हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
73/ 2
(18.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Guru Shukra Yuti
Guru shukra yuti News
Gajlaxmi Rajyog
મેષ સહિત 4 રાશિઓને માલામાલ કરશે ગજલક્ષ્મી રાજયોગ, ગુરુ-શુક્રની યુતિથી લાભ થશે
Gajlaxmi Rajyog 2025: થોડા જ દિવસોમાં નવા વર્ષની એટલે કે વર્ષ 2025 ની શરૂઆત થશે. નવું વર્ષ લોકો માટે નવી ખુશીઓ લઈને આવશે. જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 ગ્રહગોચર ની દ્રષ્ટિએ ખાસ રહેવાનું છે. કારણકે નવા વર્ષની શરૂઆતથી જ અત્યંત શુભ રાજયોગ બનવા લાગશે. વર્ષ 2025 ની શરૂઆતમાં ગજલક્ષ્મી રાજયોગ બનશે. વર્ષ 2025 માં ગુરુ અને શુક્રની યુતી સર્જાશે. આ બે ગ્રહોના કારણે શુભ યોગનું નિર્માણ થશે જેનો લાભ 4 રાશીના લોકોને મળશે.
Nov 28,2024, 14:55 PM IST
Gaj Lakshmi Rajyog
12 વર્ષ પછી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિને થશે અણધાર્યો મોટો ધન લાભ
Gaj Lakshmi Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બૃહસ્પતિ અને શુક્ર ગ્રહ એક રાશિમાં હોય છે ત્યારે અત્યંત શુભ અને લાભકારી યોગનું નિર્માણ થાય છે. વર્ષ 2025 ની શરૂઆતમાં પણ આવો શુભ યોગ એટલે કે ગજ લક્ષ્મી રાજયોગ બનશે. જેની અસરના કારણે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બુલંદીઓ પર હશે. આ રાશિઓનું ભાગ્ય વર્ષ 2025 માં એવું પલટી મારશે કે લોકો જોતા રહી જશે.
Nov 11,2024, 7:43 AM IST
Guru Shukra Yuti
Kendra Drishti Yog: 19 ઓગસ્ટથી 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે, કરોડપતિ બનવાના પ્રબળ યોગ
Guru Shukra Kendra Drishti: ગુરુ ગ્રહ જ્ઞાન, વિવાહ અને સુખનો કારક ગ્રહ છે. જ્યારે શુક્ર ગ્રહ વૈભવ, ધન અને પ્રેમનો કારક ગ્રહ છે. આ બંને ગ્રહો એકબીજાથી સમકોણીય અવસ્થામાં રહેશે જેના કારણે વૃષભ સહિત ત્રણ રાશીના લોકોને લાભ થશે.
Aug 16,2024, 8:40 AM IST
shukra gochar 2024
19 મેથી બદલાઈ જશે આ લોકોનું ભાગ્ય, કરોડપતિ બનવાની ઉજ્જવળ તક, શું તમારી છે આ રાશિ?
Guru Shukra Yuti 2024: તમારા નસીબ બદલાવાના છે. ગુરુ ગ્રહ ગૌચર કરીને 1 મેના રોજ વૃષભમાં પ્રવેશ કરશે. હવે શુક્ર 19મી મેના રોજ ગૌચર કરશે. આ કારણે વૃષભ રાશિમાં ગુરુ અને શુક્રની યુતિ બની રહી છે, જે ત્રણેય રાશિઓના ભાગ્યને ચમકાવી દેશે.
May 9,2024, 12:33 PM IST
Guru Shukra Yuti
ઘણા વર્ષો બાદ થશે શુક્ર અને ગુરૂનું મિલન, 3 જાતકો માટે શુભ સમય, ખુબ કરશે પ્રગતિ
Venus and Jupiter Conjunction: વૃષભ રાશિમાં ગુરૂ અને શુક્ર ગ્રહનું મિલન 3 રાશિઓ વચ્ચે ખુબ શુભ માનવામાં આવી રહ્યું છે. આ રાશિઓને ખુબ ધનલાભ થશે અને પ્રગતિ કરશે. આવો જાણીએ આ રાશિઓ વિશે..
Apr 16,2024, 22:04 PM IST
Guru Shukra Yuti
12 વર્ષ બાદ ગુરુ-શુક્રની યુતિથી બનશે 'ગજલક્ષ્મી રાજયોગ', આ રાશિવાળા બનશે માલામાલ
આ રાજયોગનું નિર્માણ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આ સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ કરાવી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
Feb 26,2024, 10:24 AM IST
Guru Shukra Yuti
12 વર્ષ બાદ બનશે શક્તિશાળી ગ્રહોની યુતિ, 3 રાશિનું નસીબ ચમકશે, ધનથી તિજોરીઓ ઉભરાશે
કેટલીક રાશિઓ પર તેનો સારો પ્રભાવ જોવા મળશે તેમને કાર્યક્ષેત્રે પ્રગતિ, આકસ્મિક ધનલાભ અને સ્વાસ્થ્યમાં સુધાર જેવા ફાયદા થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Feb 21,2024, 10:43 AM IST
Guru Shukra Yuti
100 વર્ષ બાદ બન્યો આ શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય ધડાધડ જાગશે
વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર અને ગુરુએ એક એવો શક્તિશાળી રાજયોગ બનાવ્યો છે કે તેનાથી 3 રાશિના લોકોની કરિયર અને કારોબાર ચમકી શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ......
Dec 5,2023, 10:16 AM IST
Guru Shukra Yuti
12 વર્ષ બાદ આ 2 ગ્રહો મચાવશે એવી ધમાચકડી, આ 3 રાશિવાળાને થશે ધન-સંપત્તિના ઢગલા
ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરે છે અને શુક્રએ 15 ફેબ્રુઆરીથી મીનમાં પ્રવેશીને શુક્ર અને ગુરુની યુતિ બનાવી છે. આ યુતિનો સીધો પ્રભાવ આમ તો 12 રાશિના જાતકો પર પડશે પરંતુ 3 રાશિવાળાને ધનલાભ અને જબરદસ્ત પ્રગતિના યોગ બની રહ્યા છે. ખાસ જાણો આ 3 રાશિઓ વિશે...
Feb 21,2023, 15:46 PM IST
Trending news
Teeth Cleaning
આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, દાંત પરથી પીળાશ થશે દૂર
South Korea Martial Law
દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત
Devendra Fadnavis
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Tantric rituals
એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો
Comedian Sunil Pal Missing
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
death clock app
'તમારા મૃત્યુની તારીખ છે...' આ એપ ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Homeopathic Doctor
અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી
shukra gochar 2024
ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
Jantri Rates Gujarat
ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
Smriti Van
સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા અપાયો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ