ જેટલું રહેતું હોવાથી જનરલ એનેસ્થીસિયા આપવો શક્ય ન હતો.
Jul 7,2021, 18:03 PM IST
fire breaks
વડોદરા: મંદિરમાં પ્રગટાવેલા દીવામાં વધારે ઘી હોમાતા લાગી વિકરાળ આગ
શહેરનાં ગોત્રી વિસ્તારમાં આવેલા રત્નદીપ ડૂપ્લેક્સ નામનાં એક મકાનમાં દીવાનાં કારણે આગ ભડકી ઉઠી હતી. બિલ્ડિંગનાં બીજા ફ્લોર પર આગનાં કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. મકાનનાં બીજા માલે આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગમાંથી ધૂમાડાનાં ગોટે ગોટા નિકળવા લાગ્યા હતા. જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં અફડા તફડી મચી ગઇ હતી. જો કે મકાનનાં સભ્યો સમયસર બહાર નિકળી જતા કોઇ જાનહાની થઇ નહોતી. ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા એકઠા થવા લાગ્યા હતા. ફાયર વિભાગને તત્કાલ જાણ કરવામાં આવી હતી.
Feb 6,2020, 16:52 PM IST
Vadodara
વડોદરામાં બિલ્ડર મહેન્દ્ર પટેલના ઘરે ITનો સપાટો, જુઓ વીડિયો
વડોદરામાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે, શહેરના ગોત્રી હરિનગર ખાતે મહેન્દ્ર પટેલ બિલ્ડરની ઓફિસ અને ઘર પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, મોડી રાત સુધી સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, વડોદરા બહારની ITની ટીમ સર્વે કામગીરીમાં જોડાઈ હતી
May 7,2019, 13:29 PM IST
Medan Ma Maharathi
મેદાનમાં મહારથીઃ લોકસભા ચૂંટણી 2019ને લઈને વડોદરામાં પ્રચાર શરૂ, જુઓ વિગત
મેદાનમાં મહારથીઃ લોકસભા ચૂંટણી 2019ને લઈને વડોદરાના ગોત્રી વિસ્તારમાં ભાજપ ઉમેદવાર રંજન ભટ્ટે પ્રચાર શરૂ કર્યો
Apr 3,2019, 21:25 PM IST
પોલીસ
વડોદરા: બુટલેગરના ઘરે રેડ પાડતા પોલીસને એવું તો શું હાથ લાગ્યું કે ઉડી ગયા
વડોદરાની ગોત્રી પોલીસે બાતમીના આધારે અકોટામાં આવેલ ફેજુલ્લાની ચાલમાં બુટલેગર મુનાફ શેખના ઘરે રેડ પાડી હતી.
Aug 8,2018, 17:39 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો