हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
140/ 1
(38.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Assembly Election result
Gujarat assembly election result News
Gujarat Election Result
Gujarat Election Results: કોંગ્રેસના આ 17 ચહેરા, જે જીત મેળવીને પહોંચ્યા વિધાનસભા
ગુજરાત મોદીમય થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભગવા પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટમીમાં 156 સીટો જીતવામાં સફળ રહી છે. તો કોંગ્રેસે માત્ર 17 સીટોથી સંતોષ કરવો પડ્યો છે. ચૂંટણીમાં તેને ભારે નુકસાન થયું છે.
Dec 8,2022, 23:23 PM IST
AAP Gujarat
આપની હાર માટે આ કારણો જવાબદાર, માત્ર 5 બેઠકમા સંતોષ માનવો પડ્યો
ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી જીતવા પહોંચેલી આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. અરવિંજ કેજરીવાલે ગુજરાતમાં સરકાર બનાવવાના દાવા કર્યાં હતા. પરંતુ પરિણામમાં કેજરીવાલના દરેક દાવા હવામાં ઉડી ગયા છે. આમ આદમી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી છે.
Dec 8,2022, 20:05 PM IST
Gujarat Election Result
ગુજરાતની દરેક સીટનું પરિણામ જાહેર, જાણો તમામ 182 સીટો પર કોણ જીત્યું
Gujarat Vidhansabha Chutani Result 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ 156 સીટો જીતીને સત્તામાં વાપસી કરી છે. જ્યારે કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી વધુ સીટ મળી છે. કોંગ્રેસ માત્ર 17 સીટ જીતી છે. જ્યારે આમ આદમી પાર્ટીની સત્તામાં 5 સીટ આપી છે.
Dec 8,2022, 19:17 PM IST
narendra modi
ગુજરાતમાં ભાજપની સુનામી, 10 ઉમેદવારો 1 લાખ તો 40 ઉમેદવારોની 50 હજારથી વધુ મતે જીત
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ નવો રેકોર્ડ બનાવી લીધો છે. ભાજપના 10 ઉમેદવારોને તો એક લાખ કરતા વધુ મતે જીત મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1.92 લાખ કરતા વધુ મતે જીત્યા છે. જાણો કઈ સીટ પર ભાજપને મળી સૌથી મોટી જીત.
Dec 8,2022, 18:29 PM IST
narendra modi
'ખુબ-ખુબ આભાર', ગુજરાતની જનશક્તિને નમન, જીત બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા
Gujarat Himachal Election Result 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચી દીધો છે. ભવ્ય જીત બાદ સત્તામાં ભાજપની વાપસી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.
Dec 8,2022, 17:38 PM IST
Arvind Kejriwal
ગુજરાતમાં કારમો પરાજય છતાં ખુશ થઈ ગયા અરવિંદ કેજરીવાલ, ખુદ જણાવ્યું કારણ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, તેમણે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત કિલો ધરાશાયી કરી દીધો છે અને આગામી વખતે જીતવામાં સફળતા મળશે.
Dec 8,2022, 17:17 PM IST
narendra modi
'મારૂ એક કામ કરશો', નરેન્દ્ર મોદીની અપીલ અને ગુજરાતમાં ભાજપે રચી દીધો ઈતિહાસ
Narendra Modi, Gujarat Election 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતનો શ્રેય પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ચૂંટણીમાં પ્રચારની કમાન સંભાળી હતી. હવે ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ ભાજપે ઈતિહાસ રચી દીધો છે.
Dec 8,2022, 16:21 PM IST
Trending news
White Hair
ચાની ભુક્કીમાં આ વસ્તુ મિક્સ કરી સફેદ વાળ પર લગાડો, મહિનાઓ સુધી વાળ કાળા જ રહેશે
gujarat
સિગારેટ પીધા વિના સુરતીઓ પેટમા પધરાવી રહ્યા છે ઝેર! હવામાં સાડા 3 સિગારેટ જેટલું ઝેર
India vs Australia
Video: મેલબર્ન ટેસ્ટમાં જોરદાર ગરમા ગરમી, કોહલીએ કોન્સ્ટસને માર્યો ખભો
gujarat
વડોદરાના રોયલ મેળામા મોટી દુર્ઘટના ટળી! રાઈડનો દરવાજો ખુલી જતા બાળકી પટકાઈ, અફરાતફરી
Triphala Benefits
Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ
Budh Double Gochar 2025
જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ