हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GST Officer
Gst officer News
surat
Surat: GST અધિકારીના સ્વાંગમાં લાખોની લૂંટ
Surat: Robbery of lakhs in the guise of GST officer
Apr 7,2023, 12:30 PM IST
God
ભગવાને અધિકારી બનાવ્યા પણ સંતોષ નથી, 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
કામરેજ ખાતે યાર્નના વેપારી પાસે પુરાવા વગર ભાગીદારી પેઢી ચલાવતા હોવાનું કહી રૂ 15 હજારની લાંચ માગનાર સેન્ટ્રલ જીએસટી વિભાગના 2 કર્મચારીઓ સહિત 3 ને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જો કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ક્લાસ 2 અધિકારી છે. અધિકારી લાંચ લેતા ન માત્ર સંબંધિત વિભાગમાં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ચકચાર મચી ગઇ છે.
Apr 11,2022, 19:11 PM IST
Rajkot
Rajkot: ટેક્સ રિફંડની રકમ પરત જોઇતી હોય તો 20 હજારનો 'ગેટ પાસ' થશે, લાંચીયો બાબુ
શહેરમાં એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા જીએસટી વિભાગમાં ફરજ બજાવતા એમ.એમ મદાણી રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડાપાયા છે. તેમના ઘરે એસીબી દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોનાં અધિકારીઓને ફરિયાદ મળી હતી કે, રાજકોટ બહુમાળી ભવનના ચોથા માળે આવેલા વાણિજ્ય વેરા કચેરી ખાતે મનોજભાઇ મનસુખલાલ મદાણી ફરજ બજાવે છે. ખાનડી પેઢી દ્વારા 2016-17 ના ટેક્સ રિફંડના 9,70,000 જેટલી રકમ વ્યાજ સહિત મળવા પાત્ર હોવાથી ખાનગી પેઢીના સંચાલક દ્વારા અરજી કરવામાં આવી હતી.
Jan 25,2021, 20:50 PM IST
સુરત
સુરત: વર્ગ ત્રણનો જીએસટી અઘિકારી 2500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
સુરતમાં GSTનો વર્ગ ત્રણનો કર્મચારી લાંચ લેતા સુરત ACBના છટકામાં ભેરવાય ગયો હતો. ફરિયાદી પાસે ધંધાના ડિપોઝીટ પેટેના 45000 રૂપિયા પરત કરવા માટે GST અધિકારીએ રૂપિયા 2500ની લાંચ માંગી હતી. ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ છટકું ગોઠવી અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
Sep 22,2019, 21:15 PM IST
જીએસટી
ઊંઝામાં 37 અને અમદાવાદમાં 2 જગ્યાએ સ્ટેટ જીએસટી વિભાગનો સપાટો
મહેસાણા જિલ્લાના ઊંઝામાં જીએસટી વિભાગનો સપાટો બોલાવામાં આવ્યો હતો. ઊંઝા માર્કેટ યાર્ડના મોટા મોટા વેપારીઓ તેમજ ટ્રાન્સપોર્ટના ત્યાં જીએસટી વિભાગની રેડ પડી હતી. આજે કરવામાં આવેલી જીએટી વિભાગની રેડમાં અમદાવાદના 2 જ્યારે ઊંઝામાં 37 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જી.એસ.ટીના કાર્યવાહીની ટેક્સ ચોરી કરનાર વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો ફફડાટ વ્યાપી ગયો હતો.
Apr 29,2019, 22:36 PM IST
અમદાવાદ
લાખોનો ટેક્સ ઓછો કરવા GST અધિકારીએ માગી લાંચ, ACBએ ઝડપ્યો
ગુજરાત એસીબીના અમદાવાદ એકમે જીએસટીના વિભાગના રાજેશ સાંડપાને 21 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા છે. એસીબીને ફરિયાદ મળી હતી કે, રાજ્ય વેરા અધિકારી રાજેશ સાંડપાએ માર્ચ માસમાં ભરવાનો હોય એ ટેક્સ 300 ટકા લેખે 11 લાખ થતો હતો.
Mar 26,2019, 23:20 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય