grandmother

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા

બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આ ઘટનાથી નાનકડા ગામમાં ચકચાર મચી છે.

Nov 29, 2021, 08:52 PM IST

યુવતી બોયફ્રેંડ સાથે રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે અચાનક દાદી આવી ગયા અને પછી...

શહેરમાં બે દિવસ પહેલા એક સગીરાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મુદ્દે સગીરાને ગંભર અસર થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. સગીરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડ્રગ પેડલરના કારણે આત્મહત્યા કરી હોવાનું છોડ્યું હતું. આ સાતે જ પોતાને છેલ્લા અનેક મહિનાથી ડ્રગ્સના કાળા કારોબારમાં ફસાવવામાં આવી હોવાનો આક્ષેપ સગીરા અને તેના પિતા દ્વારા કરાયો હતો. જો કે પોલીસ તપાસમાં સગીરાના આક્ષેપો લગભગ ખોટા હોવાનું સામે આવી રહ્યું છે. 

Oct 27, 2021, 05:25 PM IST

105 વર્ષના ઉજીબાએ ડોક્ટરને કહ્યું- 'દિકરા, કોરોના મારૂં કશું બગાડી નહીં શકે...' અને...

'દિકરા, કોરોના મારૂં કશું બગાડી નહીં શકે.., મને કશું થવાનું નથી, તું જોજેને હું સાજી નરવી થઈને ઘેર જઈશ..' હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા સચિનના ૧૦૫ વર્ષના કોરોનાગ્રસ્ત ઉજીબાએ જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેમની સારવાર કરતાં ડોકટરને તેમનો આત્મવિશ્વાસ જોઈ સુખદ આશ્ચર્ય થયું

Apr 24, 2021, 11:00 PM IST
The 104-year-old grandmother defeated Corona PT2M35S

104 વર્ષના દાદીએ હરાવ્યો કોરોના

The 104-year-old grandmother defeated Corona

Apr 22, 2021, 05:30 PM IST