हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
82/ 1
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hardik Dixit
Hardik dixit News
Vadodara
પૂર્વ MPને માસ્ક બાબતે તમાચો ઝિંકતા કોંગ્રેસના ધરણા, પીએસઆઇને સસ્પેંડ કરવાની માંગ
જોકે સમગ્ર મામલે પોલીસ કમિશનર એચડી બ્રહ્મભટ્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એસીપી અલ્પેશ રાજગોર ને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે.
Dec 31,2020, 18:04 PM IST
વોટ્સઅપ
વોટ્સઅપ પર ચાલતા સેક્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ, ફોટા મોકલી નક્કી થતો હતો ભાવ
વડોદરા શહેરમાં વેબસાઈટના માધ્યમથી ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેકેટમાં સામેલ એજન્ટ તેમજ એક કોલગર્લની ધરપકડ કરી છે.
Oct 24,2020, 21:19 PM IST
આપઘાત
અમદાવાદના નાણાં ધીરનારનો વડોદરામાં આપઘાત, હોલટ રૂમમાંથી મળી સ્યૂસાઈડ નોટ
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની અમિટી હોટલમાં અમદાવાદમાં નાણાં ધીરનારનો ધંધો કરતા ફાઇનસરના અપ મૃત્યુ મામલે સયાજીગંજ પોલીસે 10 જણા વિરુદ્ધ દુષપ્રેરનાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Oct 7,2020, 22:42 PM IST
સ્કૂલ ફી
વડોદરામાં શાળા સંચાલકોની મનમાની યથાવત, કોર્ટનો હુકમ છતાં કરી રહયા છે ફીની ઉઘરાણી
સ્કૂલ ફીને લઇને શાળા સંચાલકોની મનમાની યથાવત જોવા મળી રહી છે. કોર્ટનો હુકમ છતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી આવી રહી છે. વડોદરાના માંજલપુર ખાતે આવેલી અંબે વિદ્યાલયે ફી નહીં ભરનાર વાલીઓના બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. જેને લઇ મોટી સંખ્યામાં વાલીઓ અંબે વિદ્યાલય પહોંચ્યાં હતા. વાલીઓના વિરોધને લઇ શાળા બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Jul 28,2020, 12:17 PM IST
કોરોના વાયરસ
વડોદરામાં નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો કે, કોરોના કેસ વધવાની સાથે સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 96 કેસ નોંધાયા છે. વડોદરાની મામલતદાર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે.
Jul 28,2020, 8:39 AM IST
વડોદરા
PM મોદીના સંબોધનથી પ્રેરાઇને બે બાળકીઓએ લીધો અનોખો સંકલ્પ, નહી કરે ઉજવણી
કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી પ્રેરાઇને વડોદરા શહેરની બે બાળકીઓએ એક વર્ષ સુધી શોપિંગ નહીં કરવી તેમજ જન્મ દિવસ ન ઉજવવાનો અનોખો સંકલ્પ લઈ પી.એમ કેર ફંડમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
Apr 19,2020, 23:27 PM IST
વડોદરા
વડોદરામાં 'કોરોના લગ્ન' થઇ રહી છે ઠેર-ઠેર પ્રશંસા, જાનૈયાઓનું આ રીતે કરાયું સ્વાગત
વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર રહેતા ભરતરાવ સોનુનેની લાડકવાઇ દીકરીનાં લગ્ન હતા ત્યારે અમદાવાદનાં પાલડી વિસ્તારમાંથી વરરાજા જાનૈયાઓ સાથે વાજતે ગાજતે જાન લઇને આવ્યા હતા ત્યારે સોનુને પરિવાર દ્વારા ભેટ સોગાદનાં બદલે માસ્ક તેમજ સેનેટાઇઝર આપી જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Mar 19,2020, 23:08 PM IST
Vadodara
કોરોના વાયરસને લઇ વડોદરા કોર્ટ હાથ ધરાયું સ્ક્રીનીંગ
કોરોના વાયરસે સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વડોદરા કોર્ટ પણ બાકાત નથી, કોર્ટ સંકુલમાં મોટી સંખ્યામાં અરજદારો તેમજ વકીલો આવતા હોય છે. ત્યારે વકીલ મંડળ દ્વારા તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી
Mar 17,2020, 17:25 PM IST
નરેન્દ્ર મોદી
વડોદરાના ટેણિયાએ યૂ-ટ્યુબ પર વિડીયો જોઈને ટ્રમ્પ અને મોદીનું બનાવ્યું પોટ્રેટ
ઈન્ટરનેટના યુગમાં બાળકો જ્યારે ગેર માર્ગે ભટકી જતા હોય છે ત્યારે યૂ-ટ્યુબ પર વિડીયો જોઈને વડોદરાના 14 વર્ષિય માહીર પટેલે પોતાની પ્રેક્ટિસ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનું પોટ્રેટ સ્કેચ બનાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગતા – સ્વાગતા માટે અમદાવાદથી માંડી દિલ્હી સુધી ધમધમાટ ચાલી રહ્યો છે.
Feb 21,2020, 22:19 PM IST
Vadodara
અંડરકન્સ્ટ્રક્શન હોટેલમાં ઉંચાઈથી ધબ દઈને મહિલા પડી નીચે
વડોદરામાં એક ગમખ્વાર ઘટના બની છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બની રહેલી મેરીઓન નામની ભવ્ય હોટેલના બાંધકામ દરમિયાન ઉંચાઈથી એક શ્રમજીવી મહિલા નીચે પડકાતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
Feb 9,2020, 15:31 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...