हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
223/ 3
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gurpatwant Singh Pannun
Gurpatwant singh pannun News
Gurpatwant Singh Pannu
'ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, વર્લ્ડ ટેરર કપ શરૂ થશે', અ'વાદીઓના મોબાઈલ પર આતંકી ધમકી
Gurpatwant Singh Pannu :અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 4 ઓકટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. આ પહેલા જ ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા હુમલાની ધમકી આપવામાં આવતા પોલીસ હરકતમાં આવી છે.
Sep 29,2023, 18:50 PM IST
Gurpatwant Singh Pannu
પન્નૂએ આપી બદલો આપવાની ધમકી, કહ્યું- 5 ઓક્ટોબરે શરૂ થશે આતંકવાદનો વર્લ્ડ કપ
Pannu New Audio: આતંકવાદી પન્નૂએ વર્લ્ડ કપ (World Cup) ને લઇને ભારતને ધમકી આપી છે. પન્નૂએ અમદાવાદમાં ખાલિસ્તાની ધ્વજનો સેલાબ લાવવાની ધમકી આપી છે. પન્નૂ આ પહેલાં પણ ઘણીવાર ભારતને ધમકી આપી ચૂક્યો છે.
Sep 29,2023, 10:07 AM IST
India Canada Row
કેનેડાના વિપક્ષના નેતા આવ્યા હિન્દુઓના સમર્થનમાં, ઝેર ઓકતા નિવેદનોનો કર્યો વિરોધ
કેનેડામાં ખાલિસ્તાન મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. સતત થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપતવંત સિંહ પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની ટીકા થઈ રહી છે.
Sep 23,2023, 14:10 PM IST
Gurpatwant Singh Pannun
ખાલિસ્તાની આતંકીની અમિત શાહ-જયશંકરને ખુલ્લી ધમકી, 1.25 લાખ ડોલરનું ઈનામ રાખ્યું
આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસનો પ્રમુખ અને ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ એકવાર ફરીથી ભારતને ધમકી આપી છે. પન્નુએ એક પોસ્ટર બહાર પાડીને ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એક જયશંકર અને કનેડામાં હાઈ કમિશનર સંજય વર્માની વિદેશ યાત્રા અંગે જાણકારી આપનારાને 1,25,000 અમેરિકી ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
Jul 21,2023, 14:27 PM IST
SFJ
કૃષિ કાયદોઃ સંસદની ઉપર ફરકાવો બે ખાલિસ્તાની ઝંડા, સવા લાખ ડોલર આપીશું ઇનામ
આ સંગઠનના લોકો ભારતથી હજારો કિલોમીટર દૂર બેસી આપણા પંજાબને દેશથી અલગ કરવાનું સપનું જોઈ રહ્યાં છે. તે માટે આ લોકો આતંકવાદી જેવી ગતિવિધિઓને અંજામ આપવા માટે દિવસ રાત ષડયંત્ર રચે છે.
Nov 22,2021, 15:50 PM IST
Trending news
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો
gujarat
ઘરનું કામ કરીને પણ ગુજરાતની આ મહિલા કરી રહી છે અધધ કમાણી! પતિને થઈ રહી છે મદદરૂપ