हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Meteorologist
Gujarat meteorologist News
breaking news
ગુજરાતના આ વિસ્તારોમાં પડશે આબુ-કાશ્મીર જેવી ઠંડી! અંબાલાલ પટેલની ભયાનક આગાહી!
Gujarat Winter news: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 14 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે ઠંડી વધી છે.
Dec 25,2022, 18:41 PM IST
Gujarat Monsoon 2022
ગત 24 કલાકમાં 33 જિલ્લામાં મેઘમહેર, આગામી 3 કલાક વરસાદની આગાહી
Gujarat Monsoon 2022: ગત 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લા અને 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 155 મીમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 113 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 178 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ પડ્યો છે.
Sep 15,2022, 11:17 AM IST
Gujarat Monsoon 2022
ગુજરાતમાં ફરી કડાકા ભડકા સાથે શરૂ થશે ભારે વરસાદ, જાણો અંબાલાલની આગાહી
Gujarat Heavy To Heavy Rains: અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે.
Sep 9,2022, 19:08 PM IST
Gujarat Monsoon 2022
નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, આ સીઝનમાં પહેલીવાર ખૂલશે ડેમના દરવાજા
Gujarat Monsoon Update : આગામી 5 દિવસ રહેશે વરસાદી વાતાવરણ.. આજે સૌરાષ્ટ્ર સહિત 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી... સૌરાષ્ટ્રના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લાગતા માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ
Aug 12,2022, 9:00 AM IST
Gujarat Monsoon 2022
ગુજરાતમાં વરસાદના Live અપડેટ : આગાહીને કારણે અનેક શહેરો રેડ એલર્ટ પર
Gujarat Monsoon 2022 : આજે ગુજરાતના 7 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી... મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી... 10 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી..
Aug 8,2022, 14:26 PM IST
Gujarat Monsoon 2022
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધીમાં આ વિસ્તારોમાં આભ ફાટશે!
Gujarat Rain Forecast: અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.
Aug 5,2022, 21:33 PM IST
Ahmedabad
પુષ્ય નક્ષત્રમાં પડતા વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Monsoon 2022: અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 24થી 30 મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાશે. ધીમેધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે.
Jul 23,2022, 23:20 PM IST
Gujarat Meteorologist
અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી, વાવાઝોડાં સાથે આવશે ધોધમાર વરસાદ
Gujarat Monsoon 2022: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22મી જુલાઈથી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે.
Jul 22,2022, 8:45 AM IST
Trending news
breaking news
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો
Urben Heat Island Effect
સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
MARUTI SUZUKI
27km ની માઈલેજ આપતી આ સસ્તી 7 સીટર કાર બંધ થઈ જશે? કિંમત 5.33 લાખથી શરૂ થાય છે
Lok Sabha Election 2024
ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, ધ્યાન ધરશે
penny stock
86 પૈસાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ખરીદી માટે ધસારો, લાગી અપર સર્કિટ
Ambani family
અંબાણી પરિવાર નાના પુત્ર માટે ક્રૂઝ પર રાખશે ટોગા પાર્ટી, મહેમાનો પહેરશે આવા કપડાં!
gujarat
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત; DNA મેચ, જુઓ મોત પહેલાનો અંતિમ VIDEO
phone
ચોરાયેલો/ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા
gujarat
અમદાવાદમાં રથયાત્રાનું કાઉનડાઉન શરૂ; જાણો કેવી છે સુરક્ષા કવચની તૈયારીઓ?