हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
10/ 0
(1.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarti in america
Gujarti in america News
america
ગેરકાયદે અમેરિકા જનારા ગુજરાતીની દુર્દશા! ગુજરાતી માલિકે મહેસાણાના કામદારને માર્યો
Illegal Migrants In America : અમેરિકાના ન્યૂયોર્કમાં દુકાનમાલિકની ક્રૂરતાનો વીડિયો વાયરલ... સંબંધીને વારંવાર અપમાનિત અને મારપીટ કરતો દેખાયો... મહેસાણાથી સંબંધીને ગેરકાયદે અમેરિકા લાવ્યો હતો દુકાનમાલિક
Apr 7,2024, 13:33 PM IST
america
પતિ સાથે અમેરિકા ગયેલી પત્નીના ખ્વાબ ચૂરચૂર થઈ ગયા, કાર આપ્યા છતા જમાઈ ન માન્યો
America Visa : કાર અને સોનાનો સેટ લગ્નમાં આપ્યો છતા દીકરીને સાસરીવાળા તરફથી ત્રાસ આપવામાં આવ્યો... કંટાળીને તે પિયર આવી
Jul 4,2023, 9:32 AM IST
Illegal Migration
મહેસાણાના ચૌધરી પરિવારને મોત બાદ પણ વતન નસીબ ના થયું, કેનેડામાં અંતિમ વિધિ કરાઇ
વિજાપુર તાલુકાના ડાભલાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર મૃત્યુ પામ્યો હતો. મૃત્યુ પામેલ 4 વ્યક્તિઓનો મૃતદેહ લાવવા અથવા પરિવારના 2 વ્યક્તિઓને અંતિમવિધિ માટે વિઝા આપવા પરિવારે માંગ કરી હતી.
Apr 10,2023, 22:51 PM IST
america
લાખો શું, કરોડો ખર્ચો તો પણ એકવાર ગેરકાયદે અમેરિકા ગયેલો ગુજરાતી વતન ફરી શક્તો નથી
Gujarati In America : એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે 65 લાખ રુપિયા વસૂલે છે જ્યારે ચાર લોકોની ફેમિલીનો ભાવ હાલ દોઢેક કરોડની આસપાસ ચાલે છે... વ્યક્તિ ભલે ગમે તે ભોગે અમેરિકા પહોંચી જાય, પરંતુ પાછા આવવા માટે તેના દરવાજા બંધ થઈ જતા હોય છે
Jul 6,2023, 12:01 PM IST
US-Canada border
અમેરિકામાં જવાની ઘેલછામાં 3 ગુજરાતી પરિવારોનું અસ્તિત્વ ભૂંસાયું, અત્યાર સુધી 9 મોત
Gujarati In America : કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી વખતે મૃત્યુને ભેટતા લોકોના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અગાઉ અમેરિકામાં ઘૂસવાની હોડમાં અનેક પરિવારોનું અસ્તિત્વ ભૂંસાઈ ચૂક્યું છે
Apr 3,2023, 12:02 PM IST
US-Canada border
ગેરકાયદેસર અમેરિકા લઈ જવાનો ભાવ ઊંચકાયો, એજન્ટો હવે વસૂલે છે આટલા લાખ રૂપિયા
Gujararti In America : અમેરિકા જવાનું ઘેલુ દર બીજા ગુજરાતીને છે. લાખો રૂપિયા ખચ્રયા બાદ પણ લોકો અમેરિકા જવા માંગે છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં જવાની યાતનાઓ પણ બહુ વધારે છે. ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવા માટે થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતના લોકો 65 લાખ રૂપિયા આપતા હતા, પણ હવે ભાવ 85 લાખ થયો
Apr 2,2023, 15:36 PM IST
US-Canada border
ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા પહોંચવા કેટલો સમય લાગે છે? ક્યાં સૌથી વધુ મુસીબત આવે છે?
Gujarati In America : એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે 65 લાખ રુપિયા વસૂલે છે જ્યારે ચાર લોકોની ફેમિલીનો ભાવ હાલ દોઢેક કરોડની આસપાસ ચાલે છે. ડીલ ફાઈનલ થયા બાદ એજન્ટો ક્લાયન્ટના ફેક દસ્તાવેજો તૈયાર કરે છે, અને ફાઈલ બની જાય ત્યાર બાદ આ લોકોને સૌ પહેલા દુબઈ મોકલવામાં આવે છે જોકે, તેમના આ જોખમી પ્રવાસની ખરી શરુઆત દુબઈથી થાય છે
Jul 6,2023, 12:06 PM IST
Illegal Migration
મહેસાણાના ચૌધરી પરિવારને અમેરિકા જવાનો મોહ ભારે પડ્યો, પહોંચે તે પહેલા જ મોત મળ્યું
Gujarati Family In America : મહેસાણાના માણેકપુર ગામના એક જ પરિવારના 3 લોકોના અમેરિકા જતા મોત....કેનેડાથી અમેરિકા જતાં હોડી નદીમાં ડૂબી જતાં બની દુર્ઘટના...પતિ અને બાળકના મળ્યા મૃતદેહ...પત્નીની શોધખોળ ચાલુ...
Apr 2,2023, 11:50 AM IST
llegal Migration
ફરી ડિંગુચા જેવી ઘટના : અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 4 ગુજરાતીઓના મોત
Gujarati In America : અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારો... ફરી એકવાર ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી... ગેરકાયદે ઘૂસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવ્યો
Apr 2,2023, 10:26 AM IST
Trending news
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન